1. Home
  2. Tag "AMERICA"

અમેરિકામાં ઉનાળામાં વધવા લાગ્યા કોરોનાના કેસ,આરોગ્ય વિભાગે આપી ચેતવણી

દિલ્હી:દેશમાં હજુ પણ કોરોનાના કેસ જોવા મળે છે. હજુ સાવ કોરોના ગયો નથી.ત્યાં હવે અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ ચેતવણી આપી છે કે દેશમાં કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.આંકડા અનુસાર, ડિસેમ્બર 2022ની સરખામણીમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે. 15 જુલાઈ સુધી અમેરિકામાં […]

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને લોકો નોંધાવી રહ્યા છે ઉમેદવારી,જાણો હાલની સ્થિતિ

દિલ્હી:અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટેની રેસ દિવસે ને દિવસે તેજ બનતી જાય છે, જેમાં રોજ કોઈને કોઈ નવુ આવીને ઉમેદવારી નોંધાવી રહ્યા છે. અમેરિકામાં હાલ તો ડોનાલ્ડ ટ્રંપ અને જો બાઈડનના નામ સૌથી વધારે હોટ ફેવરિટ છે પણ આના સિવાય પણ ઘણા ઉમેદવારો આશા રાખીને બેઠા છે કે જેમને રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા છે. જો હાલની સ્થિતિમાં […]

ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકતા અમેરિકામાં રાઈસની ખરીદી માટે પડાપડી

દિલ્હીઃ- ભારત સરકારે તાજેતરમાં ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે હવે તેની અસર વિશઅવની મહાસત્તા ગણાતા અમેરિકા માં જોવા મળી રહી છે એક રિપોર્ટ પ્રમાણે યુએસ સ્થિતિ મોલ સુપરમાર્કેટમાં ચોખાની ખરિદી કરવા માટે લાંબી લાઈનો લાગી છે,માર્કેટમાં જે કંઈ સ્ટોક છે તેને લોકો ફટાફટ ખરીદી કરી રહ્યા છે દરેકના મનમાં એ વાતનો ડર છે […]

ભારત-અમેરિકાની વિચારસરણી સમાન -જો બાઇડેનના વિજ્ઞાન સલાહકાર ડૉ. આરતી પ્રભાકર

દિલ્હી: ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક અને જો બાઈડનની ટીમમાં સલાહકાર તરીકે કામ કરનાર ડૉ. આરતી પ્રભાકરે જણાવ્યું કે અમેરિકા અને ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ AI પર સાથે મળીને કામ કરવું જોઈએ, કારણ કે બંને દેશોની વિચારસરણી આ બાબતે એક સમાન છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, અમે અમારા કામ દ્વારા કંપનીઓને જવાબદાર બનાવી રહ્યા છીએ. અમે […]

અમેરિકામાં પહેલી વખત કોઈ મહિલા નૌસેનાના પ્રમુખ બનશે,બાઈડન તંત્રએ આ વ્યક્તિની કરી પસંદગી

દિલ્હીઃ- હવે અમેરિકા પણ અનેક ક્ષેત્રમાં પહેલા ન લીધા હોય તેવા નિર્ણયો લઈ રહ્યા છે એટલે હવે રાષ્ટ્રપતિ જોબાડેને અક મહત્વનો નિર્ણય લીધો છે જે હેઠળ હવે પ્રથમ વખત અમેરિકામાં નૌસેનાના પ્રમુખ તરીકે મહિલાની પસંદગી કરવામાં આવી છે. જાણકારી પ્રમાણે નેવીનું નેતૃત્વ કરવા માટે એડમિરલ લિસા ફ્રેન્ચેટીની પસંદગી કરવામાં આવી છે. જો યુએસ સેનેટ તેમની […]

યુરોપ અને અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યાં છે દરમિયાન હાલ ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે અનેક સ્થળે પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. દરમિયાન યુરોપ, અમેરિકા અને એશિયા સહિત વિશ્વના મોટા ભાગમાં ગરમીનો પ્રકોપ છવાયો છે. ઈટાલીમાં આજે તાપમાન તેનો રેકોર્ડ બનાવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના […]

પીએમ મોદીની અમેરિકાની મુલાકાત ફળી – યુએસ એ 105 પ્રાચની ભારતીય કલાકૃતિઓ ભારતને પરત સોંપી

દિલ્હીઃ- પીએમ મોદી જ્યારથી દેશની સત્તામાં આવ્યા છે ત્યારથી વિશ્વભરમાં ભારતનું સ્થાન ઊંચુ બન્યું છે વિશઅવભરમાં હવે ભારતની ગણના થઈ રહી છે ખાસ કરીને જો વિશ્વની મહાસત્તા અમેરિકાની વાત કરીએ તો અમેરિકા સાથે ભારતના ગાઢ સંબંઘો બન્યા છે જેને લઈને બન્ને દેશોના નેતાઓ અવાન નવાર એકબીજાના દેશની મુલાકાતે આવતા રહેતા હોય છે તાજેતરમાં જ પીએમ […]

‘અમે વૈશ્વિક અર્થતંત્રને મજબૂત કરવા માટે તૈયાર છીએ’ – ગાંઘીનગર ખાતે જી 20ની બેઠકમાં અમેરિકી નાણામંત્રીનું નિવેદન

દિલ્હીઃ- અમેરિકી નાણામંત્રી હાલ ભારતની મુલાકાતે જી 20ની બેઠકમાં આવ્યા છે ત્યારે તેમણે જણાવ્યું કે   અમે વૈશ્વિક અર્થવ્યવસ્થાને મજબૂત કરવા અને વૈશ્વિક પડકારોનો સામનો કરવાના અમારા પ્રયાસોને બમણા કર્યા છે. ઉલ્લેખનીય છે કે  જી-20ની બેઠક ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ રાજ્યોના નાણા મંત્રીઓ અને રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ સાથે […]

સાન ફ્રાન્સિસ્કોમાં દૂતાવાસ પર ખાલિસ્તાની હુમલાનો ભારતીય અમેરિકનોએ વંદે માતરમના લગાવ્યા નારા લગાવીને કર્યો વિરોધ

દિલ્હીઃ- અમેરિકા ,કેનેડા સહીત કેટલાક દેશઓમાં ખઆલિસ્તાનીઓ દ્રારા ફેલાવવામાં આવતા આતંકને લઈને ભારત સતત તેની નિંદા કરી રહ્યું છે ત્યારે અમેરિકામાં પણ ખાલિસ્તાનીઓ દ્રારા ફેલાવાતા આતંકને લઈમે મૂળ ભારતીયોએ વિરોધ દર્શાવ્યો છે. જાણકારી પ્રમાણે ભારતીય-અમેરિકન સમુદાયે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલાનો વિરોધ કર્યો છે. ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યો શુક્રવારેસાન ફ્રાન્સિસ્કોમાં […]

ભારતને જરૂર છે સેમિકન્ડક્ટર ક્રાન્તિની

(સ્પર્શ હાર્દિક) બ્રિટિશરો આપણા દેશને પાયમાલ કરીને ચાલ્યા ગયા એ પછી આપણી અન્નની જરૂરિયાતને પહોંચી વળવાનો અને કૃષિતંત્રને ફરી યોગ્ય રીતે ચાલતું કરવાનો પડકાર મોટો હતો. કિન્તુ આપણા વડવાઓએ એ કામ કરી જાણ્યું. એ સફળતાને ગ્રીન રિવોલ્યૂશન યાને હરિત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ડેરી ઉદ્યોગના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું અને શ્વેત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code