1. Home
  2. Tag "amit shah"

પ.બંગાળના મુસ્લિમો મમતા બેનર્જી સાથે, BJP દીદીને હરાવવામાં અસમર્થઃ સાંસદ શફીરક રહેમાન

નવી દિલ્હીઃ સીએએના મામલે સમાજવાદી પાર્ટીના સાંસદ ડો. શફીરક રહેમાન વર્કેએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરીને પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો મમતા બેનર્જી સાથે હોવાનો દાવો કરીને મમતાને હરાવવાની ક્ષમતા ભાજપા પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, દેશમાં સીએએનો કાયદો લાગુ કરવુ ભાજપા માટે સરળ કામ નથી. તમામ વિપક્ષી પાર્ટીઓ સીએએનો વિરોધ કરી રહી […]

બે વર્ષમાં સમગ્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડરને ફેન્સિંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ઝારખંડનાં હઝારીબાગમાં મુખ્ય અતિથિ તરીકે સરહદ સુરક્ષા દળ (બીએસએફ)નાં 59મા સ્થાપના દિવસનાં સમારંભને સંબોધન કર્યું હતું. અમિત શાહે બીએસએફના વાર્ષિક સામયિક ‘બોર્ડરમેન’નું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે અમિત શાહે જણાવ્યું […]

પીએમ મોદી અને અમિત શાહે બીએસએફને તેના 59માં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે 59માં સ્થાપના દિવસ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેના 59માં સ્થાપના દિવસ પર BSFના ચુનંદા દળની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે રાષ્ટ્રની રક્ષા માટે તેમની બહાદુરી અને […]

મણિપુર આતંકવાદી જૂથ અને સરકાર વચ્ચે શાંતિ કરાર પર સહમતી – ગૃહમંત્રી શાહે ગણાવી ઐતિહાસિક સિદ્ધિ

ઈમ્ફાલ –    મે મહિનાની શરૂઆતથી જ મણિપુર રાજ્યમાં હિંસાનો દોર શરૂ થયો હતો માટે અને કુકઈ સમુદાઈ વચ્ચે શરૂ થયેલી હિંસામાં 180 થી વધુ લોકો એ અત્યાર સુધી જીવ ગુમાવ્યા જો કે આટલા મહિના બાદ હવે અહી શાંતિ સ્થાપી છે . પ્રાપ્ત માહિતી પ્રમાણે મણિપુરમાં કાર્યરત આતંકવાદી જૂથ યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ એ બુધવારે […]

રાજસ્થાનમાં કોંગ્રેસની વિદાય નક્કી, ગૃહમંત્રી શાહે ગહેલોત સરકારને લીધી આડે હાથ 

જયપુર – રાજસ્થાનમાં વિધાનસભાની  ચુંટણી ને લઈને તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટી એડી ચોંટીનું જોર લગાવી રહી છે ત્યારે એક પરેશ કોનફોરન્સ દરમિયાન ગૃહમંત્રી અમિત  શાહે કોંગ્રેશ પર પાલટવાર કર્યો હતો અને ગેહલોત  સરકાર પર નિશાન સાધ્યું હતું .  પ્રાપ્ત જાણકારી અનુસાર  અમિત શાહે રાજસ્થાનના જયપુરમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ગેહલોત સરકારે […]

હરિયાણા સરકાર લઘુત્તમ ટેકાના ભાવ પર સૌથી વધુ એટલે કે 14 પાક ખરીદે છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે કરનાલમાં મુખ્ય અતિથિ તરીકે હરિયાણા સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત ‘અંત્યોદય મહાસંમેલન’ને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ 5 જનકલ્યાણકારી યોજનાઓ – મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના, આયુષ્માન ભારત ચિરાયુ યોજના, હરિયાણા આયે વૃધ્ધિ બોર્ડ, મુખ્યમંત્રી અંત્યોદય દૂધ ઉત્પાદન સહકારી સંવર્ધન યોજના અને હેપ્પી એટલે […]

સરદાર પટેલ ન હોત તો ભારતનો આ નકશો પણ અસ્તિત્વમાં ન હોતઃ અમિત શાહ

નવી દિલ્હીઃ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ છે. આ અવસર પર કેન્દ્રીય મંત્રી અમિત શાહે દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં યુનિટી રનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે શપથ પણ લીધા હતા. લોકોને સંબોધતા અમિત શાહે કહ્યું કે દરેકે સંકલ્પ લેવો પડશે કે ભારત વિશ્વમાં સૌથી આગળ રહે. “જો સરદાર ન હોત તો આજે ન […]

મધ્યપ્રદેશમાં અમિત શાહની અપીલ,ભારતને વિશ્વમાં નંબર 1 બનાવવા માટે PM મોદીને કરો મજબૂત

ભોપાલ: મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. તે પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે રાજ્યની જનતાને ભારતને વિશ્વમાં નંબર વન બનાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથને મજબૂત કરવા ભાજપની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી. કોંગ્રેસના શાસનમાં મધ્યપ્રદેશ એક બીમાર રાજ્ય હતું, પરંતુ ભાજપે સુશાસન દ્વારા તમામ ક્ષેત્રોમાં વિકાસ […]

PM મોદીનો મિઝોરમ પ્રવાસ રદ્દ,હવે અમિત શાહ જશે મિઝોરમ

દિલ્હી: મિઝોરમમાં 7 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિઝોરમની મુલાકાતે જવાના હતા, પરંતુ હવે તે રદ્દ કરવામાં આવી છે. પીએમ મોદી 30 ઓક્ટોબરે પશ્ચિમ મિઝોરમના મામિત નગરની મુલાકાત લેવાના હતા. ભાજપના એક વરિષ્ઠ નેતાએ શનિવારે કહ્યું કે પીએમ મોદીની પ્રસ્તાવિત મુલાકાત રદ કરવામાં આવી છે. બીજેપી રાજ્ય એકમના મીડિયા સંયોજક […]

કેરળ બ્લાસ્ટ બાદ અમિત શાહ એક્શન મોડમાં, NIA અને NSGને તપાસના આદેશ

કેરળમાં પ્રાર્થના સભામાં અનેક વિસ્ફોટ વિસ્ફોટમાં 1નું મોત, ઘણા લોકો ઘાયલ બ્લાસ્ટ બાદ અમિત શાહ એક્શન મોડમાં NIA અને NSGને તપાસના આપ્યા આદેશ દિલ્હી: કેરળના કોચીમાં એક સંમેલન કેન્દ્રમાં યહોવાના સાક્ષીઓની પ્રાર્થના સભામાં એક પછી એક અનેક વિસ્ફોટો થયા. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 36 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code