1. Home
  2. Tag "AMERICA"

અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતીઓ એક લાખ ડોલરના ખર્ચે 200 ઓક્સિજનના મશીન સુરત મોકલશે

સુરત:  શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સુરતમાં તો સૌરાષ્ટ્રથી કોરોનાની સારવાર માટે અનેક દર્દીઓ આવી રહ્યા છે. આ સ્થિતિમાં જન્મભૂમિનું ઋણ ઉતારવા માટે અમેરિકાને પોતાને કર્મભૂમિ બનાવનાર ગુજરાતી સમાજ આગળ આવ્યો છે.  જેઓ 100000 ડોલરના ખર્ચે સુરતને ઓક્સિજન મશીનો મોકલશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતી સમાજ ઓફ મિસીસિપ્પી […]

અમેરિકાઃ રાષ્ટ્રપતિ બાઈડને રશિયા સામે વ્યૂહાત્મક સ્થિરતા પર વાતચીત કરવા માટે પ્રસ્તાવ મૂક્યો

બાઈડને રશિયા સામે મૂક્યો પ્રસ્તાવ વ્યૂહાત્મક સ્થિરતા પર અનેક મુદ્દા પર થશે વાતચીત યીએસમાં ચૂંટણી વખતે રશિયાએ કરી હતી દખલ દિલ્હી – અમેરિકામાં વિતેલા વર્ષ દરમિયાન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દખલ અને હેકિંગ માટે 10 રશિયન રાજદ્વારીઓને હાકી કાઢ્યા બાદ હવે રાષ્ટ્રપતિ જો  બાયડેને રશિયા સાથે વ્યૂહાત્મક સ્થિરતા પર વાતચીત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બંને દેશોના અધિકારીઓએ […]

11 સપ્ટેમ્બર સુધીમાં અમેરિકા પોતાના સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પરત બોલાવી લેશે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનનો મોટો નિર્ણય 11 સપ્ટેમ્બર સુધીમાં અફઘાનિસ્તાનથી પરત ફરશે સૈનિકો અફઘાનિસ્તાનમાં અત્યારે લગભગ 2500 અમેરિકન સૈનિકો છે  દિલ્હી : અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાની તૈનાતીને લઈને જો બાઇડેન પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. 11 સપ્ટેમ્બર પહેલા તમામ અમેરિકી સૈનિક તેમના દેશ પરત ફરશે.. તાલિબાન સાથે શાંતિ વાતચીત વચ્ચે ટ્રમ્પ પ્રશાસને કહ્યું હતું કે, 1 […]

કોરોનાથી મોતનો આંકડો વધતા અમેરિકામાં પાંચ દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરાઈ

અમેર્કામાં કોરોનાના મોતને લઈને રાષ્ટ્રીય શોક 5 દિવસના રાષ્ટ્રિય શોકની જાહેરાત ન્યૂયોર્ક – વિતેલા વર્ષથી કોરોના મહામારી શરુ થી હતી ત્યારથી લઈને આજ દીન સુધી હજુ પણ તેની અસર દજોવા મળી રહી છે, વિશ્વભરમાં કરોનાએ હાહાકાર મચાવ્યો હતો જેમાં વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં પણ કોરોનાએ પોતાનું રોદ્ધ સ્વરુપ ઘારણ કરતા લાખો લોકોના મોત થયા છે. […]

અમેરિકામાં બરફ તોફાનનો કહેર – કરોડો લોકો પર મંડળાઈ રહ્યો છે ખતરો

અમેરિકામાં બરફ તોફાનનો કહેર લોકોને ઘરની બહાર ન નીળવાની સહાલ અપાઈ વોશિંગટન – સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ તો હાહાકાર મચાવ્યો જ હતો ત્યાર બાદ અનેક દેશમાં નાની મોટી આફતો મંડળાઈ જ રહી છે, પહેલા ભારતમાં ગ્લેશિયર પીગળવાની ધટના બની ત્યાર બાદ હવે અમેરિકામાં બરફના તોફાને હાહાકાર મચાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શિયાળો આવતા જ આ […]

