1. Home
  2. Tag "AMERICA"

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ ઈઝરાયલ અને અમેરિકાને આપી ગર્ભીત ધમકી

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વધારે તેજ બન્યું છે. ઈઝરાયલની સેના ગાઝા પટ્ટીમાં હમાસના આતંકવાદીઓ અને તેમના ઠેકાણાને નિશાન બનાવી રહ્યું છે. બીજી તરફ માનવતાના દુશ્મન હમાસને ખતમ કરવાના ઈઝરાયલના અભિયાનમાં અમેરિકા પણ જોડાયું છે. દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દુલ્લાહિયનએ ઈઝરાયલ અને અમેરિકાને ધમકી આપી છે. ઈરાનના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ઈઝરાયલની સેના […]

ઇઝરાયેલના અસ્તિત્વનો જંગ અને વિશ્વ પર નવું સંકટ

(સ્પર્શ હાર્દિક) જી-ટ્વેન્ટી સમિટમાં ભારત અને અન્ય દેશોએ સાથે મળીને જે મહત્વાકાંક્ષી આઇમેક (‘ઇન્ડિયા મિડલ-ઇસ્ટ યુરોપ ઇકોનોમિકલ કૉરિડોર) માટે એમઓયુ કરેલ, એ હજુ આકાર લે એ પહેલાં જ અરબની ધરા પર ક્યારનોયે ભભૂકી રહેલો અગ્નિ પ્રચંડ થઈને અંતે ભીષણ યુદ્ધમાં પરિણમ્યો છે. આતંકવાદી સંગઠન હમાસના પાશવી હુમલા પછી ઇઝરાયેલ પોતાના અસ્તિત્વના જંગ માટે પ્રતિબદ્ધ થયું […]

ઈઝરાયેલના સમર્થનમાં ઊભું અમેરિકા,બીજું યુદ્ધ જહાજ મોકલવાની તૈયારી

દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં અમેરિકાએ પણ એન્ટ્રી લીધી છે. અમેરિકા ખુલ્લેઆમ ઈઝરાયેલના સમર્થનમાં છે. વોલ સ્ટ્રીટ જર્નલે યુએસ સંરક્ષણ અધિકારીઓને ટાંકીને મંગળવારે સાંજે અહેવાલ આપ્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝરાયેલને બીજું નૌકાદળ એરક્રાફ્ટ કેરિયર મોકલવાનું વિચારી રહ્યું છે. હમાસના આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કરવા માટે ઈઝરાયેલના ફાઈટર જેટ્સ ગાઝા પટ્ટી […]

અમેરિકાએ ઇઝરાયલની મદદ માટે મોકલ્યો યુદ્ધ કાફલો,ફાઇટર જેટ પણ કર્યા તૈયાર

દિલ્હી: શનિવારે હમાસે ઈઝરાયેલ પર જોરદાર હુમલો કર્યો હતો. આ ઘાતક હુમલામાં અત્યાર સુધીમાં 700થી વધુ ઈઝરાયેલના નાગરિકો માર્યા ગયા છે. ઈઝરાયેલે પણ આ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. જેમાં બીજી બાજુથી 300થી વધુ લોકો માર્યા ગયા છે. આ સિવાય હજારો લોકો ઘાયલ પણ થયા છે. સાથે જ હમાસે 100થી વધુ લોકોને બંધક બનાવ્યાનો પણ […]

અમેરિકાએ ભારત સાથેના સંબંધોની કરી પ્રસંશા, તો ચીનને ગણાવ્યું પડકાર

દિલ્હીઃ વિશ્વની મહાસત્તા ગણાતા દેશ અમેરિકા સાથે ભારતના સંબંઘો વયગુને વઘુ મજબૂત બન્યા છે પીએમ મોદીના સત્તામાં આવ્યા બાદ વિદેશ સાથેના ભારતના સંબંઘો ગાઢ બન્યા છે વર્ષ 1997માં ભારત અને અમેરિકા (ભારત-યુએસ ડિફેન્સ ટ્રેડ) વચ્ચેનો સંરક્ષણ વેપાર લગભગ નજીવો હતો, જે આજે 20 અબજ યુએસ ડોલરથી ઉપર છે.ત્યારે ભારત સાથેના સંબંઘોને લઈને અમેરિકાએ વખાણ કર્યા […]

