1. Home
  2. Tag "amit shah"

દેશની આતંરિક સુરક્ષાને લઈને ગૃહ વિભાગની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ રહ્યાં હાજર જમ્મુ-કાશ્મીરના ડીજીપી પણ રહ્યાં ઉપસ્થિત ગૃહ સચિવની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક મળી નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરથી લઈને સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહ મંત્રાલયે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં વિવિધ સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ આતંકવાદ અને નકસલવાદ સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા […]

ગુજરાત ચૂંટણી 2022ઃ માતા હીરાબાના આશીર્વાદ લઈને વડાપ્રધાને મતદાન કર્યું

અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે ફરી એકવાર ગુજરાત પહોંચ્યા હતા. માતા હીરાબેનને મળવા તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને સાથે ચા પીધી. અગાઉ ઓગસ્ટ અને જૂનમાં પણ તે તેની માતાને મળવા આવ્યો હતો. પીએમ મોદી તેમની માતા હીરાબેનને અડધો કલાક સુધી મળ્યા બાદ પાર્ટી ઓફિસ ‘કમલમ’ […]

છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું: અમિત શાહ

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 89 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન સવારે પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગ્રુહ મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું છે. આજે ગુજરાત […]

ગુજરાત ઈલેક્શનઃ PM મોદી અને ગૃહમંત્રી શાહ એ રાજ્યની જનતાને મતદાન કરવા કરી અપીલ

પીએમ મોદીની જનતાને મતદાન કરવાની અપીલટ ગૃહમંત્રી શાહ સહિત અનેક નેતાઓએ મતદાન કરવા કહ્યું અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો આરંભ થી ચૂક્યો છે,બે તબક્કામાં મતદાન યોજાવાનું હચું જેમાંથી આજે એટલે કે 1લી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે રાજ્યના 19 જીલ્લાઓમાં આજે 788 ઉમેદવારો પર દાવ લગાવાઈ રહ્યો છે અને કુલ 89 સીટો પર […]

ગુજરાત ચૂંટણીમાં 2002ના રમખાણોની એન્ટ્રી,અમિત શાહના નિવેદન પર ઓવૈસીએ કર્યો પલટવાર

અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ તેજ બન્યું છે.ચૂંટણીમાં 2002ના ગુજરાત રમખાણોની એન્ટ્રી થઈ ગઈ છે.ભાજપના પ્રચાર માટે ગુજરાત પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે સૌથી પહેલા 2002ના રમખાણોનો ઉલ્લેખ કર્યો હતો.આ પછી હવે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ અમિત શાહ પર વળતો પ્રહાર કર્યો છે. તેણે કહ્યું કે,હું 2002માં જુહાપુરા આવ્યો હતો.તે સમયે અમારી સાથે ડોક્ટરોની […]

75 વર્ષમાં કોંગ્રેસે ક્યારેય આદિવાસીઓને મહત્વ ન આપ્યુ: અમિત શાહ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી સ્વિકારી લીધી હોય તેમ સમગ્ર રાજ્યમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન તેમણે દાહોદની મુલાકાત લીધી હતી. અહીં જાહેરસભામાં તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રકાર કર્યાં હતા. તેમજ 75 વર્ષ સુધી કોંગ્રેસે આદિવાસીઓ માટે કોઈ કાર્ય નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પ્રસંગ્રે અમિત […]

 આસામ- મેધાલય બોર્ડર પર થયેલી હિંસામાં CBI તપાસ કરાશે – ગૃહમંત્રી અમિત શાહનું આશ્વાસન

આસામ-મેધાલય સરહદ પર હિંસાનો મામલો મેધાયલયના સીએમને અમિતશાહએ આપ્યું આશ્વાસન ગૃહમંત્રી શાહે સીબીઆઈ તપાસનું આશ્વાસન આપ્યું આસામ-મેઘાલય સરહદ પર મંગળવાર 22 નવેમ્બરના રોજની સવારે ફાયરિંગની ઘટના બાદ ભડકેલી હિંસામાં છ લોકોના મોત થયા . પોલીસે યુવતીની તસ્કરી રહેલા એક ટ્રકને રોક્યો હતો, ત્યારબાદ  આ મામલો વિફર્યો અને અફરાકફરી સર્જાય હતી  અને એક ફોરેસ્ટ ગાર્ડ સહિત […]

પીએમ મોદી આજે ફરી ગુજરાતમાં 4 જનસભા કરશે – અમિતશાહ અને જેપી નડ્ડા પણ કરશે પ્રચાર

પીએમ મોદી આજે રાજ્યમાં 4 જનસભા કરશે ગૃહમંત્રી શાહ અને જેપી નડ્ડા પણ કપરશે પ્રચાર અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એડી ચોંટીનું જોર લગાવીને પ્રચાર પ્રસારમાં મેદાનમાં ઉતરી છે,અવાર નવાર અનેક નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે અને જોરદાકર પ્રચાર કરી રહ્યા છએ આ શ્રેણીમાં […]

વિધાનસભાની ચૂંટણીમાં પરાજયનો ભય ભાજપને સતાવી રહ્યો છેઃ ગહેલોત

અમદાવાદઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નિરીક્ષક અશોક ગેહલોતે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની નિયમિત મુલાકાતોને હારની સંભાવના ગણાવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું અને તેમના પર ભાજપ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું, ” યુપીની ચૂંટણી […]

બાંગ્લાદેશના ગૃહમંત્રી અને અમિત શાહ વચ્ચે બેઠક મળી, લઘુમતીઓ અને મંદિરો ઉપર હુમલા મુદ્દે ચર્ચા

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાનને મળ્યા હતા. આ દરમિયાન શાહે પાડોશી દેશમાં લઘુમતીઓ અને મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બાંગ્લાદેશી મંત્રી સાથે સરહદ વ્યવસ્થાપન અને સામાન્ય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, અમિત શાહે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો અને મંદિરો પર હુમલાનો મુદ્દો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code