ટ્વિટર અને સરકાર સામસામે – આ મામલે અમેરિકાએ ભારતને સમર્થન આપ્યું

ટ્વિટર અને સરકાર વચ્ચેનો વિવાદ વકર્યો ભારતના સનમર્થનામાં અમેરિકા આવ્યું દિલ્હીઃ-ભારત સરકારે ટ્વિટર અધિકારીઓ સાથેની બેઠકમાં ખેડૂત આંદોલનને નકલી અને ભ્રામિક માહિતી ફેલાવતા એકાઉન્ટસને બંધ કરવા નિર્દેશ આપ્યો હતો. ખાલિસ્તાન અને પાકિસ્તાન સંબંધિત 1178  એકાઉન્ટ બંધ કરવાનો આદેશ આપ્યા બાદ કેન્દ્ર અને ટ્વિટર વચ્ચેની ટક્કર વધવા પામી  છે આ દરમિયાન ટ્વિટર મામલે અમેરિકાએ ભારતને સમર્થન […]

એસ જયશંકરે અમેરિકાના નવા વિદેશમંત્રી સાથે ફોન પર વાત કરી શુભેચ્છાઓ પાઠવી – દ્વિપક્ષીય સંબંધો પર થઈ ચર્ચાઓ

એસ જયશંકરે અમેરિકી વિદેશમંત્રી સાથે કરી વાત દ્વિપક્ષીય સંબંધો પર થઈ ચર્ચાઓ દિલ્હીઃ-ભારતના વિદેશ મંત્રી જયશંકરે વિતેલી રાતે અમેરિકાના નવા વિદેશ સચિવ એન્ટોની બ્લિંકન સાથે ટેલિફોન દ્રારા વાતચીત કરી હતી. જયશંકરે તેમની નવી થયેલી નિમણૂક બદલ અભિનંદન આપ્યા હતા, બન્નં મંત્રીઓની પહેલી વાતચીતમાં, જયશંકર અને બ્લિંકને ભારત-યુએસ સંબંધોને વિસ્તૃત કરવા બાબતે ચર્ચાઓ કરી હતી આથી […]

રાષ્ટ્રપતિ બિડેને ટ્રમ્પના નિર્ણયને બદલ્યો – એચ-1બી વિઝા ધારક ભારતીયોને અમેરિકામાં કામ કરવાની મંજુરી આપી

ટ્રમ્પનો નિર્ણય જો બીડેન એ બદલ્યો એચ-1બી વિઝા  ભારતીયોને અમેરિકામાં કામ કરવાની મંજુરી આપી વોશિંગટનઃ- હાલમાં અમેરિકામાં નવા બનેલા રાષ્ટ્રપતિજો બિડેન પદ સંભાળ્યા પછી તેમણે ટ્રમ્પ દ્રારા લેવામાં આવેલા ઘણા નિર્ણયો બદલ્યા છે. આ નવા નિર્ણયો હેઠળ તેમણે ભારતીયોને એક ,સોગાત આપી છે, તેમણે વિશ્વ સ્તરે અનેક અવનવા નિર્ણયો લઈને અનેક દેશઓ માટે સકારાક્તમક બાબતો […]

જોબાઈડેને પ્રથમ વખત રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત – આ મુદ્દાઓ પર થઈ વાતાઘાટો

જોબાઈડેને પુતિનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત યુક્રેનની સાર્વભૌમત્વ માટે અમેરિકાના મક્કમ સમર્થનની પુષ્ટિ કરી વોશિંગટન-અમેરિકાના નવનિર્મિત રાષ્ટ્રપતિ જોબિડેને રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા પછી પ્રથમવખત  મંગળવારના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી. વ્હાઇટ હાઉસે આ વાતની પુષ્ટિ કરી છે. આ વાત દરમિયાન, બાઈડેને વિપક્ષી નેતા એલેક્સી નવલની ધરપકડ, સાયબર જાસૂસીમાં રશિયાની સંડોવણી અને […]

55 લાખ રુપિયા ખર્ચીને આ વ્યક્તિએ તેની એક ઈંચ લંબાઈ વધારી – જાણો કંઈ રીતે શક્ય બન્યું

55 લાખનો ખર્ચ કરીને વધારી એક ઈંચ લંબાઈ અમેરિકાના ડલ્લાસનો રહેવાસી છે અલ્ફોન્સો ફ્લાર્સ કહેવાઈ છે ને કે આ સમયમાં કંઈજ અશક્ય નથી દરેક બાબત શક્ય જ છે…..પણ તમે એમ સાંભળ્યું છે કે, કોઈ ઈન્સાને પોતાની લંબાઈ વધારી …પણ હા આ વાત પણ શક્ય છે, આજકાલ લોકો પોતાના શરીરને વધુ સુંદર બનાવવા માટે અનેક સર્જરીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code