1. Home
  2. Tag "AMDAVAD-MUMBAI TRAIN"

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનો સાથે પશુ અથડાવાની ઘટનાની તંત્ર ચિંતિત, ફેન્સીંગનો કરાયો નિર્ણય

નવી દિલ્‍હી: ભારતમાં રેલવે સાથે પશુઓ અથડાવવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી વંદે ભારત ટ્રેન સાથે પશુ અથડાવવાની ઘટના બની છે. દરમિયાન આવી ઘટનાને અટકાવવા માટે રેલવે વિભાગ દ્વારા મે 2023 સુધીમાં ટ્રેક પાસે ફેન્‍સીંગ કરવામાં આવશે. જેથી રખડતા પશુઓને મુંબઈ-અમદાવાદ રેલવે ટ્રેક પર આવતા અટકાવી શકાય. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક […]

ભરૂચઃ પાનોલી નજીક રેલવેનો કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો

અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલ વ્યવહાર ખોરવાયો વડોદરા-સુરત અને ભરૂચ-સુરત મેમુ ટ્રેન રદ કરાઈ અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન ભરૂચના પાનોલી નજીક રેલવેનો દેબલ તૂટી ગયો હતો, જેથી અમદાવાદ-મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહારને વ્યાપક અસર પડી હતી. વડોદરા-સુરત અને ભરૂચ-સુરત મેમુ ટ્રેન રદ કરવામાં આવી હતી. ભરુચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર […]

ગુજરાતઃ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 99 ટકાથી વધારે જમીનનું સંપાદન પૂર્ણ

અમદાવાદઃ ગુજરાત સરકારે નેશનલ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે જરૂરી 99.3 ટકા જમીનનું સંપાદન પૂર્ણ કરી લીધું છે. આ પ્રોજેક્ટને ‘બુલેટ ટ્રેન’ પ્રોજેક્ટ પણ કહેવામાં આવી રહ્યો છે જે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડશે. રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટ માટે હસ્તગત કરવામાં આવેલી જમીનના વળતર તરીકે અત્યાર સુધીમાં કુલ રૂ. 2,934 કરોડ ચૂકવ્યા છે. રાજ્યની વિધાનસભામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code