1. Home
  2. Tag "AMERICA"

અમેરિકાએ નાટો અને કેનેડામાં નવા રાજદૂતના નામની જાહેરાત કરી

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની કેબિનેટમાં મંત્રીઓના નામની જાહેરાત કર્યા બાદ હવે મુખ્ય દેશોમાં અમેરિકન રાજદૂતના નામ ફાઈનલ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ જ ક્રમમાં તેમણે નાટો અને કેનેડામાં નવા રાજદૂતના નામની જાહેરાત કરી છે, જેના કારણે ભારતને તેનો ફાયદો થઈ શકે છે. ટ્રમ્પે NATOમાં અમેરિકી રાજદૂત માટે કાર્યવાહક એટર્ની જનરલ […]

અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરનારાઓના દેશનિકાલ માટે ટ્રમ્પે તૈયાર કર્યો એક્શન પ્લાન

વર્ષ ૨૦૨૪ ની અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં યુએસમાં ડોનાલ્ડ ટ્રમ્પે   ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સ મુદ્દે કડક પગલા લેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી અને હવે જયારે તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે ત્યારે ગેરકાયદે રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગેરકાયદે અમેરિકામાં રહેતા લોકોને  ભય છે કે તેમને ગમે ત્યારે અમેરિકાની સરકાર દેશનિકાલ કરાવી દેશે. ટ્રમ્પે […]

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સમાપ્ત કરવાના પ્રયાસો શરૂ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ પડદા પાછળ અનેક ગતિવિધિઓ ચાલી રહી છે. હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પના નજીકના અબજોપતિ બિઝનેસમેન એલોન મસ્ક સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂતને મળ્યા છે. બંનેની મુલાકાતને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને ખતમ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. બંને અજાણ્યા સ્થળે મળ્યા અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર, ઈલોન મસ્ક […]

અમેરિકાઃ ટ્રમ્પે રોબર્ટ એફ. કેનેડી જુનિયરને સ્વાસ્થ્ય મંત્રી બનાવ્યા

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. તેઓ જાન્યુઆરી મહિનામાં વ્હાઇટ હાઉસમાં પદના શપથ લેશે. આ પહેલા તે પોતાની નવી ટીમ બનાવવામાં વ્યસ્ત છે. અગાઉ તેમણે તેમની કેબિનેટમાં બે હિન્દુ ચહેરાઓને સ્થાન આપ્યું છે અને હવે તેમણે રોબર્ટ એફ. કેનેડી જુનિયરને આરોગ્ય અને માનવ સેવા વિભાગની જવાબદારી સોંપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પદ પર […]

અમેરિકાઃ ટ્રમ્પે તેમની કેબિનેટમાં તુલસી ગબાર્ડને નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ ડેમોક્રેટ તુલસી ગબાર્ડને તેમની કેબિનેટમાં નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટર પદ માટે નોમિનેટ કર્યા છે. ચાર ટર્મ કોંગ્રેસવુમન અને 2020ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ગબાર્ડ તાજેતરમાં ડેમોક્રેટમાંથી રિપબ્લિકન બન્યા છે. ટ્રમ્પે કૉંગ્રેસમેન મેટ ગેટ્ઝને અમેરિકાના એટર્ની જનરલ તરીકે નામાંકિત કર્યા છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ સેનેટર માર્કો રુબિયોને વિદેશ મંત્રી […]

અમેરિકાઃ ટ્રમ્પ અને બાઈડન વચ્ચે મુલાકાતમાં સત્તા સોંપવા અંગે ચર્ચા થઈ

ન્યૂયોર્કઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને  રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં મુલાકાત થઈ હતા. આ બેઠક દરમિયાન બંનેએ શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપવાની પ્રક્રિયા હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.  જો બાઈડને વેલકમ બેક કહીને ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. બાઈડને એમ પણ કહ્યું કે સત્તા સોંપવાનો આ સમય સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે. તેમના જવાબમાં […]

પીટ હેગસેથ અમેરિકાના નવા સંરક્ષણ સચિવ હશે

નવી દિલ્હીઃ યુનાઇટેડ સ્ટેટ્સના આગામી સંરક્ષણ સચિવ પ્રખ્યાત ફોક્સ ન્યૂઝ હોસ્ટ પીટ હેગસેથ હશે. પીટ હેગસેથનું ઇરાક અને અફઘાનિસ્તાન યુદ્ધનું વિશ્લેષણ સમાચારોમાં રહ્યું છે. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે તેમને તેમના આગામી સંરક્ષણ સચિવ તરીકે પસંદ કર્યા છે. પીટ પેન્ટાગોન, અમેરિકાના મિલિટરી હેડક્વાર્ટર અને 1.3 મિલિયન સૈનિકોનું નેતૃત્વ કરશે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો […]

અમેરિકાઃ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્ક અને વિવેક રામાસ્વામીને આપી મોટી જવાબદારી

નવી દિલ્હીઃ ટેસ્લાના વડા એલોન મસ્ક અને કરોડપતિ ઉદ્યોગસાહસિકમાંથી રાજકારણી બનેલા વિવેક રામાસ્વામીને યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવનારા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે મસ્ક અને રામાસ્વામી ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)નું નેતૃત્વ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એલોન મસ્ક અને રામાસ્વામી મારા વહીવટ […]

અમેરિકાઃ જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ 13 નવેમ્બરે વ્હાઇટ હાઉસમાં મળશે

યુએસ પ્રમુખ જો બાઈડેન બુધવારે વ્હાઇટ હાઉસમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. શનિવારે વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બિડેન અને ટ્રમ્પ 13 નવેમ્બરે સવારે 11 વાગ્યે ઓવલ ઓફિસમાં મળશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ટ્રમ્પની વ્હાઇટ હાઉસ પરત ફરવાની તારીખ નજીક આવી રહી છે. અમેરિકામાં 5 નવેમ્બરના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં […]

અમેરિકામાં ટ્રમ્પ જીતતા સુરતના હીરા ઉદ્યોગકારોને તેજીની આશા જાગી

છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ વ્યાપક મંદીમાં ફસાયેલો છે, રત્ન કલાકારોનું દિવાળી વેકેશન 25મી નવેમ્બર સુધી લંબાવાયુ, ડાયમંડ ઉદ્યોગ માટે સૌથી મોટું માર્કેટ અમેરિકા અને ચીન છે સુરતઃ છેલ્લાં 2 વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે.ખાસ કરીને રશિયા-યુક્રેન યુદ્ધ, પેલેસ્ટાઈન, લેબનોન સહિત દેશોમાં યુદ્ધને કારણે વિશ્વમાં અમેરિકા સહિતના દેશોમાં મંદિનું વાતાવરણ છવાયેલું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code