1. Home
  2. Tag "AMERICA"

સૌથી વધારે કામ કરનાર દેશમાં અમેરિકા, યુકે, ચીન અને ભારતનો પાછળ છોડી ફ્રાંસ ટોપ ઉપર

નવી દિલ્હીઃ દુનિયામાં જ્યારે પણ મહત્તમ પ્રેશર સાથે કામ કરવાની વાત થાય છે ત્યારે સૌથી પહેલા અમેરિકા અને બ્રિટનનું નામ આવે છે. જો કે, કોરોના સમયગાળા દરમિયાન ઘરેથી કામ કરવાને કારણે, મોટાભાગના દેશોમાં કામકાજના સમયમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ સમય દરમિયાન, લોકોમાં આદત બની ગઈ છે કે આખો દિવસ મેઈલ ચેક કરતા રહેવું, […]

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ અમેરિકાના તેમના સમકક્ષ સાથે 31 જાન્યુઆરીએ કરશે મુલાકાત , ICETને લઈને થશે વાતચીત

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ અમેરિકાના તેમના સમકક્ષને મળશે 31 જાન્યુઆરીએ બન્ને નેતાઓ કરશે મુલાકાત આ  દરમિયાન ICETને લઈને થશે વાતચીત દિલ્હીઃ-રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ મહિનાના અંતમાં અમેરિકા સાથે એક નવી સફરની શરુઆત કરવા જઈ રહ્યા છે. 31 જાન્યુઆરીના રોજ તેઓ પોતાના સમકક્ષ  જૈક સુલિવન સાથે ઈનિશીએટીવ ઓન ક્રિટિકલ એન્ડ ઈમર્જિંગ ટેક્નોલોજી (ICET)ને […]

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત તે તેમનો પર્સનલ વિષયઃ અમેરિકા

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો ઉપર દુનિયાની નજર મંડાયેલી છે. હાલ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન પાકિસ્તાનના પીએમ શરીફએ ભારત પાસે મદદ માટે હાથ લંબાવ્યો છે. જો કે, ભારત જ્યાં સુધી આતંકવાદ ખતમ ના થાય ત્યાં સુધી વાત નહીં કરવાના પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યું છે. દરમિયાન અમેરિકાએ કહ્યું હતું […]

અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડેની મુશ્કેલી વધી – 12 કલાક ચાલેલી ઘરની તપાસમાં 6 સરકારી દસ્તાવેજો મળી આવ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિની મુશ્કેલીમાં વધારો ઘરની તપાસમાં 6 સરાકરી દસ્તાવેજો મળ્યા દિલ્હીઃ- દેશની મહાસત્તા ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ પર મુસીબતનો પહાડ આવી પડ્યો છે ,રાષ્ટ્રપતિ જો બાઈડેનની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘરેથી ગોપનીય દસ્તાવેજો મળવાની ઘટના તેમની મુશ્કતેલીમાં વધારો કરી શકે છે.  જો બાઈડેનના ઘરે ફરી  દરોડા પાડવામાં આવ્યા છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના દરોડા દરમિયાન […]

અમેરિકી સેના અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ લડાઈ,સોમાનિયામાં 30 અલ-શબાબ લડૈયાઓ ઠાર

અનેરિકી સેના અને આતંકીઓમાં ભીષણ લડાઈ સોમાનિયામાં 30 અલ-શબાબ લડૈયાઓ માર્યા ગયા દિલ્હીઃ-  અમેરિકા સેના  દ્વારા કરવામાં આવેલા હુમલામાં મધ્ય સોમાલી શહેર ગલકાડ નજીક લગભગ 30 ઇસ્લામી અલ-શબાબ લડવૈયાઓ માર્યા ગયા હતા. યુએસ આફ્રિકા કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સેના અને લડવૈયાઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. જાણકારી અનુસાર આ હુમલો સોમાલિયાની રાજધાની મોગાદિશુથી […]

અમેરિકાની બાઈડન સરકારે ગ્રીનકાર્ડ અરજદારોની અમુક શ્રેણીઓ માટે પ્રીમિયમ સુવિધાની કરી જાહેરાત

