1. Home
  2. Tag "AMERICA"

અમેરિકા યુક્રેનને 225 મિલિયન ડૉલરની સૈન્ય સહાય સાથે ઘાતક હથિયારો આપશે

નવી દિલ્હીઃ અમેરિકા ફરી એકવાર યુક્રેનની મદદ માટે આગળ આવ્યું છે. અમેરિકાએ યુક્રેન માટે $225 મિલિયનના નવા સુરક્ષા પેકેજની જાહેરાત કરી છે. આમાં પેટ્રિઅટ મિસાઇલ આર્ટિલરી રોકેટ સિસ્ટમ અને મિસાઇલો માટે વધારાનો દારૂગોળો, અન્ય વસ્તુઓની સાથે સમાવેશ થાય છે. પેકેજની જાહેરાત કરતા અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે અમેરિકા અને અમારું આંતરરાષ્ટ્રીય ગઠબંધન યુક્રેનની […]

તાઈવાનને અમેરિકા 360 મિલિયન ડોલરના શસ્ત્રો આપશે

નવી દિલ્હીઃ યુએસ પ્રમુખ જો બિડેનના વહીવટીતંત્રે તાઇવાનને $360 મિલિયનના નવા શસ્ત્રોના વેચાણને મંજૂરી આપી હતી. આમાં 291Altius-600M સિસ્ટમનો સમાવેશ થાય છે. આ સિસ્ટમમાં માનવરહિત વિમાન અથવા લડાયક શસ્ત્રોથી સજ્જ ડ્રોનનો સમાવેશ થાય છે. અમેરિકાના આ દાવાથી ચીનનો તણાવ વધી ગયો છે. આ સિવાય તાઈવાનને 720 સ્વીચબ્લેડ ડ્રોન અને વધુ રેન્જવાળી મિસાઈલ પણ આપવામાં આવશે. […]

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનના પુત્રની વધી શકે છે મુશ્કેલી, ગન કેસમાં છે દોષિત

નવી દિલ્હીઃ અમેરિકના રાષ્ટ્રપતિ જો બાઈડનની મુશ્કેલીઓ વધી શકે છે. અમેરિકામાં ૫ નવેમ્બરે યોજાનારી ચૂંટણી પહેલા તેમના પુત્રને દોષિત ઠેરવવામાં આવ્યો છે. તેમના પુત્ર હંટર બાઈડનને ૭ દિવસની ટ્રાયલ બાદ ગન કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. ડેલાવેયરની એક કોર્ટે હંટરને દોષિત ઠેરવ્યો છે. આવું અમેરિકામાં પહેલી ઘટના છે જેમાં વર્તમાન રાષ્ટ્રપતિના પુત્રને દોષિત ઠેરવ્યો છે. હંટર પર […]

અમદાવાદના ઈ-રેડિએશન પ્લાન્ટમાંથી પ્રોસેસ થયેલી 215 ટનથી વધુ કેરી અમેરિકા પહોંચી

અમદાવાદઃ ગુજરાતની સુપ્રસિદ્ધ જૂનાગઢના તાલાળા ગીરની કેસર કેરીનો સ્વાદ અને સુગંધ છેક અમેરિકા પહોંચે છે. કેસર કેરી પકવતા ખેડૂતોની મહેનતને ડોલરથી પોંખવાની આ સમગ્ર પ્રક્રિયામાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો પુરૂષાર્થ પણ સામેલ છે. કારણ કે, યુએસએફડી અર્થાત યુનાઈટેડ સ્ટેટ્સ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ દ્વારા નિયત કરેલા માપદંડોથી બગીચામાં ઉછેરવામાં આવેલી કેરીનું ઈ-રેડિયેશન અને ક્વોલિટી કંટ્રોલની પ્રોસેસ […]

ચીની અખબારના પત્રકારે લખ્યું નરેન્દ્ર મોદી ત્રીજી વખત જીત્યા છે, પરંતુ આ એક રીતે હાર છે

