1. Home
  2. Tag "amit shah"

ગૃહમંત્રી અમિત શાહે હુબલીની કોલેજમાં સ્ટેડિયમનું કર્યું ઉદ્ઘાટન, કોલેજના મહોત્સવને સંબોધતા પીએમ મોદીના કર્યા વખાણ

ગૃહમંત્રી અમિત શાહે હુબલીમાં સ્ટેડિયમનું કર્યું ઉદ્ઘાટન  રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના કર્ણાટક પ્રવાસે છે. તેમણે આજરોજ હુબલીમાં બીવીબી એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે સીએમ બસવરાજ બોમાઈ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ હાજર હતા. આ સાથે જદ અમિત શાહ અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ […]

ભારત જોડો યાત્રામાં સુરક્ષા મુદ્દે ખડગેએ ચિંતા વ્યક્ત કરી, અમિત શાહને દરમિયાનગીરી કરવા વિનંતી કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ભારત જોડો યાત્રામાં સામેલ યાત્રીઓની યોગ્ય સુરક્ષાની માંગ કરી છે. પત્રમાં તેમણે કોંગ્રેસ પાર્ટી વતી અનેક માંગણીઓ કરી છે. ખજગેએ મામલામાં વ્યક્તિગત રૂપે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી, સંબંધિત અધિકારીઓને યોગ્ય સુરક્ષા માટે નિર્દેશ જાહેર કરવા વિનંતી કરી છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાના કારણોસર રાહુલ […]

આંદામાન-નિકોબારના 21 અનામી ટાપુઓને મળી નવી ઓળખ, પરમવીરચક્ર વિજેતા જવાનોના નામ અપાયા

નવી દિલ્હીઃ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના 21 ટાપુઓ હવે અનામી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરમવીર ચક્ર પુરસ્કાર મેળવનારાઓના નામ આ ટાયુઓને આપીને નવી ઓળખ આપી છે. આ સાથે તેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ટાપુ પર બનેલ સ્મારકનું પણ અનાવરણ કર્યું હતું. વર્ષ 2018 માં, રોસ ટાપુઓનું નામ નેતાજીના નામ પર રાખવામાં આવ્યું હતું. વડાપ્રધાન કાર્યાલય […]

દેશમાં સુરક્ષા એજન્સીઓ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવામાં સફળ – અમિત શાહ

 સુરક્ષા એજન્સીઓ  વર્ચસ્વ સ્થાપિત કરવામાં સફળ – અમિત શાહ હવે ભારતની કોઈ અવગણના નબી કરી શકે દિલ્હીઃ- ભારત દેશ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ આવધી રહ્યો છે ત્યારે આ બબાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે ભારતીય સુરક્ષા એજન્સીઓ તેમની સર્વોપરિતા સ્થાપિત કરવામાં સફળ રહી છે અને હવે કોઈ પણ કોઈ પણ ક્ષેત્રમાં દેશની […]

આતંકવાદીઓની સપોર્ટ સિસ્ટમને સંપૂર્ણપણે ખતમ કરાશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિ અંગે જમ્મુમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, મુખ્ય સચિવ, જમ્મુ અને કાશ્મીર, નાણાંકીય કમિશનર (ACS) ગૃહ, DGP, જમ્મુ અને કાશ્મીર, કમાન્ડર, ઉત્તરી કમાન્ડ, આર્મી અને ઈન્ટેલિજન્સ, BSF અને […]

ત્રિપુરામાં ભાજપની ‘જન વિશ્વાસ યાત્રા’ને ગૃહમંત્રી અમિત શાહે દેખાડી લીલી ઝંડી – 12 જાન્યુઆરીએ સમાપ્ત થશે આ યાત્રા

 ભાજપની રથયાત્રાને ગૃહમંત્રી અમિત શાહે દેખાડી લીલી ઝંડી  12 જાન્યુઆરીએ સમાપ્ત થશે આ યાત્રા આજરોજ ગુરુવારે ત્રિપુરાના ધર્મનગરમાં ભાજપની રથયાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે આ યાત્રાને ગૃહમંત્રી અમિત શાહે લીલી ઝંડી  દેખાડીને આરંભ કરાવ્યો છે. આ દરમિયાન તેમણે વિશાળ જનસભાને પણ સંબોધી હતી. ત્રિપુરામાં આ વર્ષે માર્ચમાં વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે. રથયાત્રા 8 દિવસ બાદ […]

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમિત શાહે ઉ.પ્રદેશની કમાન સંભાળી, જીતનો રોડમેપ તૈયાર કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રમાં સરકાર બનાવવાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે, તેમ રાજકીય પંડિતો માની રહ્યાં છે. લોકસભા ચૂંટણીના એક વર્ષ પહેલા જ ભાજપ યુપીમાં ચૂંટણી રણનીતિને લઈને સક્રિય થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે તેનો મોરચો સંભાળી રહ્યા છે અમિત શાહનું ધ્યાન તે બેઠકો પર છે જેના પર ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું […]

ભારતની એક ઈંચ જમીન ઉપર કબજો કરવાની કોઈની હિંમત નથીઃ અમિત શાહ

બેંગ્લોરઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે કોઈની પણ ભારતીય સરહદમાં ઘૂસવાની હિંમત નથી. ભારત-ચીન સરહદને લઈને મને બિલકુલ ચિંતા નથી. તેનું કારણ છે ITBP જવાન, જેમને આપણે હિમવીર પણ કહીએ છીએ. જ્યારે ITBના જવાનો બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. જેથી સરહદ પર એક ઇંચ […]

સમગ્ર વિશ્વમાં 30 લાખ સહકારી સંસ્થાઓમાંથી 9 લાખ સહકારી ભારતમાં: અમિત શાહ

બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કર્ણાટકના બેંગલુરુમાં ‘સહકારી લાભાર્થી સંમેલન’ને સંબોધન કર્યું હતું.  આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં એક અલગ ‘સહકાર મંત્રાલય’ બનાવીને સહકારી ચળવળને નવી ગતિ અને લાંબુ આયુષ્ય આપ્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં 30 લાખ સહકારી સંસ્થાઓમાંથી 9 […]

કર્ણાટકઃ ક્ષીરભાગ્ય યોજના હેઠળ સ્કૂલ-આંગણવાડીના એક કરોડથી વધારે બાળકોને દૂધનું વિતરણ

બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કર્ણાટકના માંડ્યામાં મેગા ડેરીનું ઉદ્‌ઘાટન કર્યું હતું. શ્રી આદિચુનચુનાગિરી મહાસંસ્થાન મઠ, માંડ્યાના 72મા સ્વામી શ્રી શ્રી શ્રી નિર્મલાનંદનાથ મહાસ્વામીજી, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, ભૂતપૂર્વ પીએમ એચ. ડી. દેવગૌડા અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code