1. Home
  2. Tag "amit shah"

ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી,મણિપુરની વર્તમાન સ્થિતિ વિશે જણાવ્યું

દિલ્હી : હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરની ચાર દિવસીય મુલાકાત પૂર્ણ કરીને રાજધાની દિલ્હી પરત ફરેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ મીટિંગમાં બંને વચ્ચે શું થયું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે શાહે મુર્મુને મણિપુરની […]

મણિપુર હિંસાઃ ન્યાયીક તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ હિંસાગ્રસ્ત મણિપુરના પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહે જાહેરાત કરી કે, મણિપુર હિંસાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવામાં આવશે. આ સાથે હિંસાની છ ઘટનાઓની પણ સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું કે આ તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે. અમિત શાહે પીડિતોને 10-10 લાખ રૂપિયાનું […]

ગૃહમંત્રી અમિત શાહે મણીપુરમાં રાહત શીબિરોની લીઘી મુલાકાત – પહાડી વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુઓ ઝડપી પહોંચાડવાની આપી સૂચના

 અમિત શાહે મણીપુરમાં રાહત શીબિરોની લીઘી મુલાકાત  પહાડી વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુઓ ઝડપી પહોંચાડવાની આપી સૂચના ઈમ્ફાલ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હિંસાગ્રસ્ત વિસલ્તાર મણીપુરની ત્રણ દિવસીય  ુલાકાતે છે આ દરમિયાન તેમણે એહી રાહત શીબિરોની પમ મુલાકાત લીઘી હતી.મણિપુર પ્રવાસના ત્રીજા દિવસે ગૃહમંત્રી અમિત શાહે મોરેહ અને કાંગપોકપીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે નાગરિક સમાજના સંગઠનો સાથે […]

મણિપુર હિંસાઃ પીડિતોના પરિવારને આર્થિક સહાયની સાથે એક સભ્યને સરકારી નોકરી અપાશે

નવી દિલ્હીઃ મણિપુરમાં 3 મેથી ચાલી રહેલી હિંસા રોકવા અને વિવાદ ઉકેલવા ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં ધામા નાખ્યાં છે. તેઓ 1 જૂન સુધી મણિપુરમાં રહેશે. દરમિયાન તેણેમ મેરેથોન મીટિંગ શરૂ કરી છે. તેમણે હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારને આર્થિક મદદની સાથે પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. તેમજ, હિંસા પછી રાજ્યમાં વધતી […]

અમિત શાહ આજથી 1 જૂન સુધી મણિપુરના પ્રવાસે રહેશે

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 1 જૂન સુધી હિંસાગ્રસ્ત મણિપુરના પ્રવાસે રહેશે. વંશીય સંઘર્ષનો ઉકેલ શોધવા માટે ગૃહમંત્રી ત્રણ દિવસ રાજ્યમાં રહેશે. અગાઉ અમિત શાહે મણિપુરના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી અને વચન આપ્યું હતું કે સમાજના તમામ વર્ગો માટે ન્યાય સુનિશ્ચિત કરવામાં આવશે. યુનાઈટેડ પીપલ્સ ફ્રન્ટ અને કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશન જે […]

નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે,ભાજપ 300થી વધુ સીટો જીતશે-અમિત શાહ

ગુવાહાટી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ આસામના પ્રવાસે છે. અહીં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું છે કે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. અમિત શાહે પોતાની રેલીમાં એવો પણ દાવો કર્યો છે કે આ વખતે કોંગ્રેસ તેની વર્તમાન સીટો કરતા ઓછા આંકડા સુધી પહોંચશે. શાહે અહીં એક […]

અમિત શાહે પત્રકાર પરિષદ યોજી-કહ્યું કે આપણા ઈતિહાસમાં સેંગોલનું મહત્વનું યોગદાન  

દિલ્હી : ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે આઝાદીના અમૃત મહોત્સવ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ આપણને આઝાદી મળી હતી. સેંગોલ વિશે જણાવતા કહ્યું કે તે પરંપરાના ધ્રુવ સમાન છે. તેમણે કહ્યું કે સેંગોલનું આપણા ઈતિહાસમાં વિશેષ સ્થાન છે. પરંતુ આજ સુધી તમને તેનાથી […]

સરહદોની રક્ષા માટે ગામડાઓની સુરક્ષા જરૂરી,આ સરકારની પ્રાથમિકતા – અમિત શાહ

દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે, દેશની સરહદોની સુરક્ષા મોદી સરકારની પ્રાથમિકતા છે અને તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી છે. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP) પર બે દિવસીય વર્કશોપના અવસરે ગૃહમંત્રીએ સરહદી ગામોમાં વીજળી, પાણી, રસ્તા, શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ વિકસાવવા માટેનો રોડમેપ રજૂ કર્યો હતો. શાહે કહ્યું કે, વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ દેશની સરહદ […]

ગૃહમંત્રી શાહે  અમદાવાદ ખાતે મોદી સમાજના રાષ્ટ્રીય અધિવેશનનું કર્યું ઉદ્ઘાટન- કહ્યું ‘પ્રથમ વખત કોઈ ગરીબ પરિવારમાંથી આવેલા વ્યક્તિ પીએમ બન્યા’

અમદાવાદઃ- આજરોજ ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આયોજિત મોદી સમાજના રાષ્ટ્રીય અધિવેશનનં ઉદ્ધાટન કર્યું હતું આ પ્રસંગને સંબોધતા શાહે કહ્યું કે, પીએમ મોદીએ લગભગ 13 કરોડ લોકોને ગેસ સિલિન્ડર, 10 કરોડ લોકોને શૌચાલય, 3 કરોડ લોકોને ઘર, 5 લાખ રૂપિયા 70 કરોડ લોકોને મફત આરોગ્ય સેવાઓ મોકલી. રૂ. 2.5 વર્ષ સુધી 80 કરોડ લોકોને મફતમાં વ્યક્તિ […]

અમદાાદઃ અમિત શાહ 800 કરોડના પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુર્હૂત કરશે

દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેમણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલિસીંગના કેમ્પસનો શિલાન્યાસ કર્યો હતો. શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું કે દેશની સુરક્ષાનું અધ્યયન કરનારા લોકો પણ સ્વીકારે છે કે મોદી પ્રધાનમંત્રી બન્યા તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code