1. Home
  2. Tag "amit shah"

ભારત સરકાર સહકારી ક્ષેત્રના વિકાસ માટે મલ્ટિસ્ટેટ એક્સપોર્ટ હાઉસની સ્થાપના કરશે

નવી દિલ્હીઃ દેશમાં સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પીએમ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન ખાદી ઉત્પાદનો, હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોને વિશ્વ બજારમાં પહોંચાડવાની કવાયત કરવામાં આવી રહી છે. દરમિયાન સરકાર દ્વારા સહકાર ક્ષેત્રના વધારે વિકાસ માટે મલ્ટી સ્ટેટ એક્સપોર્ટ હાઉસની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. કેન્દ્ર સરકાર […]

અમિત શાહ 11મી સપ્ટેમ્બરે સોમનાથના પ્રવાસે, વિધાનસભા ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરશે

અમદાવાદઃ ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શકયતા છે. આ ચૂંટણીમાં ભાજપાએ 150થી વધારે બેઠક ઉપર વિજય મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ભાજપના ભવ્ય વિજય મેળવવા માટે હવે અમિત શાહે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આગામી તા. 11મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવનારા અમિત શાહ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં દાદાના દર્શન કરીને ચૂંટણી પ્રચારનું […]

નીતિશ કુમારને બિહારમાં જ પરાસ્ત કરવાની ભાજપએ અભિયાન શરૂ કર્યું

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપનો સાથ છોડીને આરજેડી સહિતના વિપક્ષ સાથે મળીને ફરીથી સત્તા સંભાળી હતી. તેમજ નીતિશ કુમાર હવે 2024માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઘર ભેગી કરવા માટે વિપક્ષને એક કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. બીજી તરફ ભાજપએ નીતિશકુમારનો બિહારમાં જ ઘડો લાડવો કરવાની રણનીતિ તૈયાર કરી રહ્યું છે. એટલું જ નહીં […]

સંગઠનનો મજબૂત આધાર અને PM મોદીનો કરિશ્મા 2024માં BJPની જીતની ફોર્મ્યુલા હશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યાર જ વિપક્ષી પાર્ટીના નેતા નીતિશકુમાર, મમતા બેનર્જી સહિતના નેતાઓએ કવાયત શરૂ કરી છે. તેમજ વિપક્ષને ભાજપની સામે એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ભાજપાએ પણ હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન ભાજપની મંથન બેઠકમાં પ્રદેશ પ્રમુખ જેપી નડ્ડા અને કેન્દ્રીય […]

ગૃહમંત્રી શાહની સુરક્ષામાં બેદરકારી સામે આવી – મુબંઈની મુલાકાત વખતે એક વ્યક્તિે પોતાની ખોટી ઓળખ આપીને શાહની આસપાસ જ ફરતો રહ્યો

ગૃમંત્રી શાહની સુરક્ષામાં બેદરાકરી સામે આવી એક વ્યક્યિ પોતાની ઓળખ એમપીના પીએ તરીકે આપીને ફરતો રહ્યો મુંબઈઃ- તાજેતરમાં દેશના ગૃહપ્પધાન અમિત શાહ  મુંબઈની મુાલાકાતે પહોંચ્યા હતા, ત્યારે હવે તેમની મુલાકાતને લગતી એક મહત્વની બબાત સામે આવી રહી થે જે પ્રમાણે ગૃહમંત્રી શાહની સુરક્ષામાં બેદરકારીની બાબત સામે આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જ્યારે અમિત શાહ  મુંબઈની […]

ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સમિતિ ઘડવાની જાહેરાત કરી -પૂર્વ મંત્રી સુરેશ પ્રભુની અધ્યક્ષતામાં શરુ થશે કામ

અમિત શાહે રાષ્ટ્રીય સમિતિ ઘડવાની જાહેરાત કરી પૂર્વ મંત્રી સુરેશ પ્રભુની અધ્યક્ષતામાં શરુ થશે કામ દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી હાલ દેશના તમામ રકાજ્યોમાં પોતાનું વર્ચસ્વ જમાવાની તૈયારીમાં છે, અનેક રાજ્યોમાં પોતાની જીત બાદ તેઓ હવે આવનારી ચૂંટણીને લઈને એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે.ત્યારે હવે ગૃહમંત્રી અમિત શાહે નવી રાષ્ટ્રીય સમિતિ ઘડવાની જાહેરાત કરી છે. […]

ગૃહમંત્રી અમિત શાહ મુંબઈમાં ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીને મળ્યા,લોકોએ ફોટા પર આવી પ્રતિક્રિયા આપી

મુંબઈ:ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીએ સોમવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મીડિયા એન્જંસીના એકાઉન્ટ પર બંનેની તસવીર પોસ્ટ કરીને આ અંગેની માહિતી અપાઈ હતી.રોહિત શેટ્ટીને અમિત શાહ સાથે જોવા માટે ચાહકો ઉત્સાહિત છે. અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “રોહિત ભાઈ, હોમ મિનિસ્ટર પર કોઈ સ્ક્રિપ્ટ ન લખતા, મને લાગે […]

અમિત શાહ આજે મુંબઈના લોકપ્રિય ગણપતિ પંડાલમાં જશે,સીએમ એકનાથ શિંદે પણ તેમની સાથે રહેશે

મુંબઈ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈની બે દિવસની મુલાકાતે રવિવારે રાત્રે અહીં પહોંચ્યા હતા અને સોમવારે સ્થાનિક લાલબાગ ચા રાજા સહિત કેટલાક અગ્રણી ગણપતિ પંડાલોની મુલાકાત લેશે. ભાજપના એક નેતાએ આ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે,ગૃહમંત્રી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાનની પણ મુલાકાત લેશે. તેમણે જણાવ્યું કે શાહ રવિવારે રાત્રે મુંબઈ […]

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ આધુનિક પદ્ધતિ સાથેનું શિક્ષણ અનુપમ શાળાઓમાં અપાશેઃ શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહ અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે રવિવારે અમદાવાદના નવા વાડજ ખાતેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા કુલ  ₹  9.54 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલી કુલ ચાર અનુપમ(સ્માર્ટ) શાળાઓનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર શાળા નંબર-2, નારણપુરા ગુજરાતી શાળા નંબર -6  ઘાટલોડિયા શાળા […]

શાહની આજથી કેરળની બે દિવસીય મુલાકાત,દક્ષિણ ઝોનલ કાઉન્સિલની બેઠકની કરશે અધ્યક્ષતા

તિરુવનંતપુરમ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે કેરળના તિરુવનંતપુરમમાં દક્ષિણ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે.જેમાં નદીના પાણીની વહેંચણી, દરિયાકાંઠાની સુરક્ષા, કનેક્ટિવિટી અને સામાન્ય હિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે.દક્ષિણ ઝોનલ કાઉન્સિલમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે,આ બેઠકમાં મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, મુખ્ય સચિવો, મુખ્ય સચિવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code