1. Home
  2. Tag "AMERICA"

CAA ભારતનો આંતરિક મામલો, ભાષણની જરૂર નથી: અમેરિકાને ભારતીય વિદેશ મંત્રાલયની સીધી વાત

નવી દિલ્હી: ભારતમાં નાગરિકાત સંશોધન કાયદો એટલે કે સીએએને લઈને અમેરિકાની ટીપ્પણી પર વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે સીએએને લઈને અમેરિકા તરફથી આવેલી પ્રતિક્રિયા બિનજરૂરી અને અડધી-અધૂરી જાણકારીથી પ્રેરીત છે. આ કાયદો નાગરિકતા આપવા સાથે જોડાયેલો છે, નાગરિકતાને છીનવવા સાથે નહીં. ભારતનું બંધારણ તેના દરિકે નાગરિકને ધાર્મિક […]

અમેરિકી પ્રતિનિધિ સભાની ટિકટોક પર પ્રતિબંધ લગાવતા બિલને મંજૂરી

નવી દિલ્હીઃ ભારત બાદ હવે અમેરિકા પણ ચીનને મોટો ઝાટકો આપવાની તૈયારીમાં છે. અમેરિકાના કોંગ્રેસે ચીનની એપ ટિકટોક પર પ્રતિબંધ મુકવા માટે એક વિધેયકને મંજૂરી આપી છે. સિવાય કે એપ્લિકેશન તેની ચાઇનીઝ પેરન્ટ કંપની, બાઈટડાન્સ સાથે ભાગ લે. 170 મિલિયન અમેરિકનો દ્વારા ઉપયોગમાં લેવાતા વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે તે એક મોટો પડકાર […]

અમેરિકા, UNને સીએએથી મુશ્કેલી, પુછયું- શિયા મુસ્લિમોને કેમ લીધા નથી?

નવી દિલ્હી: અમેરિકાની સરકાર અને સંયુક્ત રાષ્ટ્રે મંગળવારે ભારતના વિવાદાસ્પદ નાગરિકતા કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રે ભારતના આ કાયદાને મૂળભૂત રીતે ભેદભાવપૂર્ણ પ્રકૃતિનો ગણાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્રની મોદી સરકારે 31 ડિસેમ્બર, 2014થી પહેલા ભારત આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના દસ્તાવેજ વગરના બિનમુસ્લિમ પ્રવાસીઓને ઝડપથી નાગરિકતા પ્રદાન કરવા માટે નાગરિકતા (સંશોધન) […]

એલિયનની પાસે મહાશક્તિ, પૃથ્વીની કરી ચુક્યા છે યાત્રા? અમેરિકાએ જાહેર કર્યો યુએફઓ રિપોર્ટ

વોશિંગ્ટન: એલિયન ધરતી પર આવી ચુક્યા છે? શું એલિયનની પાસે મહાશક્તિ છે અને તે આપણી ધરતીની યાત્રા કરીને પાછા પોતાની દુનિયામાં જઈ ચુક્યા છે? આ પ્રકારે ઘણાં સવાલોનો જવાબ આપતા અમેરિકાએ તાજેતરમાં અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ એટલે કે યુએફઓ પર રિપોર્ટ જાહેર કર્યો છે. આ પ્રકારે અટકળો લગાવે છે કે એલિયનની પાસે એવી અલૌકિક તકનીક અર્થાત […]

પેરુમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થતા અનેક પ્રદેશોમાં આરોગ્ય કટોકટીની જાહેરાત

નવી દિલ્હીઃ પેરુમાં, સમગ્ર દક્ષિણ અમેરિકન દેશમાં ડેન્ગ્યુ તાવના ઝડપથી વધી રહેલા કેસોને કારણે સરકારે આરોગ્ય કટોકટી જાહેર કરી છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે પેરુના 25માંથી 20 પ્રદેશોમાં આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. પેરુના આરોગ્ય મંત્રી સેઝર વાસ્કવેઝે ગઈ કાલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 31,000 થી વધુ કેસ નોંધાયા છે, […]

ઈઝરાયલી દૂતાવાસ સામે અમેરિકાના સૈનિકનો આત્મવિલોપનનો પ્રયાસ! જાણો શું હતું કારણ?

