1. Home
  2. Tag "AMERICA"

યુએસ રાષ્ટ્રપતિ જોબાઈડને કોરોના વિરોધી વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો- લોકોને વેક્સિન લેવાની કરી અપીલ

અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને લીઘો બૂસ્ટર ડોઝ લોકોને વેક્સિન લેવાની કરી આપીલ દિલ્હીઃ- અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડને વિતેલા દિવસને સોમવારે કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો હતો અને આ સાથએ જ તેમણે કહ્યું કે તેઓ અમેરિકાનો રસીકરણ દર સુધારવા માટે વધુ રસીકરણના આદેશ માટે દબાણ કરશે. સફળતા સંક્રમણમાં સચચ વુદ્ધી વચ્ચે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલે સફળતાના કેટલાક પ્રથમ વર્ષ […]

વાહ મોદીજી, અમેરિકામાં પીએમ મોદીએ 65 કલાકમાં કરી 20 મીટિંગ્સ,વાંચો અન્ય વાતો

મહાન નેતાની કેટલીક ખાસીયત પીએમ મોદીમાં પણ એવી ખાસીયત અમેરિકામાં 65 કલાકમાં કરી 20 મીટિંગ્સ દિલ્લી: અમેરિકાના પીએમ મોદીના પ્રવાસ દરમિયાન તેમણે 65 કલાકમાં જ 20 મીટિગ્સ કરી છે. આ ઉપરાંત તેમણે ફ્લાઈટમાં બેસીને જ 4 લાંબી મીટિંગ્સ બેઠકો કરી.પીએમ મોદી તેમના વ્યસ્ત કાર્યક્રમના કારણે પણ મહાન નેતાઓની યાદીમાં સામેલ છે. ક્વોડની મીટિંગ માટે પીએમ […]

પીએમ મોદી એ ભારત પરત ફરતા પહેલા ટ્વિટ કરીને યુએસની સફળ મુલાકાતનો ઉલ્લેખ કર્યો

પીએમ મોદીએ શનિવારની રાતે કર્યું ટ્વિટ ભારત પરત ફરે તે પહેલા ટ્વિટ કરીને અમેરિકાની સફળ મુલાકાતનો ઉલ્લેખ કર્યો દિલ્હીઃ વજાપ્રધાન નેરન્દ્ર મોદી છેલ્લા 3 દિવસથી અમેરિકાના પ્રવાસે હતા જ્યા તેમણે  યિએન ,સભાનું સંબોધન કર્યું હતું ,આ સહીત વિશ્વના ક્વાડ દેશોના નેતાઓને પણ મળ્યા હતા તેથી વિષેશ એ કે ક્વાડ દેશઓની બેઠક પહેલા પીએમ મોદીએ અમેરિ્કાના […]

અમેરિકામાં થઈ ક્વાડની મીટિંગ,જાણો શું કહ્યું તમામ દેશના નેતાઓએ

અમેરિકામાં ક્વાડની મહત્વની મીટિંગ જાણો શું કહ્યું ક્વાડ દેશોના નેતાએ શું છે આ ચાર દેશનો ભવિષ્ય માટે પ્લાન દિલ્હી: ક્વાડ એ હવે ભારત,જાપાન,અમેરિકા અને ઓસ્ટ્રેલિયા માટે એટલું મહત્વનું બની ગયું છે તેમાં હવે વૈશ્વિક સમસ્યાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે. ચીનને ધ્યાનમાં રાખીને આ ગ્રુપને બનાવવામાં આવ્યું છે પણ હવે આ બાબતે અમેરિકામાં […]

વાહ મોદીજી,અમેરિકાથી 157 કળાકૃતિઓ અને પ્રાચીન ચીજવસ્તુઓ સ્વદેશ પરત લાવશે

પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ અમેરિકાથી પરત આવશે ભારતીય સંસ્કૃતિની ચીજવસ્તુઓ પ્રવાસ એક અને કામ અનેક દિલ્હી:વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન અમેરિકા દ્વારા 157 કળાકૃતિઓ અને પ્રાચીન ચીજવસ્તુઓ સુપરત કરવામાં આવી હતી. વડાપ્રધાનએ અમેરિકા દ્વારા ભારતને પ્રાચીન કળાકૃતિઓ પરત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને અમેરિકાની આ ચેષ્ટાની પ્રશંસા કરી હતી.વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ બાઇડને સાંસ્કૃતિક […]

પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનની મુલાકાત પાકિસ્તાન માટે કડક સંદેશ તો ચીન માટે પણ મોટી ચેતવણી સમાન

પીએમ મોદી અને બાઈડનની મુલાકાતથી પાક.ને મળ્યો મોટો સંદેશ ચીન માટે પણ ચેતવણી સમાન  એમેરિકી અને ભારતના વધતા ગાઢ સંબંધો બન્ને દેશઓ માટે ચેતવણી દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે, જ્યા તેઓ ક્વાડ સભાનું સંબોધન અને વિવિધ દેશોના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે, આ સાથે જ વિતેલા દિવસે પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ […]

ચીનના હેકરો ભારતીય મીડિયા અને પોલીસનો ડેટા ચોરી કરી રહ્યું છે:અમેરિકાની કંપનીનો દાવો

ભારતનો ડેટા ચોરી કરી રહ્યું છે ચીન ચીન બની રહ્યું છે ચોર અમેરિકાની કંપનીનો દાવો દિલ્લી: વિંછી હંમેશા પોતાની ડંખ મારવાની આદત ના છોડે, આ કહેવત હવે ચીનને લાગું પડી રહી છે. ગલવાન ઘાટીમાં ચીન દ્વારા જે અસરાહનીય પ્રવૃતિ કરવામાં આવી તે બાદ ભારતે દરેક ક્ષેત્રે ચીનને ફટકો માર્યો છે, સાથે તેને પાઠ ભણાવ્યો છે, […]

પીએમ મોદીએ અમેરિકામાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મુલાકાત કરી,રક્ષા સહિત અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા  

પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે કરી મુલાકાત ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન સાથે કરી મુલાકાત રક્ષા સહિત અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને મળ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા આયોજિત પ્રથમ પ્રત્યક્ષ ક્વાડ બેઠક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વોશિંગ્ટનમાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસન સાથે મુલાકાત કરી હતી. આ […]

પીએમ મોદીની અમેરિકાની યાત્રા પહેલા સંરક્ષણમંત્રી રાજનાથસિંહે અમેરિકાના રક્ષા ચચિવ સાથે ફોનપર કરી વાતચીત

પીએમ મોદીની યૂએસની યાત્રાની પૂર્વ તૈયારીઓ પીએમની યૂએસ  યાત્રા પહેલા રક્ષામંત્રીએ યૂએસ સચિવ સાથે કરી વાત દિલ્હી – દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા 24 સપ્ટેમ્બરના રોજ આયોજિત ક્વાડ દેશોના રાષ્ટ્રધ્વક્ષોના પહેલાં સંમેલનમાં ભાગ લેવા માટે જઇ રહ્યા છે. ક્વાડ દેશોમાં ભારત અને અમેરિકા ઉપરાંત જાપાન અને ઓસ્ટ્રેલિયા પણ સામેલ છે. આ […]

ઓસ્ટ્રેલિયા-અમેરિકાની સબમરીન ડીલ ભારત તરફ શું ઇશારો કરે છે?

ઓસ્ટ્રેલિયા-અમેરિકા વચ્ચેના સબમરીન સોદાથી વિશ્વ અચંબિત ફ્રાંસે તો આ સોદાને પીઠમાં ચાકૂ ઘોંપવા સમાન ગણાવ્યો તજજ્ઞો અનુસાર ભારતે પણ સબમરીનની સંખ્યા વધારવી જોઇએ નવી દિલ્હી: અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સબમરીન સોદો થયો છે જેને લઇને સમગ્ર વિશ્વ અચંબિત છે. આ ડીલથી ચીન ઉપરાંત ઘણા યુરોપિયન દેશો પણ ચોંકી ગયા છે અને તેના વિરોધમાં ઊભા થઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code