1. Home
  2. Tag "amit shah"

ભારતીય સંસ્કૃતિ-પરંપરાઓને વિશ્વમાં પહોંચડવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુઃ અમિત શાહ

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભગવાન જગન્નાજી મંદિરમાં રથયાત્રાના પાવન પર્વન પર્વ ઉપર મંગળા આરતીમાં જોડાયાં હતા. આ ઉપરાંત તેમણે અમદાવાદ શહેરને કરોડોના વિકારકાર્યોની ભેટ આપી હતી. ન્યૂ રાણીપ અને થલતેજ વિસ્તારમાં બનાવવામાં આવેલુ ગાર્ડન ખુલ્લુ મુક્યું હતું. આ ઉપરાંત જગતપુર વિસ્તારમાં નવ નિર્મિત બ્રિજનું પણ કેન્દ્રીય ગૃહ પ્રધાને ઉદ્દઘાટન કર્યુ હતું. […]

Lok Sabha Elections 2024:અમિત શાહ આજે હરિયાણાના સિરસામાં રેલી કરશે

ચંડીગઢ : ભાજપનું મિશન 2024 આજથી હરિયાણામાં શરૂ થવા જઈ રહ્યું છે. હરિયાણામાં ભાજપ આજે લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકવા જઈ રહ્યું છે. ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સિરસા પહોંચી રહ્યા છે. શાહની રેલી સાંજે 4 કલાકે યોજાવા જઈ રહી છે. જેને લઇ ભાજપ દ્વારા જોરશોરથી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. […]

ગૃહમંત્રી અમિતશાહ 27 જુનના રોજ રાજસ્થાનના ઉદયપુરની લેશે મુલાકાત, મહાસમ્મેલનને કરશે સંબોધિત

પીએમ મોદીના સત્તામાં 9 વર્ષ પૂર્ણ થવા પર અનેક કાર્યક્રમો આ અભિયાનના ભાગરુપે અમિત શાહ પણ રાજસ્થાનની મુલાકાતે જશે દિલ્હીઃ-  તાજેતરમાં વડાપ્રધાન મોદીને સત્તામાં આવ્યાને 9 વર્ષ પૂર્મ થયા છે આ સંદબ્રભે ભારતીય જનતા પાર્ટી ખાસ અભિયાન ચલાવી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમોને લઈને સક્રિય બન્યા છે સ આ […]

સરકારની અસરકારક કામગીરીને પગલે વાવાઝોડામાં મોટી જાનહાની ટળી

અમદાવાદઃ ગુજરાતમાં અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ કચ્છના જખૌ નજીક રાતના ટકરાયા બાદ કચ્છ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં વૃક્ષો, વિજળીના થાંભલા ધરાશાયી થવાની સાથે કાચા મકાનોના પતરા ઉડવાની ઘટના બની છે. જો કે, રાહતની વાત એ છે કે, સરકારની અસરકારક કામગીરીને પગલે મોટી જાનહાની ટળી છે. વાવાઝોડામાં 22 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત […]

ચક્રવાત ‘બિપરજોય’ પર અમિત શાહની સતત નજર,દર 20 મિનિટે મોકલવામાં આવે છે અહેવાલ

દિલ્હી : ચક્રવાત બિપરજોયને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે NDMA અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ પાસેથી માહિતી લીધી હતી. અમિત શાહ NDMA અને ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પાસેથી સતત માહિતી લઈ રહ્યા છે. દર વીસ મિનિટે ગૃહમંત્રીને સ્થિતિનો વિગતવાર અહેવાલ મોકલવામાં આવી રહ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા પણ ચક્રવાતને લઈને NDRFના વરિષ્ઠ અધિકારીઓ સાથે […]

ચક્રવાત ‘બિપરજોય’:અમિત શાહે ગુજરાત સરકારને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનો આદેશ આપ્યો

દિલ્હી : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે “બિપરજોય” ચક્રવાત સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરવા માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ મનસુખ એસ. માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા, ગુજરાતના અનેક મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, મુખ્ય સચિવો અને જિલ્લા મેજિસ્ટ્રેટોએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, હવામાન વિભાગના મહાનિદેશક, રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન […]

દેશમાં આપત્તિ વ્યવસ્થાપન માટે રૂ.8000 કરોડથી વધુની ત્રણ યોજનાઓની જાહેરાત

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આપત્તિ વ્યવસ્થાપન મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશમાં આપત્તિ વ્યવસ્થાપન માટે ₹8000 કરોડથી વધુ મૂલ્યની ત્રણ મુખ્ય યોજનાઓની જાહેરાત કરી હતી. રાજ્યોમાં ફાયર સર્વિસના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે ₹5,000 કરોડનો પ્રોજેક્ટ, […]

ગૃહમંત્રી શાહે દિલ્હીમાં ચિંતન શિબિરની કરી અધ્યક્ષતા -સરહદ પારથી ઘૂસણખોરી, ડ્રગ્સ અને શસ્ત્રોની તસ્કરી રોકવાના આપ્યા નિર્દેશ

ગૃહમંત્રી શાહે ચિંતન શિબિરની અધ્યક્ષતા કરી સરહદ પારથી તસ્કરી રોકવાના નિર્દેશ આપ્યા દિલ્હીૃ વિતેલા દિવસને સોમવારના રોજ દેશની રાજધાની દિલ્હી ખાતે  કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના વરિષ્ઠ અધિકારીઓની ‘ચિંતન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું, આ શિબિરની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે મળેલી આ  બેઠક દરમિયાન, ગૃહ […]

ગૃહમંત્રી શાહ આજે ચક્રવાત બિપરજોયને લઈને રાજ્યોના ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડાઓ સાથે બેઠક યોજશે

ચક્રવાત બિપરજોયવને લઈને  ગૃહમંત્રી શાહની આજે બેઠક  રાજ્યોના આપત્તિ વ્યવસ્થાપન સાથે કરશે બેઠક દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં ચક્રવાત બિપરજોયને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે,આ ચક્રવાતે તેની ્સર દેખાડવાનું શરુ કરી દીધું છે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ છે તો ક્યાંક ભારે પવન સાથે દરિયામાં ઊંચા ઊંચા મોઝા ઉછળી રહ્યા છે આ સંદર્ભે પ્રધાનમંત્રી મોદીએ […]

અમિત શાહ 17 જૂને ઓડિશાની લેશે મુલાકાત,જનસભાને સંબોધશે

દિલ્હી : જો કે લોકસભાની ચૂંટણીમાં હજુ સમય છે, પરંતુ ઓડિશામાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ એપિસોડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 જૂને ઓડિશા જશે. ભાજપના ચાણક્ય કહેવાતા ગૃહમંત્રી અમિત શાહ આ દિવસે 50 હજારથી વધુ ભાજપના કાર્યકરોને સંબોધિત કરવાના છે. ઓડિશા ભાજપે તેની તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code