તેલ અવીવ: વોશિંગ્ટન ખાતે ઈઝરાયલી દૂતાવાસની બહાર અમેરિકન એરફોર્સના એક સૈનિકે ખુદને આગ લગાવી દીધી હતી. તે વારંવાર કહી રહ્યો હતો કે હું ગાઝામાં થઈ રહેલા નરસંહારનો હિસ્સો બનીશ નહીં. પેલેસ્ટાઈનને આઝાદ કરવું જોઈએ. ફ્રી પેલેસ્ટાઈન. તેણે જણાવ્યું કે તે અમેરિકાની એરફોર્સનો જવાન છે અને કેમેરાની સામે આત્મવિલોપન કરી રહ્યો છે. તે ગાઝામાં થઈ રહેલા […]

ભારત બાદ અમેરિકા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું, Nova-C લેન્ડરનું લેન્ડીંગ

નવી દિલ્હીઃ અમેરિકાની ખાનગી કંપનીએ તેનું પહેલું અવકાશયાન Nova-C લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતાર્યું છે. આમ કરીને અમેરિકા ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શનારો વિશ્વનો બીજો દેશ બની ગયો છે. ભારતીય સમય અનુસાર સવારે 4:53 કલાકે આ અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. આ મિશન આગામી સાત દિવસ સુધી સક્રિય રહેશે. ટેક્સાસ સ્થિત કંપની, ઇન્ટ્યુટિવ મશીન્સે […]

ચાઈનીઝ એપ ટિકટોકને પ્રતિબંધિત કરવા વાળુ છેલ્લું રાષ્ટ્ર અમેરિકા ના હોઈ શકેઃ નિક્કી હેલી

નવી દિલ્હીઃ ચાઈનિઝ એપ ટિકટોકને લઈને એક વાર ફરીથી આંતરરાષ્ટ્રીય બયાન બહાર આવ્યું છે. રિપબ્લિરન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલીએ ચાઈનીઝ એપ ટિકટોકને ખતરનાક ગણાવતા કહ્યું છે કે જ્યારે ભારત અને નેપાળ જેવા દેશોએ આ સોશિયલ મિડીયા પ્લેટ ફોર્મ પર પ્રતિબંધ મુક્યો છે, તો અમેરિકા આવું કરવા વાળો છેલ્લો દેશ ના હોય શકે. સંયુક્ત રાષ્ટ્રમાં […]

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર થઈ રહેલા હિંસા સહન નહીં કરાયઃ વ્હાઈટ હાઉસ

નવી દિલ્હીઃ અમેરિકામાં ભારતીય  વિદ્યાર્થીઓ ઉપર તાજેતરમાં થયેલા હુમલા મામલે વ્હાઈટ હાઉસે ચિંતા વ્યક્ત કરી છે. વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે, વંશ, લિંગ તથા અન્ય કારણોને આગળ ધરીને કરવામાં આવતી હિંસા બિલકુલ બર્દાશ્ત નહીં કરવામાં આવે, અમેરિકા તેને સ્વિકારતું નથી. વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના જ્હોન કિબ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમનું […]

અમેરિકાઃ કેન્સાસ શહેરમાં ફાયરિંગમાં એકનું મોત, 21 ઘાયલ

નવી દિલ્હીઃ યુનાઇટેડ સ્ટેટ્સના મિઝોરીના કેન્સાસ સિટીમાં સુપર બાઉલની જીતની ઉજવણી શોકમાં ફેરવાઇ ગઇ. વિજય રેલી દરમિયાન રેન્ડમ ફાયરિંગમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને 21 અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોમાં નવ બાળકો પણ સામેલ છે. કેન્સાસ સિટી પોલીસ ચીફ સ્ટેસી ગ્રેવેસે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code