1. Home
  2. Tag "amit shah"

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પીએમ મોદી, અમિત શાહ સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન

નવી દિલ્હીઃ દેશના 15માં રાષ્ટ્રપતિની પસંદગી માટે હાલમતદાન ચાલી રહ્યું છે. આ મતદાનમાં કુલ 4800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું હતું. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પરિણામ 21 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ દ્રૌપદી મૂર્મૂને તથા વિપક્ષે […]

અમિત શાહ અને NIAના ચીફ વચ્ચે બેઠક યોજાઈ, ઉદેયપુર અને અમરાવતી હત્યા અંગે થઈ ચર્ચા

નવી દિલ્હીઃ રાજસ્થાનના ઉદેયુપરમાં નુપુર શર્માને સમર્થન મુદ્દે કન્હૈયાલાલ નામના શ્રમજીવીની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં અમરાવતીમાં જ હત્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બંને કેસની તપાસમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે એનઆઈએની ટીમ જોડાઈ છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને એનઆઈએના વડા દિનકર ગુપ્તા વચ્ચે બેઠક મળી હતી. જેમાં બંને કેસને […]

સોલાર એલાયન્સ-ક્લીન એનર્જીના વપરાશમાં ભારત મોખરેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે એએમસીના “મિશન મિલિયન ટ્રી” અન્વયે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ નાનો પણ ખૂબ મહત્વનો છે, છેલ્લા ત્રણ વર્ષમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રને હરિયાળું બનાવવા અનેકવિધ પહેલ કરવામાં આવી છે. કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં  4.22 કરોડ […]

વરદાયિની માતાજીના મંદિરમાં અનેકો વર્ષોથી ચાલતી પલ્લી સમગ્ર ગુજરાતનું ગૌરવઃ અમિત શાહ

અમદાવાદઃ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે દર્શન કર્યા હતા તેમજ 210 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત, ઈ-લોકાર્પણ, ભૂમિપૂજન કર્યું હતું. જેમાં 50 કરોડના ખર્ચે તૈયાર થનાર કલોલ-પાનસર રેલવે ઓવરબ્રિજ, ગાંધીનગર-વાવોલ-છત્રાલ રોડ પર 50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રેલવે ઓવરબ્રિજનું તેમજ […]

દેશમાં 8 વર્ષમાં મેડીકલ કોલેજની સંખ્યા 387થી વધીને હાલમાં 603 થઇઃ અમિત શાહ

અમદાવાદઃ અષાઢી બીજનાં પવિત્ર દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના અધ્યક્ષસ્થાને અને મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ-કલોલના ઉપક્રમે નવનિર્મિત સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ તેમજ નિર્માણાધિન 750 બેડની પ્રેમસ્વરૂપ સ્વામી મલ્ટી-સ્પેશ્યાલીટી(PSM) હોસ્પિટલનો શિલાન્યાસ સમારોહ કલોલ ખાતે યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે […]

ગુજરાતમાં ભાજપના શાસનમાં રથયાત્રા કર્ફ્યુ મુક્ત બનીઃ અમિત શાહ

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ નજીક ગાંધીનગરના રૂપાલ ગયાં હતા. જ્યાં તેમણે વરદાયિની માતાજીના મંદિરમાં દર્શન કર્યાં હતા. આ પ્રસંગ્રે તેમણે કહ્યું કે, હું 7 વર્ષ નો હતો ત્યારે મારી બા મને ટ્રેક્ટરમાં લઈને અંહી દર્શન કરવા લઈ આવ્યા હતા. આ પ્રસંગ્રે તેમણે કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું કે, […]

ગુજરાતમાં 2002ના કોમી તોફાનોનું મુખ્ય કારણ ગોધરા હત્યાકાંડઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ગુજરાતમાં 2002માં થયેલા કોમી તોફાનોના કેસમાં નરેન્દ્ર મોદી સામે કરેલી પૂર્વ સાંસદ અહેસાન ઝાફરીના પત્ની જાકીયા ઝાફરીની અરજી ફગાવીને તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટે ક્લીનચીટ આપી છે. આ અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે,  વર્ષો સુધી મોદીને નજીકથી આ પીડાનો સામનો કરતા જોયા છે કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી […]

SC ના નિર્ણય બાદ ગૃહમંત્રી શાહે કહ્યું – અંતરઆત્મા હોય તો આરોપ લાગવનારાઓ પીએમ તથા બીજેપી નેતાઓ પાસે માફી માંગવી જોઈએ

પીએમ મોદી પર આરોપ લગાવનારાઓ એ માફીં માંગવી જોઈએ -શાહ પીએમ મોદીએ ન્યાયની લડત 18-19 વર્ષ લડી છે દિલ્હી- ગુજરાતમાં 2002મા થયેલા રમખાણોને લઈને ગઈકાલે સુપ્રિમકોર્ટે જાકીયા જાફરીની અરજી ફગાવી હતી અને પ્રધાનમંત્રી મોદીને મળેલી ક્લિન ચીટ બરકરાર રાખઈ હતી, એસસી તરફથી ક્લીન ચીટ મળતાની સાથે આજરોજ ગૃહમંત્રી શાહ એ આરોપ લગાવનારાઓ પર સીઘુ નિશાન […]

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ફોર્મ ભર્યું

પીએમ મોદી સહિતના મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત દ્રૌપદી મુર્મુને સમર્થન આપવા કોંગ્રેસ સહિતના વિપક્ષને અપીલ વિપક્ષ દ્વારા યશવંત સિંહાને ઉમેદવાર બનાવાયાં NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ સંસદ ભવનમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. દ્રૌપદી મુર્મુના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત ઘણા મોટા નેતાઓ સંસદભવનમાં […]

નાણાકીય વર્ષ 2022માં UPI પરના વ્યવહારો એક ટ્રિલિયન ડોલરને પારઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સાયબર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા (સાયબર ક્રાઈમથી આઝાદી – સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ) પરની રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આજના યુગમાં સાયબર સુરક્ષા વિના ભારતના વિકાસની કલ્પના કરવી શક્ય નથી. જો આપણે સાયબર સુરક્ષા સુનિશ્ચિત નહીં કરીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code