1. Home
  2. Tag "AMERICA"

યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક અકાઉન્ટ ફરીથી શરુ – સોશિયલ મીડિયા પર લાગ્યો હતો પ્રતિબંધ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિનું સોશિયલ મીડિયા ફરી શરુ આ પહેલા લગાવ્યો હતો બેન ઈન્સટાગ્રામ અને ફએસબૂક અકાઉન્ટ શરુ દિલ્હીઃ- એમેરીકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ અનેક વિવાદમામં સપડાયા હતા ત્યાર બાગદ તેઓને ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂક પર બેન કરી દ્વાયા હતો જો કે થોડા સમય પહેલા ટ્વિટરે તેમના પર લગાવેલ પ્રતિબંધ હટાવી લીધો છે ત્યારે હવે ઈન્સ્ટાગ્રામ […]

અમેરિકાએ ચીનનું જાસુસી બલૂન તોડી પાડ્યું, ચીન થયું ગુસ્સે,અમેરિકાને આપી આ સલાહ

દિલ્હી:રવિવારે એક નિવેદનમાં,ચીનના વિદેશ મંત્રાલયે ચીનના માનવરહિત હવાઈ વાહન પર અમેરિકાના બળના ઉપયોગ સામે સખત અસંતોષ અને વિરોધ વ્યક્ત કર્યો હતો.વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,ચકાસણી બાદ ચીની પક્ષે વારંવાર યુએસ પક્ષને એરશીપના નાગરિક સ્વભાવ વિશે જાણ કરી હતી અને યુનાઇટેડ સ્ટેટ્સમાં તેનો પ્રવેશ સંપૂર્ણપણે અનપેક્ષિત હતો.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,ચીની પક્ષે સ્પષ્ટપણે યુએસ […]

ચીનની અમેરિકા પર ખાસ નજર – અમેરિકા બાદ હવે લેટિન અમેરિકામાં પણ ચીનનું જાસૂસી બલૂન દેખાયું

ચીનની અમેરિકા પર ખાસ નજર અમેરિકા બાદ લેટિન અમેરીકામાં જાસૂસી બલૂન જોવા મળ્યું દિલ્હીઃ- ચીનની નજર હવે અમેરકા પર છે તે સતત અમેરિકાની જાસૂસી કરી રહ્યું છે અમેરિકામાં દેખાયા બાદ હવે ચીનનું જાસૂસ બલૂન લેટિન અમેરિકામાં પણ જોવા મળ્યું છે આ જોતા કહી શકાય કે અમેપરિકા  પર હવે ચીનની જાસૂસી વધી રહી છે. જો કે […]

અમેરિકાએ ફરી એકવાર યુક્રેનને યુદ્ધમાં મદદ કરવાની જાહેરાત કરી,યુક્રેનને હથિયારો માટે આપશે 2.2 અરબ ડોલર, ફ્રાન્સ-ઈટલી મોકલશે મિસાઈલ સિસ્ટમ

દિલ્હી:રશિયા-યુક્રેન યુદ્ધને હવે લગભગ એક વર્ષ પૂર્ણ થયું છે.ગયા વર્ષે 24 ફેબ્રુઆરીએ શરૂ થયેલો સંઘર્ષ હજુ અટકવાની સ્થિતિમાં નથી લાગતો.આ દરમિયાન અમેરિકાએ ફરી એકવાર યુક્રેનને યુદ્ધમાં મદદ કરવાની જાહેરાત કરી છે.યુએસએ યુક્રેનને નવા હથિયારો અને દારૂગોળો માટે 2.2 અરબ ડોલરની જાહેરાત કરી છે.સમાચાર એજન્સી એએફપીએ આ જાણકારી આપી છે. આ સાથે AFPએ ફ્રાન્સના મંત્રાલયને ટાંકીને […]

અમેરિકાના સંસદમાં મૂળ ભારતીયોનો દબદબો – 4 મૂળ ભારતીયોને મળી ખાસ જવાબદારી

અમેરિકાના સંસંદમાં મૂળ ભારતીયોનો ડંકો  4 મૂળ ભારતીયોને મળી ખાસ જવાબદારી દિલ્હીઃ- અમેરિકામાં મૂળ ભારતીયો દરેક મોર્ચે આગળ જોવા મળી રહ્યા છે ત્યારે સંસદની વાત કરવામાં આવે તો 4 મૂળ ભારતીયોએ અહીં બાજી મારી છે,જેઓ સંસંદમાં મહત્વની જવાબદારી સંભાળશે.આ પહેલા પણ અનેક મૂળ ભારતીયો યુએસમાં રહીને અનેર મહત્વના પદો પર નિયૂક્ત થયા છે. આ ચાર […]

