1. Home
  2. Tag "amit shah"

સંકલ્પ દિવસે પીઓકેને ભારતમાં સામેલ કરવા માટે સંકલ્પ કરવાની સાથે મંથન કરવુ જરુરી

અમદાવાદઃ પીઓકે ઉપર પાકિસ્તાને વર્ષ 1947થી ગેરકાયદે કબજો કર્યો છે, છેલ્લા કેટલાક વર્ષોથી પીઓકેની જનતા ઉપર સરકાર અને આર્મીએ અત્યાચાર ગુજાર્યો હતો. બીજી તરફ પાકિસ્તાન પીઓકેની જમીનનો આતંકવાદી પ્રવૃતિનો ઉપયોગ કરી રહી છે. અનેક અત્યાચારોથી ત્રાસી ગયેલી પીઓકેની જનતા હવે ભારત સાથે જોડાવવાની માંગણી કરી રહ્યું છે. સમગ્ર જમ્મુ-કાશ્મીર ભારતનો અંગ છે અને રહેશે, જેથી […]

ગૃહમંત્રી અમિતશાહ આજે નાગાલેન્ડમાં ભરશે હુંકાર – ચૂંટણી સંબંધી રેલીને કરશે સંબોધિત

ગૃમંત્રી શાહ આજે નાદાલેન્ડની મુલાકાતે ચૂંટણી સંબોધિત રેલી સંબોધશે દિલ્હીઃ- દેશના તાજેતરમાં ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યાર બાદ મેઘાલયમાં પણ ચૂંટણીને લઈને બીજેપી કમર કસી રહી છે જેના ભાગ રુપે તાજેતરમાં ગૃહમંત્રી શાહે ચૂંટણી સંબંધિત મુલાકાત કરી હતી ત્યારે હવે બીજેપીનું ફોકસ નાગાલેન્ડ પર જોવા મળે છે આ સંદર્ભે આજે ગૃહમંત્રી શાહ નાગાલેન્ડની મુલાકાત […]

અમિત શાહ નાગપુરમાં લોકમત કાર્યક્રમમાં ભાગ લેશે,સ્મારક સિક્કા બહાર પાડશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે નાગપુરમાં લોકમત મીડિયા જૂથના સ્થાપક-સંપાદક અને સ્વાતંત્ર્ય સેનાની જવાહરલાલ દર્ડાની જન્મ શતાબ્દી અને શહેરમાંથી મરાઠી અખબારની આવૃત્તિની સુવર્ણ જયંતિની ઉજવણી માટે એક કાર્યક્રમમાં હાજરી આપશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ કાર્યક્રમના અતિથિ હશે.રેશમી બાગના સુરેશ ભટ ઓડિટોરિયમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં શાહ દેશના અગ્રણી પ્રાદેશિક ભાષાના […]

મેધાલય ચૂંટણીને લઈને બીજેપીની તડામાર તૈયારી – ગૃહમંત્રી શાહ આજે તુરામાં ભરશે હુંકાર, જાહેરસભાને સંબોધશે

મેધાલય ચૂંટણીને લઈને બીજેપીની  તૈયારી ગૃહમંત્રી શાહ આજે તુરામાં ભરશે હુંકાર, જાહેરસભાને સંબોધશે 27 ફેબ્રુઆરીએ યોજાનાર છે ચૂંટણી દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં હાલ ચૂંટણીનો માહોલ જોવા મળે છે ત્રિપુરામાં આજે મતદાન શરુ થયું છે ત્યારે આવનારી 27 ફેબ્રુઆરીના રોજ મેધાલયમાં ચૂંટણી યોજાનાર છે જેને લઈેન દરેક પાર્ટી પોતાના પાસાઓ ફેંકી રહી છે પમ એ બાબત […]

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સામે કોઈ મુકાબલો નથીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપની સામે કોઈ મુકાબલો નથી, તેવો દાવો અમિત શાહે કરીને ફરીથી નરેન્દ્ર મોદીની જ સરકાર બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશમાં મુખ્ય વિપક્ષ પાર્ટી કઈ હશે તે પ્રજા નક્કી કરશે, પરંતુ ગત ચૂંટણીમાં પ્રજાએ કોઈ પણ પાર્ટીને વિપક્ષનું લેવલ લોકસભામાં […]