સરકારી ખર્ચને મંજૂરી આપવા લાવવામાં આવેલ બિલ નામંજૂર,1 ઓક્ટોબરથી અમેરિકામાં શટડાઉન સંકટ

દિલ્હી: અમેરિકામાં શટડાઉનનું સંકટ વધી ગયું છે. સંઘીય સરકાર માટે એક મહિનાના ખર્ચની રકમ (સ્ટોપગેપ) બહાર પાડવા માટે લાવવામાં આવેલા બિલને શુક્રવારે યુએસ સંસદના નીચલા ગૃહમાં નામંજૂર કરવામાં આવ્યું હતું. આ બિલ દ્વારા એ સુનિશ્ચિત કરવાનું હતું કે રવિવારથી આંશિક શટડાઉન ટાળી શકાય. પરંતુ, યુએસ સંસદના પ્રતિનિધિ ગૃહે 232-198 મતોના માર્જિનથી સરકારને 30 દિવસ માટે […]

અમેરિકાએ દિલ ખોલીને ભારતીય વિદ્યાર્થીઓને આપ્યા વિઝા, ટ્વીટ કરી પાઠવ્યા અભિનંદન

દિલ્હી:ભારતમાં યુએસ એમ્બેસીએ આ વર્ષે જૂનથી ઓગસ્ટ મહિનામાં રેકોર્ડ 90 હજાર સ્ટુડન્ટ વિઝા જારી કર્યા છે. અમેરિકાએ 3 મહિનાના સમયગાળામાં ભારતીય વિદ્યાર્થીઓને આટલી મોટી સંખ્યામાં વિઝા અગાઉ ક્યારેય આપ્યા ન હતા. અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને કેટલી પ્રાધાન્યતા આપી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વિશ્વનો દરેક ચોથો વિદ્યાર્થી જેને અમેરિકન સ્ટુડન્ટ વિઝા […]

યુક્રેનને ફરી એકવાર અમેરિકાનું સમર્થન,કિવને મળશે 128 મિલિયન યુએસ ડોલરના હથિયાર

દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે 19 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ દરમિયાન યુક્રેનને ફરી એકવાર અમેરિકા તરફથી સૈન્ય સહાય મળી છે. યુ.એસ. યુક્રેનને નવી સુરક્ષા સહાયતાના ભાગરૂપે 128 મિલિયન અમેરિકી ડોલરના શસ્ત્રો અને સાધનો પ્રદાન કરશે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ગુરુવારે આ માહિતી આપી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા […]

ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ પર અમેરિકાએ આપી આ પ્રતિક્રિયા!

દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચરમસીમા પર છે. કેનેડાએ સોમવારે ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવતા ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા, ત્યારબાદ ભારતે પણ ટોચના કેનેડિયન રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. અમેરિકાએ હવે ખાલિસ્તાની આતંકવાદીની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા […]

વિશ્વમાં ભારતનો વાગ્યો ડંકો,અમેરિકાએ G-20 સમિટને સંપૂર્ણ રીતે સફળ જાહેર કરી

દિલ્હી: G-20 સમિટનું શાનદાર આયોજન કરવા અને નવી દિલ્હી લીડર્સ ડિક્લેરેશન (NDLD)ને સર્વસંમતિથી સ્વીકારવા બદલ ભારત અને PM મોદીના નેતૃત્વની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. મોટાભાગના વૈશ્વિક મીડિયા ગૃહોએ વૈશ્વિક દક્ષિણના અવાજ તરીકે ભારતના વધતા પ્રભાવની પ્રશંસા કરી છે. G-20 સમગ્ર વિશ્વમાં હેડલાઇન્સમાં રહ્યું. પ્રખ્યાત અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે વૈશ્વિક ચિંતાઓને દૂર કરવા અને તમામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code