1. Home
  2. Tag "AMERICA"

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાદ હવે આ દેશે પાકિસ્તાનમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા કહ્યું   

સાઉદી અરેબિયાએ તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી પાકિસ્તાનમાં નવા વર્ષની ઉજવણીને લઈને એડવાઈઝરી પાકિસ્તાનમાં સાવચેત રહેવા,મુસાફરી ઓછી કરવા કહ્યું દિલ્હી:પાકિસ્તાનમાં નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયાએ તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે.આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે,સાઉદી અરેબિયાએ પોતાના નાગરિકોને નવા વર્ષમાં પાકિસ્તાનમાં સાવચેત રહેવા અને તેમની મુસાફરી ઓછી કરવા કહ્યું છે.સાઉદી […]

US માં વૃદ્ધો તેમની આ અવસ્થાની બીમારીમાં પણ નથી જતા હોસ્પિટલ – જાણો શા માટે કરે છે આમ

આજકાલ મોંધવારી મોટા પ્રમાણમાં છે, ખાસ કરીને અચાનક આવતા દવાખાનાઓના ખર્ચ દરેક પરિવારને પોસાય તેવા હોતા નથી,જેના કારણે ઘણા લોકો નાની મોટી બીમારીઓને અવોઈડ કરે છે ત્યારે આ બબાતે સૌથી મોખરે વૃદ્ધો જોવા મળે છે અક સંશોધન પ્રમાણે તેઓ હોસ્પિટલના ખર્ચાને ટાળવા માટે દવા લેવા જતા નથી.આ વાત થઈ રહી છે અમેરિકાની જ્યાં લોકો ખર્ચ […]

ભારતીય મૂળના મિકી હોથીએ અમેરિકામાં રચ્યો ઈતિહાસ,41 વર્ષની ઉંમરે કેલિફોર્નિયાના પ્રથમ શીખ મેયર બન્યા

ભારતીય મૂળના મિકી હોથીએ અમેરિકામાં રચ્યો ઈતિહાસ 41 વર્ષની ઉંમરે કેલિફોર્નિયાના પ્રથમ શીખ મેયર બન્યા દિલ્હી:ભારતીય મૂળના મિકી હોથી ઉત્તરી કેલિફોર્નિયામાં યુએસ શહેર લોદીના સર્વસંમતિથી મેયર તરીકે ચૂંટાયા છે, જે શહેરના ઇતિહાસમાં ટોચનું સ્થાન મેળવનાર પ્રથમ શીખ બન્યા છે.હોથીના માતા-પિતા ભારતના છે.હોથીને નવા ચૂંટાયેલા કાઉન્સિલર લિસા ક્રેગ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા, જેમણે નવેમ્બરમાં મેયર […]

ભારત -અમેરિકાના મજબૂત સંબંધો ચીનના આક્રમણનું કારણ હતું – અમેરિકા

અમેરિકાએ વિનેદન જારી કર્યું કહ્યું ભારત સાથેના અમારા મજબૂત સંબંધ ચીને કરેલા આક્રમણનું કારણ દિલ્હી- છેલ્લા ઘણા સમયછી ચીન અને ભઆરતના સેન્ય વચ્ચે અથડામણની ઘટનાો સામે આવી છે,ચીન તેની હરકતોથી બહાર આવી રહ્યું નથી.તાજેતરમાં જ 8 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં ચીનના સૈનિકોએ ભારતના સેન્ય સાથે ઘર્ષણ કર્યુંત્યારે આ બબાતે હવને અમેરિકાના  ટોચના ધારાશાસ્ત્રીઓનું નિવેદન […]

અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં ભારત-ચીન સેના વચ્ચે થયેલી અથડામણને લઈને અમેરિકાની પ્રતિક્રિયા આવી સામે

ભારત-ચીન સેના વચ્ચે થયેલી અથડામણને લઈને અમેરિકાની પ્રતિક્રિયા કહ્યું અમને ખુશી છે કે બન્ને દેશો પાછળ હટી ગયા  દિલ્હીઃ- અરુણાચલ પ્રદેશ ક્ષેત્રમાં ચીન અનેભઆરતના સૈનિકો વચ્ચે અથડામણની ઘટના સામે આવી હતી જો કે ત્યાર બાદ બન્ને દેશઓએ બન્નેની સેનાઓને ખસેડી લીધી હતી ત્યારે હવે આ અથડામણની ઘટનાને લઈને અમેરિકાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. પ્રાપ્ત વિગત […]

