1. Home
  2. Tag "AMERICA"

રશિયા યુક્રેન પર માર્ટના અંત સુધીમાં કરી શકે છે હુમલો- હુમલાની 70 ટકા તૈયારીઓ પૂર્ણ કરી- અમેરિકાનો દાવો

રશિયા માર્ચના અંતમાં યુક્રેન પર કરી શકે છે હુમલો 70 ચકા તૈયારીઓ કરી લીઘી છે રશિયાએ આ બાબતે અમેરિકાએ કર્યો છે દાવો દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.ત્યારે આ સ્થિતિ વચ્ચે અમેરિકા અવાર નવાર પોતાનું નિવેદન આપી રહ્યું છે, હવે અમેરિકાએ રશિયા અને યુક્રેન મામલે દાવો કર્યો છે કે,રશિયાએ […]

અમેરિકામાં કોવિડ-19 રસીના બોગસ સર્ટિફેકેટ કૌભાંડનો પર્દાફાશઃ બે નર્સોની સંડોવણી ખુલ્લી

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરોના સામેની લાંબી લડી રહ્યાં છે. તેમજ સમગ્ર દુનિયામાં હાલ રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમેરિકામાં નકલી વેક્સિન સર્ટીફિકેટ કૌભાંડ સામે આવ્યું છે. ન્યૂયોર્કની બે નર્સોએ કોવિડ-19 રસી આપવાના નામે કૌભાંડ આચર્યું છે. બંને નર્સો ઉપર આરોપ છે કે, બંને નર્સો રસી આપ્યા વિના જ સર્ટિફિકેટ […]

અમેરિકા-પાકિસ્તાની વૈજ્ઞાનિકને મૂક્ત કરવાની માંગ કરનાર બ્રિટિશ નાગરિક ઠાર મરાયો 

પાકિસ્તાની વૈજ્ઞાનિકને મબક્ત કરવામી માગ કરવામાં યાવી હતી બ્રિટીશ નાગરીકે કેટલાકને બંધક બનાવ્યા હતા આ  બ્રિટિશ નાગરિકને ઠાર મરાયો બંધકોને પણ મૂક્ત કરવામાં આવ્યા   દિલ્હીઃ- અમેરિકાના ટેક્સાસમાં બ્રિટિશ નાગરિક દ્રારા કેટલાક યહૂદીઓને પૂજા સ્થળ પર બંધક બનાવવામાં આવ્યા હતા અને તે લોકોને છોડવા બદલ તેણે પાકિસ્તાની વૈજ્ઞાનિક આફિયા સિદ્દીકીને મૂક્ત કરવાની માંગણી કરી હતી,આ […]

1945મા સેનાના જવાને પોતાની માતાને લખ્યો હતો પત્ર ,76 વર્ષ પછી ટપાલ મારફત ઘરે આવ્યો,જાણો શું છે હૃદયસ્પર્શી ઘટના

અમેરિકાની હ્દય સ્પર્શી સત્ય કહાનિ 1945મા લખેલો પત્ર 76 વર્ષ પછી મળ્યો માતા માટે લખેલો પત્ર તાજેતરમાં પત્નીએ વાંચ્યો   દિલ્હીઃ- આજે  ઈન્ટરનેટનો યુ ચાલી રહ્યો છે જ્યા નાનામાં નાની ખબર પણ સોશિયલી મીડિયા પર તરત વાયરલ થઈ જતી હોય છે, કોઈને પત્ર લખવો હોય. તો મેઈલ કરવામાં આવે છે વાત કરવી હોય તો તરત […]

કોઈ દિવસ માછલીઓનો વરસાદ જોયો છે? અમેરિકામાં કંઇક થયું આવું

અમેરિકામાં થયો માછલીઓનો વરસાદ જાણો શું છે તેની પાછળનું કારણ લોકો પણ આ વરસાદને જોઈને ચોંકી ગયા વિશ્વમાં કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં અવનવી ઘટનાઓ બનતી રહે છે. આ પાછળના કારણો શું હોય છે તેના વિશે કોઈ જાણી શકતુ નથી, પણ હવે અમેરિકામાં એવી ધટના બની છે જેને લઈને સૌ કોઈ ચોંકી ગયા છે. […]

