વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં 6 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાશે, અમદાવાદમાં ટ્રાયલ-રન કરાયું
અમદાવાદ-મુંબઈ વચ્ચે સેમી હાઇસ્પીડ ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન’ની ભેટ ગુજરાતને મળી છે અને દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવરાત્રિમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થાય એની તૈયારીના ભાગરૂપે કાલુપુર રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતું. ટ્રેનને 130 કિમીની ઝડપે દોડાવીને ટ્રાયલ રન કરવામાં આવ્યો છે. ટ્રાયલ રન દરમિયાન વડોદરા સ્ટેશન […]