પીએમ મોદી જૂનમાં અમેરિકાની લઈ શકે છે મુલાકાત,બાઈડેને આપ્યું આમંત્રણ  

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઉનાળામાં અમેરિકાની મુલાકાત લઈ શકે છે.જોકે, મુલાકાતની તારીખો અંગે કોઈ સ્પષ્ટતા નથી અને બંને દેશોના અધિકારીઓ તેના પર કામ કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વતી વડાપ્રધાન મોદીને અમેરિકાની મુલાકાત લેવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે. બંને દેશોના વહીવટીતંત્રે આ આમંત્રણનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે.બંને પક્ષોના અધિકારીઓ જૂન-જુલાઈમાં […]

ભારતનો વિકાસ દર ચીન અને અમેરિકા કરતા વધારે રહેવાની આઈએમએફની ધારણા

નવી દિલ્હીઃ 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારત સરકારનું આગામી સામાન્ય બજેટ રજૂ કરશે. તમામની નજર બજેટમાં થનારી જાહેરાત પર ટકેલી છે. બજેટ અને આર્થિક સર્વે પહેલા IMFએ સારા સંકેત આપ્યા છે. IMFનું અનુમાન છે કે, 2023 અને 2024માં તે ચીન અને US કરતાં વધી શકે છે. IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે રિપોર્ટને ટ્વિટ […]

ભારતીય-અમેરિકન અવકાશયાત્રી યુએસ એરફોર્સમાં બ્રિગેડિયર જનરલના હોદ્દા માટે નામાંકિત

અમેરિકામાં મૂળ ભારતીયનો ડંકો  મૂળ ભારતીય રાજા ચારી યુએસ એરફોર્સમાં બ્રિગેડિયર જનરલના હોદ્દા માટે નામાંકિત દિલ્હીઃ- અમેરિકાના  પ્રમુખ જો બિડેને ભારતીય-અમેરિકન અવકાશયાત્રી રાજા જે ચારીને વાયુસેનાના બ્રિગેડિયર જનરલના ગ્રેડમાં નિયુક્ત કરવા માટે નામાંકિત કર્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રમાણે, બિડેને એરફોર્સના  45 વર્ષિય કર્નલ રાજા ચારીને ગુરુવારે એરફોર્સના બ્રિગેડિયર જનરલના ગ્રેડમાં નિયુક્ત કરવા માટે […]

અમેરિકી સેનાએ ઉત્તરી સોમાલિયામાં ISIS નેતા બિલાલ અલ-સુદાની સહીત 10 આતંકીઓને કર્યા ઠાર

અમેરિકાએ આઈએસઆઈના 10 આતંકીઓને કર્યા ઠાર ISIS નેતા બિલાલ અલ-સુદાનીનો પણ ખાતમો કર્યો દિલ્હીઃ- અમેરિકી સેના દ્રારા સતત ઓપરેશન ચલાવવામાં આલવી રહ્યું છે ત્યારે હવે ઉત્તરી સોમાલિયામાં યુએસ સૈન્ય કાર્યવાહીમાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ISIS ના એક કુખ્યાત અને નેતાનું મોત થયું હતું, અમેરિકા વહિવટ તંત્ર દ્રારા આ વાતની પૃષ્ટી કરવામાં આવી છે.  મળેલ જાણકારી […]

અમેરિકામાં ભારતીય દૂતાવાસ દ્વારા પ્રજાસત્તાક દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી

અમેરિકામાં ભારતીય દુતાવાસે પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો વિદેશની ઘરતી પર લહેરાયો તિરંગો દિલ્હીઃ- દેશભરમાં વિતેલા દિવસને ગુરુવારના રોજ 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જો કે માત્રે દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ભારતીયો દ્રારા આ પર્વ મનાવવામાં આવ્યો હતો, જ્યારે અમેરિકામાં ભારતીય દૂતાવાસમાં તિરંગો લહેવાયો હતો. યુએમાં ભારતના રાજદૂત તરનજીત સિંહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code