અમેરિકામાં સમલૈંગિક લગ્ન સંરક્ષણ બિલ થયું મંજૂર – રાષ્ટ્રપતિ બાઈડને આ બાબતે કર્યું ટ્વિટ

યુએસમાં હવે  સમલૈંગિક લગ્ન કાનુની બન્સંયા આ બાબતનું સંરક્ષણ બિલ  મંજૂર   રાષ્ટ્રપતિ બાઈડને આ બાબતે કર્યું ટ્વિટ દિલ્હીઃ- છેલ્લા ઘમ ાસમયથી અમેરિકામાં સમલૈગિંગ લગ્નને સત્તાવાર રીતે મંજૂરી આપવાના પ્રયાસો થી રહ્યા હતા ત્યારે હવે આ બાબતે સફળતા ણળી છે જઆણકારી અનુસાર સમલૈંગિક લગ્ન બિલને સંઘીય કાયદા તરીકે મંજૂર કરવામાં આવ્યો છે. અમેરિકી સંસદે ગે સેક્સ […]

સ્વચ્છ અને સસ્તી ઊર્જા માટે માર્ગ મોકળો!ન્યુક્લિયર ફ્યુઝનમાં અમેરિકાને મળી મોટી સફળતા

દિલ્હી:ન્યુક્લિયર ફ્યુઝનને લઈને અમેરિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં વૈજ્ઞાનિકોએ ઊર્જાના અમર્યાદિત, સુરક્ષિત અને સ્વચ્છ સ્ત્રોતને અનલૉક કરવાના સંશોધનમાં સફળતા હાંસલ કરી છે.એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,ન્યુક્લિયર ફ્યુઝનમાં સફળતા અસીમ સ્વચ્છ ઉર્જા લાવી શકે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈતિહાસમાં પહેલીવાર વૈજ્ઞાનિકોએ અમેરિકાના કેલિફોર્નિયામાં લોરેન્સ લિવરમોર નેશનલ લેબોરેટરીમાં નેશનલ ઈગ્નીશન ફેસિલિટીમાં ન્યુક્લિયર ફ્યુઝન રિએક્શન […]

યુક્રેન માટે અમેરિકાએ રૂ. 40 કરોડનું સૈન્ય સહાયતા પેકેજ જાહેર કર્યું

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે સાતેક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના યુક્રેન ઉપર હુમલાને પગલે અમેરિકા સહિતના દેશોએ રશિયા સામે કેટલાક પ્રતિબંધ લાદ્યાં હતા. બીજી તરફ યુક્રેનને અમેરિકા અને યુકે સહિતના દેશોએ જરૂરી મદદ પુરી પાડી છે. દરમિયાન અમેરિકાએ યુક્રેન માટે કરોડોનું સૈન્ય સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. અમેરીકાએ યુક્રેન માટે નવી […]

એલએસી પાસે ભારત-યુએસના સંયુક્ત સૈન્ય અભ્યાસથી ચીનના પેટમાં રેડાયું તેલ, કર્યો વિરોધ

ભારત-યુએસના સૈન્ય અભ્યાયથી ચીનને વાંધો  સંયુક્ત સૈન્ય અભ્યાસનો વિરોધ કરે છે ચીન દિલ્હીઃ- ભારત સાથે અમેરિકાના સંબંધો સારા રહ્યો છે જો કે આ વાત ચીનને પચી રહી નથી, એલએસી પાસે ભારત અને અમેરિકા સાથે મળીને સેન્ય અભઅયાસ કરી રહી છએ તો ચીનને પેટમાં તેલ રેડાઈ રહ્યું છે કારણ કે  ચીને કહ્યું કે તે વાસ્તવિક નિયંત્રણ […]

અમેરિકાની યુક્રેનને 40 કરોડ ડોલરની સહાયતા, બ્રિટન પણ દસ હજાર તોપના ગોળા મોકલશે

વોશિગ્ટન : રશિયા-યુક્રેન જંગમાં અમેરિકા યુક્રેનને 400 મિલિયન ડોલરની સહાયતા મોકલી રહ્યું છે.  સહાય પેકેજ મોકલી રહ્યું છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર  યુએસએ 24 ફેબ્રુઆરીએ રશિયાના આક્રમણ પછી યુક્રેનને 19 બિલિયન ડોલરથી વધુ શસ્ત્રો અને અન્ય જરૂરી ઉપકરણો મોકલ્યા છે, જેમાં આ નવા સહાય પેકેજનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન, બ્રિટનના સંરક્ષણ પ્રધાન બેન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code