ભારતની લોકસભા ચૂંટણી પર માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વના દેશો નજર રાખી રહ્યા હતા. આ વખતે ભાજપને માત્ર 240 બેઠકો મળી છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે. જો કે, NDA ગઠબંધન પાસે સંપૂર્ણ બહુમતી છે, નરેન્દ્ર મોદી પણ PM બનવા જઈ રહ્યા છે, પરંતુ ચીન હવે મજાક ઉડાવી રહ્યું છે. […]

અમેરિકાઃ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હશ મની કેસમાં દોષી જાહેર

નવી દિલ્હીઃ અમેરિકના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. હશ મની કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને દરેક 34 મામલામાં દોષી જાહેર કરવામાં આવ્યા છે. આરોપ માટે દોષિત જાહેર કરવામાં આવેલ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા છે. બે દિવસના વિચાર-વિમર્શ બાદ 12 સભ્યોની બેંચ દ્વારા તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે હવે 11 […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા તરફથી ગાઝા મોકલાયો માનવીય સહાયતાનો પ્રથમ જથ્થો

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છ મહિનાથી વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન અમેરિકા તરફથી ગાઝામાં માનવીય સહાયતાનો પ્રથમ જથ્થો મોકલાયો છે. આ અંગે અમેરિકિ રાષ્ટ્રપતિ જો બાઈડને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી જાણકારી આપી છે. તો બીજ તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ યથાવત્ છે. ઉત્તર ગાઝામાં 3 ઈઝરાયેલી બંધકોના મૃતદેહ […]

અમેરિકામાં ચૂંટાયેલા હોદ્દાઓ પર ભારતીયોને વધુ પ્રતિનિધિત્વ મળવું જોઈએઃ કમલા હેરિસ

વોશિંગ્ટનઃ “અમેરિકામાં ચૂંટાયેલા હોદ્દાઓ પર ભારતીયોને વધુ પ્રતિનિધિત્વ મળવું જોઈએ.” આ માગણી કરતાં અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું હતું કે, રાજકારણમાં ભારતીય મૂળના અમેરિકનોની સંખ્યા તેમની વધતી જતી વસ્તીને દર્શાવતી નથી. તેમણે કહ્યું કે વધુને વધુ ભારતીયોએ રાજકારણમાં સક્રિય થવું જોઈએ. કમલા હેરિસે આ વાત ડેમોક્રેટિક પાર્ટીની થિંક ટેન્ક ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટની વાર્ષિક કોન્ફરન્સમાં […]

ચાબહાર પોર્ટ મામલે અમેરિકાના વલણ અંગે વિદેશ મંત્રી એસ.જયશંકરે શું કહ્યું ? જાણો…

નવી દિલ્હીઃ ચાબહાર પોર્ટ માટે ઈરાન સાથેના કરાર પર અમેરિકાની ટિપ્પણી પર ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે, જો અમેરિકા જેવી મહાસત્તાની વિચારસરણી સંકુચિત હશે તો તેની અસર વ્યાપક થઈ શકે છે. ચાબહાર બંદર જેને ગઈકાલ સુધી અમેરિકા ગેમ ચેન્જર ગણાવતું હતું તે અફઘાનિસ્તાન છોડ્યા બાદ તેના માટે કરાયેલા સોદાને લઈને ગુસ્સે થઈ […]

અમેરિકાઃ ચીની ઉત્પાદનો પર ભારે આયાત ડ્યુટી લગાવવા નિર્ણય

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ચીનના ઈલેક્ટ્રિક વાહનો, બેટરી, સ્ટીલ, સોલાર સેલ અને એલ્યુમિનિયમ પર ભારે ડ્યૂટી લાદી છે. તેમનું કહેવું છે કે આ સુનિશ્ચિત કરશે કે અમેરિકન કામદારો અન્યાયી વેપાર પ્રથાઓથી પ્રભાવિત ન થાય. જેમાં ચાઈનીઝ ઈલેક્ટ્રિક વાહનો પર 100 ટકા ડ્યૂટી, સેમિકન્ડક્ટર પર 50 ટકા ડ્યૂટી અને ઈલેક્ટ્રિક વ્હીકલ બેટરી પર 25 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code