ગૃહમંત્રી અમિત શાહે કન્નડ ફિલ્મ ‘કાંતારા’ના કર્યા વખાણ – કહ્યું દક્ષિણની સંસ્કૃતિની ઝલક જોવા મળી

ગૃહમંત્રી શાહે ફિલ્મ કાંતારાના કર્યા વખાણ કહ્યું દક્ષિણની સંસ્કૃતિ જાણવા મળી મુંબઈઃ- કન્નડ ફિલ્મ કાંતારાએ સિનેમાઘરોમાં ઘૂમ મચાવી હતી આ ફિલ્મને મોટા પ્રદાણમાં દર્શકો મળ્યા ત્યારે હવે દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ફિલ્મના વખાણ કર્યા છે.અભિનેતા ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કંતારા’ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.  ગૃહમંત્રી અમિત શાહે આ ફિલ્મ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેણે […]

ગૃહમંત્રી અમિત શાહ 19 ફેબ્રુઆરીથી કોલ્હાપુરની બે દિવસીય મુલાકાતે,સમારોહમાં લેશે ભાગ

મુંબઈ:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 19 ફેબ્રુઆરીથી કોલ્હાપુરની બે દિવસીય મુલાકાતે જશે અને શહેરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.અમિત શાહ દેવીના દર્શન કરવા શ્રી મહાલક્ષ્મી મંદિર પણ જશે.આ પછી, ન્યુ એજ્યુકેશન સોસાયટીના શતાબ્દી વર્ષની ઉજવણીમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહ મંત્રી ભારતીય જનતા પાર્ટી (BJP) ના જિલ્લા એકમના સંમેલનને પણ સંબોધિત કરશે અને નગલા પાર્ક વિસ્તારમાં ભાજપ […]

વડાપ્રધાન મોદીના સંબોધનથી યુવાઓમાં નવી આશા જાગી છે- ગૃહમંત્રી અમિત શાહ

પીએમ મોદીના સંબોધનથી લોકોમે મળે છે પ્રેરળા સંબોધનથી યુવાઓમાં નવી આશઆ જાગી- અમિત શાહ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી વિશઅવભરમાં લોકલાડીલા નેતા છે, તેઓ પોતાના ભાષણ દરેકને પ્રેરણા આપે છે આ સાથે જ આજના યુવાઓને તેમને સાંભળવા પણ ગમે છે ત્યારે  હવે આ બબાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ વિતેલા દિવસના રોજ આ બાબતનો લોકસભામાં ઉલ્લેખ કર્યો […]

Tripura Election: અમિત શાહ આવતીકાલે ત્રિપુરામાં 2 ચૂંટણી રેલી કરશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ આ જાણકારી આપી.વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, શાહ રવિવારે 11.30 વાગ્યે એમબીબી એરપોર્ટ પહોંચશે અને સોમવારે ખોવાઈ જિલ્લાના ખોવાઈ અને દક્ષિણ ત્રિપુરા જિલ્લાના સંતિર બજારમાં બે રેલીઓને સંબોધિત કરશે.આ પછી તેઓ અગરતલામાં રોડ શોમાં હાજરી આપશે. બીજેપી નેતાએ કહ્યું કે,ગૃહમંત્રીની રેલીઓને […]

ભારતને વર્ષ 2027 સુધીમાં વિશ્વના નંબર-1 દેશ બનાવવા યુવાનોને યોગદાન આપવા અમિત શાહે કરી અપીલ

બેંગ્લોરઃ ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર કર્ણાટકના ધારવાડમાં યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ કેમ્પસમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ યુનિવર્સિટીમાંથી આવા નિષ્ણાતો તૈયાર કરી શકાય છે, જેઓ ગુનાનો સામનો કરવામાં મદદરૂપ થશે અને જેમની નિપુણતાનો ઉપયોગ ગુનેગારોને સજા આપવા માટે થઈ શકે છે. અમિત શાહે જણાવ્યું હતું કે ધારવાડ ખાતેની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ફોરેન્સિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code