1. Home
  2. Tag "amit shah"

દેશમાં IPC, CrPC અને એવિડેન્સ એક્ટની જગ્યાએ નવા 3 વિધાયક પસાર કરાશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે આઈપીએસ પ્રોબેશનર્સના 75મી બેચના પાસિંગ આઉટ પરેડમાં સામેલ થયાં હતા. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમીમાં આઈપીએસ કેડેટસ સમક્ષ અમિત શાહે કહ્યું હતું કે, દેશમાં બ્રિટિશ શાસનમાં બનાવવામાં આવેતા કાયદા ખતર કરવામાં આવશે. આઈપીસી-સીઆરપીસી અને એવિડેન્સ એક્ટમાં કેટલાક બદલાવ કરાયા છે. નવા કાયદા સાથે ગૃહ મંત્રાલયની સંસદીય […]

વૈશ્વિક બિયારણ બજારમાં મોટો હિસ્સો મેળવવા માટે સમય-બાઉન્ડ લક્ષ્ય નક્કી કરજો જોઈએઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહ સહકારી ક્ષેત્રના માધ્યમથી ઉન્નત અને પારંપરિક બીજના ઉત્પાદન પર રાષ્ટ્રીય પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીએ સંબોધન દરમિયાન કહ્યું કે, આ સહકારી સંસ્થા દેશના ખેડૂતોને વૈજ્ઞાનિક રીતે ચકાસેલા અને ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ ઉપલબ્ધ કરવામાં મોટું યોગદાન આપશે. વિશ્વમાં બીજ નિકાસમાં ભારતનો હિસ્સો માત્ર 1% છે ત્યારે, બીજ નિકાસમાં પણ ભારતને નંબર 1 […]

પીએમ મોદીએ અને ગૃહમંત્રી શાહે દેશવાસીઓને દશેરાના પર્વની શુભેચ્છઆઓ પાઠવી

દિલ્હીઃ આજે દેશભરમાં દશેરાનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે ઠેર ઠેર રાવણના પુતળાનું દહન કરીને અસત્ય પર સત્યનો વિજય દર્શાવાઈ રહ્યો છે ત્યારે દશેરાનો તહેવાર, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આજના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું કે, વિજયાદશમી પર દેશભરના મારા […]

દેશમાં વર્ષ 2027 સુધીમાં બે કરોડથી વધારે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા હશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે નેશનલ કોઓપરેટિવ ફોર એક્સપોર્ટ લિમિટેડ (NCEL) નો લોગો, વેબસાઇટ અને બ્રોશર લોન્ચ કર્યું હતું. તેમજ કેન્દ્રીય મંત્રીએ NCELના સભ્યોને સભ્યપદ પ્રમાણપત્રોનું પણ વિતરણ કર્યું હતું. આ પ્રસંગ્રે કેન્દ્રીય સહકાર મંત્રીએ જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓને નિકાસની તકો ઉપલબ્ધ કરાવવા માટે રાષ્ટ્રીય સહકારી નિકાસ લિમિટેડ (NCEL) […]

ગૃહમંત્રી શાહ આવતીકાલે નેશનલ કોઓપરેટિવ ફોર એક્સપોર્ટ્સ લિમિટેડ દ્વારા આયોજિત ‘નેશનલ સિમ્પોસિયમ ઓન કોઓપરેટિવ એક્સપોર્ટ્સ’ને કરશે સંબોઘિત

દિલ્હીઃ આવતીકાલે સોમવારને 23 ઓગસ્ટના રોજ ગૃહમંત્રી અમિત શાહ  નવી દિલ્હીમાં નેશનલ કોઓપરેટિવ ફોર એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL) દ્વારા આયોજિત ‘નેશનલ સિમ્પોસિયમ ઓન કોઓપરેટિવ એક્સપોર્ટ્સ’ને સંબોધન કરશે. શ્રી અમિત શાહ NCELનો લોગો, વેબસાઇટ અને બ્રોશર પણ લોન્ચ કરશે અને NCEL સભ્યોને સભ્યપદ પ્રમાણપત્રોનું વિતરણ કરશે. નિકાસ બજારો સાથે જોડાણ માટે સહકારી સંસ્થાઓનું ચેનલાઇઝિંગ, ભારતીય કૃષિ-નિકાસની સંભવિતતા […]

આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદની ઘટનાઓમાં 65 ટકાનો ઘટાડોઃ અમિત શાહ

દિલ્હીઃ આજે 21 ઓક્ટોબર એટલે કે પોલીસ સ્મૃતિ દિવસ આ જના આ દિવસે દેશના ગ-હમંત્રી શાહે સભાનું સંબોઘન કર્યું હતું આ દરમિયાને તેમણે શાંતિ સ્થઆપિત વિશે માહિતી આપી હતી આ સહીત ઉગ્રવાદી ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી ઘટી છે તે અંગે વાત કરી હતી. શનિવારે દિલ્હીમાં “પોલીસ મેમોરિયલ ડે” નિમિત્તે “નેશનલ પોલીસ મેમોરિયલ” ખાતે આયોજિત એક […]

અમિત શાહે નવી દિલ્હીમાં NCCF ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સંબોધન કર્યું

દિલ્હી: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સંબોધન કર્યું. અમિત શાહે કહ્યું કે NCCFએ વર્ષ 2027-28 સુધીમાં રૂ. 50 હજાર કરોડનું ટર્નઓવર હાંસલ કરીને આત્મનિર્ભર બનવું જોઈએ. તેમણે કહ્યું હતું કે NCCF એ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS) અને દેશભરની […]

ગૃહમંત્રી અમિતશાહે પ્રથમ નવરાત્રીએ પરિવાર સાથે ગુજરાતમાં બહુચર માતાજીના કર્યા દર્શન, ગરબા કાર્યક્રમમાં પણ આપી હાજરી

અમદાવાદઃ- વિતેલી રાત્રે પ્રથમ નોરતું હતુ ગુજરાત ભરના પંડાલોમાં માતાજીની ભક્તિ કરવામાં આવી ખેલાયાઓ દ્રારા ગરબા રમવામાં આવ્યા ત્યારે ગૃહમંત્રી અમિત શઆહ પમ પ્રપથમ નવરાત્રીએ ગુજરાતના બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા પરિવાર સાથએ પોહંચ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમા નવરાત્રિના પહેલા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંદિર પહોંચ્યા હતા અને માતા રાણીના દર્શન કર્યા હતા. ગૃહમંત્રી અમિત […]

‘મેરા યુવા ભારત મંચ’ ને મંજૂરી મળતા ગૃહમંત્રી શાહ એ પીએમ મોદી ની સરાહના કરી, જાણો શું છે આ મંચ

  દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહ અનેક નિર્ણયો ને લઈને પીએમ મોદીની પ્રસંશા કરતા રહેતા હોય છે ત્યારે હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે નવી સ્વાયત્ત સંસ્થા ‘મેરા યુવા ભારત’ને મંજૂરી આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.  તેમણે કહ્યું કે આ એક મંચ પર યુવાનોના વિચારો, આકાંક્ષાઓ અને મહેનતને જોડવામાં આવશે.વઘુમાં મોદીની […]

PM મોદી પહોંચ્યા ઉત્તરાખંડ, પાર્વતી કુંડમાં પૂજા કરી, કૈલાશ વ્યુ પોઈન્ટથી આદિ-કૈલાશના કર્યા દર્શન

દહેરાદૂનઃ પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ઉતત્રાખંડની મુલાકાતે પહોંચ્યા છે,પીએમ મોદીએ પિથોરાગઢ પહોચ્યા હતા અહી તેમણે  પાર્વતી કુંડમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ પિથૌરાગઢમાં આશરે રૂ. 4,200 કરોડની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે હેલિકોપ્ટર દ્વારા આદિ કૈલાસ પહોંચ્યા હતા. બેઝ કેમ્પ પર સેનાના અધિકારીઓ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code