1. Home
  2. Tag "amit shah"

એરફોર્સ ડે પર વાયુસેનાને મળ્યો નવો ધ્વજ,પીએમ મોદી અને અમિત શાહે પાઠવી શુભેચ્છા

દિલ્હી: એરફોર્સની 91મી વર્ષગાંઠ પર રવિવારે વધુ એક નવો અધ્યાય ઉમેરાયો છે. આજે ભારતીય વાયુસેનાને નવો ધ્વજ મળ્યો છે. આ ફેરફાર 72 વર્ષ બાદ કરવામાં આવ્યો છે. વાયુસેનાના વડા ચીફ એર માર્શલ વીઆર ચૌધરીએ પરેડ દરમિયાન ધ્વજ બદલી નાખ્યો હતો અને વાયુ યોદ્ધાઓને શપથ પણ લેવડાવ્યા હતા. કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન અને ઉત્તર […]

કુદરતી આફતનો સામનો કરતા સિક્કિમને SDRFમાંથી પોતાનો હિસ્સો છોડવાની મળી મંજુરી

નવી દિલ્હીઃ સિક્કિમમાં આવેલી અવકાશી આફતમાં કેન્દ્ર સરકારે જરુરી તમામ મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે સિક્કિમને મદદ કરવા માટે વર્ષ 2023-24 માટે રાજ્યના અસરગ્રસ્ત લોકોને રાહતના પગલાં પૂરા પાડવામાં અગાઉથી રૂ. 44.80 કરોડની રકમના સેન્ટ્રલ શેર ઓફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)ના બંને હપ્તાઓ રિલીઝ કરવાની […]

મણિપુરમાં ફરી હિંસા, તોફાનીઓએ બે મકાનમાં ચાંપી આગ

નવી દિલ્હીઃ મણિપુરમાં ફરી હિંસા ભડકી છે. રાજ્યના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં તોફાનીઓએ બે ઘરોમાં આગ લગાવી હતી. આ સિવાય આ દરમિયાન અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે પટસોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ન્યૂ કિથેલમંબીમાં બની હતી. હુમલા બાદ આરોપી તરત જ સ્થળ પરથી […]

સીએમ શિંદે અને ફડણવીસે દિલ્હીમાં અમિત શાહ સાથે કરી મુલાકાત,આ મુદ્દા પર થઈ ચર્ચા

દિલ્હી: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાત્રે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી   અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર શાહ સાથેની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા કરી હતી. મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનમાં તિરાડના અહેવાલો વચ્ચે આ બેઠક થઈ છે. વાસ્તવમાં, શિંદે સરકારમાં સામેલ ડેપ્યુટી સીએમ […]

શ્રમદાન અભિયાન:અમિત શાહે અમદાવાદમાં અને જે.પી.નડ્ડાએ દિલ્હીમાં ઝાડુ લગાવ્યું

દિલ્હી: રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પ્રતિસાદ આપતા રાજકારણીઓથી લઈને વિદ્યાર્થીઓ સુધીના તમામ ક્ષેત્રના લોકોએ રવિવારે એક કલાકના શ્રમદાનમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર,આ અભિયાન હેઠળ દેશભરમાં 9.20 લાખથી વધુ સ્થળોએ સ્વચ્છતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.ઓલ ઈન્ડિયા રેડિયોના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, અનેક વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. આ દરમિયાન તેમણે સરખેજ, ઓગણજ અને ભાડજ ગામના તળાવના નવીનીકરણ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીએ સરદાર પટેલ રીંગ રોડને અડીને આવેલા ભાડજ ગામના તળાવના બ્યુટીફીકેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત  કેન્દ્રીય ગૃહમંત્રીએ ઓગણજ ગામ ખાતે આવેલા તળાવના બ્યુટીફિકેશનનું પણ ખાતમહુર્ત કર્યું હતું. આ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય […]

ભારતે આઝાદીના 75 વર્ષમાં અનેક ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ 75 વર્ષમાં દેશે અનેક ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરી છે. 75 વર્ષની આ યાત્રામાં દેશની લોકશાહી વધુ મજબૂત થઈ છે. તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું.  તેમણે કહ્યું કે દેશમાં એક પક્ષની સરકાર જાય છે તો બીજી પાર્ટીની પણ સરકાર આવે છે. ગૃહ પ્રધાન શાહ ‘પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ના 118માં વાર્ષિક […]

ભારતની જેલોમાં ગાંજો અને સેલફોનની સૌથી વધારે તસ્કરી, રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિના અહેવાલમાં ખુલાસો થયો છે કે, ભારતની જેલોમાં મોટાભાગે ગાંજો અને સેલફોનની દાણચોરી થાય છે. સંસદીય સ્થાયી સમિતિના 245મા રિપોર્ટમાં જેલની સ્થિતિ, સુધારા અને માળખાગત સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી છે. સંસદીય સમિતિએ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો સાથે ચર્ચા કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. તાજેતરમાં, […]

અમિત શાહ અમૃતસરમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની 31મી બેઠકની અધ્યક્ષતા કરશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ મંગળવાર, 26મી સપ્ટેમ્બર 2023ના રોજ પંજાબના અમૃતસરમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની 31મી બેઠકની અધ્યક્ષતા કરશે. ઉત્તરીય ઝોનલ કાઉન્સિલમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને ચંદીગઢનો સમાવેશ થાય છે. આ બેઠકનું આયોજન ઈન્ટર સ્ટેટ કાઉન્સિલ સચિવાલય, ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ, પંજાબ સરકારના […]

ગૃહમંત્રી શાહ પીએમ મોદીના બર્થ ડે પર તેલંગાણા ‘મુક્તિ દિવસ’ની ઉજવણી પર હૈદરાબાદ જશે

દિલ્હીઃ- ગૃહમંત્રી અમિત શાહ પીએમ  મોદીના જન્મદિવસ પર તેલંગણાની  મુલાકાતે હશે આ દિલસે અહી રાજ્યમાં ખથઆસ દિવસની ઉજવણી કરાતી હોય છે.માહિતી પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 સપ્ટેમ્બરે તેલંગણાના હૈદરાબાદની મુલાકાતે જશે. અહીં તે તેલંગાણા મુક્તિ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.   આસહીત ગૃહમંત્રી શાહ ગ્રાઉન્ડ ઇવેન્ટ દરમિયાન, નિઝામની સેના અને રઝાકારો સામે લડનારા બહાદુર સૈનિકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code