બાઈડન સરકારની મહત્વની જાહેરાત   ગ્રીનકાર્ડ અરજદારોની અમુક શ્રેણીને  પ્રીમિયમ સુવિધા આપશે દિલ્હીઃ- અમેરિકાની સરકાર સતત પ્રવાસીઓ માટે નવી જાહેરાત કરે છે ત્યારે હવે જો તમે પણ અમેરીકામાં કાયમી થવા માંગતા હોય તો સરકાર ખાસ સુવિધા આપવા જઈ રહી છે આ માટે મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે પ્રાપ્ત વિગત પ્રમાણે  યુેસ પ્રમુખ જો બિડેનનું […]

અમેરિકાની આર બોની ગેબ્રિયલએ મિસ યુનિવર્સ 2022નો તાજ પહેર્યો

મુંબઈ:અમેરિકાને 71મી મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો છે.મિસ યુનિવર્સ માટે ટોપ 3 સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી.ટોચના 3 સ્પર્ધકોની આ યાદીમાં વેનેઝુએલા, યુએસ અને ડોમિનિકન રિપબ્લિકના સ્પર્ધકોને સ્થાન મળ્યું છે. ભારતનું પ્રતિનિધિત્વ કરતી દિવિતી રાય આ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી.દિવિતા ઈવનિંગ ગાઉન રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી.મિસ યુનિવર્સની આ સ્પર્ધા યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના […]

અમેરિકી ભારતીય વિદ્યાર્થીઓને લઈને વર્ષ 2022માં નવો રેકર્ડો – 1.25 લાખ વીઝા આપવામાં આવ્યા

અમેરિકી ભારતીયોનો સ્ટૂન્ડન્ટ વિઝા મામલે રેકોર્ડ યુએસ એમ્બેસીએ 2022 માં 1.25 લાખ વિઝા આપી રેકોર્ડ બનાવ્યો દિલ્હીઃ- ભારતના લાખો વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ અર્થે છે ત્યારે આ મામલે અમેરિકાએ પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે જે પ્રમાણે યુએસ એમ્બેસીએ આ વખતે 1.25 લાખ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપીને તેના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.  યુએસ ડિપાર્ટમેન્ટના […]

ભારતીય મૂળની પ્રથમ શીખ મહિલા અમેરિકામાં બની જજ,કાર્યભાર સંભાળ્યો

દિલ્હી:ભારતીય મૂળની શીખ મહિલા મનપ્રીત મોનિકા સિંહે રવિવારે અમેરિકાના કાયદા નંબર 4માં હેરિસ કાઉન્ટી સિવિલ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.મોનિકા અમેરિકામાં જજ તરીકે ચૂંટાયેલી પ્રથમ ભારતીય શીખ મહિલા છે.મોનિકાનું કહેવું છે કે,ન્યાયાધીશ તરીકે તેની ચૂંટણીનો અર્થ શીખ સમુદાય માટે ઘણો મહત્વનો છે. મનપ્રીતના પિતાનું સન્ક્ષિપ્ત નામ એ.જે છે હે એક વાસ્તુકાર છે.1970 ના દાયકાની […]

અમેકિરામાં બરફના તોફાનનો કહેર – 50 લોકોએ ગુમાવ્યા જીવ

અમેકિરામાં બરફના તોફાનનો કહેર  50 લોકોએ ગુમાવ્યા જીવ દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં બરફના તુફાનનો કહેર ફેલાયો છે, છેલ્લા કેટલાક સમયથી વરસતા બરફના કારણે ઘણા લોકોએ જીવ પમ ગુમાવ્યા છે, અત્યાર સુધી  અમેરિકામાં ભારે બરફવર્ષાને કારણે લગભગ 50 લોકોએ જીવ ગુમાવ્યા છે. ન્યુ યોર્ક રાજ્યના અધિકારીઓએ ઘાતકી પરિસ્થિતિઓનું વર્ણન કર્યું, ખાસ કરીને બફેલોમાં જ્યાં વાહનો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code