ઓમિક્રોનનો કહેર,ખરાબ હવામાન અને કામદારોની અછતને કારણે યુએસમાં 2600 ફ્લાઇટ્સ રદ 

વિશ્વમાં ઓમિક્રોનનો વધતો જતો કહેર અમેરિકામાં 2600 ફ્લાઇટ્સ રદ ખરાબ હવામાન અને કામદારોની અછત દિલ્હી:વિશ્વભરમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન સામાન્ય જીવનને અસર કરી રહ્યું છે.આ કારણે શનિવાર સાંજ સુધીમાં અમેરિકામાં 2,600 થી વધુ અને વિશ્વમાં 4,000 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ટ્રેકિંગ સર્વિસ ફલાઈટઅવેયર અનુસાર, આજે એટલે કે રવિવારે પણ રદ થયેલી […]

યુએસઃ- વાયુસેના એ 27 લોકો પર કરી કાર્યવાહી, વેક્સિન લગાવવાનું ના કહેતા નોકરીમાંથી કાઢી મૂકાયા

અમેરિકાએ 27 વાયુસેનાના કર્મીઓને સેવામાંથી હાકી કાઢ્યા વેક્સિન લેવાનું ના કહેતા લેવાયો કડક નિર્ણય   દિલ્હીઃ- કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના સંક્રમણની ત્રીજી  લહેરની શંકાઓ વચ્ચે વિશ્વના ઘણા દેશો સતર્ક બન્યા છે. તેના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને ઘણી જગ્યાએ જોખમ જોવા મળી રહ્યું છે. ત્યારે આ સખ્તાઈની શ્રેણીમાં  યુએસ એરફોર્સના […]

યુએસ,રશિયા અને ઈઝરાયલે CDS બિપિન રાવતના મોત પર શોક વ્યક્ત કર્યો- કહ્યું ‘અમે સાચો મિત્ર ગુમાવ્યો’

અમેરિકા અને રશિયાએ બિપિન રાવતના મોત પર શોક વ્યક્ત કર્યો કહ્યું સાચો મિત્ર ગુમાવ્યો છે. ચીન અને પાકિસ્તાને પણ તેમના મોતને લઈને શોક  વ્યક્ત કર્યો   દિલ્હીઃ- વિતલા દિવસને બુધવારની સાંજે જે ઘટના બની છે તેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે, એક સાથે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમાં ચીફ […]

અમેરિકામાં ઓમિક્રોની દસ્તક – દ.આફ્રીકાથી કેલિફોર્નિયા પરત ફરેલો વ્યક્તિ નવા વેરિએન્ટથી સંક્રમિત  

અમેરિકામાં પણ ઓમિક્રોને આપી દસ્તક દ.આફ્રીકાથી પરત ફરેલો વ્યક્તિ પોઝિટિવ કેલિફોર્નિયામાં નોંધાયો પ્રથમ કેસ   દિલ્હીઃ- સમગ્ર વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટે હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે અમેકિરામાં પણ નવા વેરિએન્ટ ઓમિક્રેનનો પગપેસારો થઈ ચૂક્યો છે.દક્ષિણ આફ્રીકાથી એક વ્યક્તિ પરત અમેરિકા  ફ્રયો હતો જે એમિક્રોન વાયરસથી સંક્રમિત હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે. આ બાબતને લઈને અમેરિકી […]

કોરોનાના નવા વેરિએન્ટને લઈને અમેરિકા પણ સતર્કઃ આ દેશોની યાત્રા પર લગાવ્યો પ્રતિબંધ

અમેરિકાએ નવા વેરિેન્ટને લઈને આફ્રીકાના દેશો પર પ્રતિબંધ લગાવ્યો અમેરિકા પણ હવે આ વેરિએન્ટને લઈને સતર્ક બન્યું   દિલ્હીઃ-  દક્ષિણ આફ્રીકાના દેશોમાંથી મળે આવેલા કોરોનાના નવા વેરિએન્ટે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે, ત્યારે અનેક દેશોએ આફ્રીકાના દેશો પર પ્રતિબંધ લાગૂ કર્યો છે,ત્યારે હવે વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાએ પણ નવા વેરિએન્ટને લઈને સતર્કતા દાખવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code