1. Home
  2. Tag "amit shah"

અમિત શાહ બાંગ્લાદેશના ગૃહમંત્રીને મળ્યા,અલ્પસંખ્ય હિન્દુઓ પર થયેલ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે તેમના બાંગ્લાદેશી સમકક્ષ અસદુઝમાન ખાનને મળ્યા હતા.આ દરમિયાન શાહે પાડોશી દેશમાં લઘુમતીઓ અને મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો.તેમણે બાંગ્લાદેશી મંત્રી સાથે સરહદ વ્યવસ્થાપન અને સામાન્ય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.સૂત્રોએ આ માહિતી આપી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે,શાહે ખાન સાથે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો અને મંદિરો પર હુમલાનો […]

આતંકવાદ-કટ્ટરપંથી સામગ્રી ફેલાવવાના નવા માધ્યમ તરીકે ડાર્ક નેટનો ઉપયોગઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે ‘ગ્લોબલ ટ્રેન્ડ્સ ઇન ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ એન્ડ ટેરરિઝમ’ થીમ પર ત્રીજી ‘નો મની ફોર ટેરર’ મંત્રી સ્તરીય પરિષદના પ્રથમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ સત્રમાં પોતાના પ્રારંભિક સંબોધનમાં જણાવ્યું હતું કે આતંકવાદ બેશકપણે, વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર જોખમ […]

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે, 17 નવેમ્બરે છેલ્લો દિવસ.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત બીજા તબક્કાની પાંચ ડિસેમ્બરે બાકી રહેલા 14 જીલ્લાની 93 બેઠકો માટેનું ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. હાલમાં બીજા તબક્કા માટે કુલ 900 થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી પંચ દ્વારા હાલમાં ગુજરાત વિધાનસભામાં જે ચૂંટણીનું આયોજન છે તેમાં પ્રથમ તબક્કાની 19 જીલ્લાની કુલ 89 બેઠકો માટેના ઉમેદવારી […]

PM મોદી 18 નવેમ્બરે ‘નો મની ફોર ટેરર’ વૈશ્વિક સમ્મેલનનું કરશે ઉદ્ઘાટન – ગૃહમંત્રાલય દ્રારા દિલ્હીમાં આયોજન

PM મોદી 18 તારીખે ‘નો મની ફોર ટેરર’ વૈશ્વિક મીટનું ઉદ્ઘાટન કરશે  ગૃહમંત્રાય દ્રારા દિલ્હીમાં કરવામાં આવ્યું ત્રીજા સ્તરનું આયોજન દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારી 18 નવેમ્બરના રોજ દજિલ્હી ખાતે યોજાનાર મની ફોર ટેરર સમ્મનેલનું ઉદ્ધાટન કરશે, પ્રાપ્ત વિગત પ્રમાણે ગૃહ મંત્રાલય 18 અને 19 નવેમ્બરે નવી દિલ્હીમાં ‘નો મની ફોર ટેરર’ પર ત્રીજા […]

અમિત શાહે રામ મંદિર નિર્માણ પૂર્ણ થવાની તારીખ જણાવી

અમદાવાદ:ગુજરાતના અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણી, સમાન નાગરિક સંહિતા સહિત અનેક બાબતો પર ચર્ચા કરી હતી.આ દરમિયાન અમિત શાહે એ પણ કહ્યું કે અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ ક્યારે પૂર્ણ થશે.અમિત શાહે કહ્યું કે જાન્યુઆરી 2024ની ટિકિટ બુક કરાવી લો.અયોધ્યામાં ભવ્ય રામ મંદિર એ જ જમીન પર બની રહ્યું છે જેનું અમે વચન […]

ભારત 2025 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે-અમિત શાહ

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે તમિલનાડુના ચેન્નાઈમાં કહ્યું કે,છેલ્લા આઠ વર્ષમાં દેશે વિકાસ અને અર્થવ્યવસ્થાના સંદર્ભમાં ઝડપથી કામ કર્યું છે.તેમણે કહ્યું કે,2025 સુધીમાં ભારત ચોક્કસપણે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું, તાજેતરના મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ અનુસાર, ભારત 2027 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.આ માટે આપણું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ મહત્વપૂર્ણ છે. […]

હિમાચલ પ્રદેશમાં અમિત શાહે કોંગ્રેસ ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ અ ગુજરાતમાં હાલ ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહે એક સભામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. હિમાચલ પ્રદેશમાં મતદાન પહેલા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કેન્દ્રીય મંત્રી અમિત શાહે જોરશોરથી પ્રચાર કર્યો હતો. […]

POK મુદ્દે મોદી સરકારની રણનીતિ અને કુટનીતિથી પાકિસ્તાનની શરીફ સરકાર ભયભીત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર ભારતનો તાજ છે અને રહેશે, જો કે, પડોશી દેશ પાકિસ્તાન વર્ષોથી કાશ્મીરના દુનિયાના મોટાભાગના દેશો કાગારોડ મચાવે છે, એટલું જ નહીં કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં ભાંગફોડ માટે આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપે છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી પીઓકે મામલે પાકિસ્તાનના રાજકીય નેતાઓ ચિંતામાં મુકાયાં છે. પાકિસ્તાનના નેતાઓને ડર છે કે, ભારત ગમે […]

સરદાર પટેલ આજે પણ યુવા શક્તિ માટે પ્રેરણા સ્ત્રોતઃ અમિત શાહ

નવી દિલ્હી, 31 ઓક્ટોબર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલના મક્કમ ઈરાદાઓ સામે કંઈપણ અશક્ય નહોતું અને તેમણે દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું હતું. સોમવારે અહીંના નેશનલ સ્ટેડિયમ ખાતે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે આયોજિત યુનિટી રનને ફ્લેગ ઓફ પ્રસંગે બોલતા શાહે જણાવ્યું હતું કે સરદાર […]

પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ એ દેશવાસીઓને ભાઈબીજની શુભકામના પાઠવી

નરેન્દ્ર મોદીએ ભાઈ બીજની શુભેચ્છાઓ પાઠવી ગૃહમંત્રી શાહે પણ પાઠવી શુભેચ્છાઓ દિલ્હીઃ-  દેશભરમાં આજે ભાઈબીજનો પ્રવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને આજના પર્વની શુભેચ્છાઓ પાઠવી છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન દેશના દરેક તહેવાર અને તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવવાનું ભૂલતા નથી. भाई-बहन के अपार स्नेह और […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code