1. Home
  2. Tag "amit shah"

મહારાષ્ટ્રમાં સર્વેએ ભાજપાની ચિંતા વધારી, અમિત શાહએ મહાયુતિને જીતની ફોર્મુલા આપી

• અમિત શાહે સીએમ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર સાથે બેઠક કરી • સરકારી યોજનાઓ અંગે લોકોના પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કરવાનો સૂચન કર્યું મુંબઈઃ મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. આ ચૂંટણીમાં ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગૃહ મંત્રી અમિત શાહે સીએમ એકનાથ શિંદે અને ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર […]

આર્ટીકલ 370 ભૂતકાળ, હવે ક્યારેય પરત નહી ફરીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઘોષણાપત્ર જાહેર કર્યું છે. શાહ બે દિવસના જમ્મુ પ્રવાસે પહોંચ્યાં હતા. અમિત શાહે પાર્ટીનું સંકલ્પ પત્ર જાહેર કર્યાં બાદ જણાવ્યું હતું કે, આઝાદીના સમયથી અમારી પાર્ટી જમ્મુ-કાશ્મીરનો આ ભૂભાગ ખુબ મહત્વપૂર્ણ કર્યો છે, તેમજ અમે આ ભૂભાગને હંમેશા ભારત સાથે જોડી રાખવાનો […]

BPR&Dના 54મા સ્થાપના દિવસની ઉજવણીમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ નવી દિલ્હીમાં બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPR&D)ના 54મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે. આ ઈવેન્ટ સંસ્થા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે 1970માં તેની સ્થાપના થઈ ત્યારથી ભારતમાં પોલીસ આધુનિકીકરણના પ્રયાસોમાં મોખરે છે. મુખ્ય અતિથિ તરીકે હાજર રહેનાર કેન્દ્રીય ગુહ પ્રધાન અમિત શાહ પ્રતિષ્ઠિત આનંદ સ્વરૂપ ગુપ્તા […]

માર્ચ 2026 પહેલા દેશમાં ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે છત્તીસગઢનાં રાયપુરમાં ડાબેરી ઉગ્રવાદ પર પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પત્રકાર પરિષદને સંબોધતાં અમિત શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડાબેરી ઉગ્રવાદ સામેની લડાઈ તેના અંતિમ તબક્કામાં છે. તેમણે કહ્યું કે હવે મજબૂત વ્યૂહરચના અને નિર્દય અભિગમ સાથે એલડબ્લ્યુઇ સામે અંતિમ ફટકો મારવાનો સમય આવી ગયો […]

ગુજરાત: અમિત શાહ 188 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે

પડોશી દેશમાંથી આવેલા નાગરિકોને CAA હેઠળ અપાશે નાગરિકતા પત્ર આ પ્રસંગ્રે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત અમદાવાદઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ દેશમાં લાગુ કરવામાં આવેલા સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત અન્ય પડોશી દેશોના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવા સંદર્ભે આગામી 18મી ઓગસ્ટે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની […]

કારગિલ વિજય દિવસ સેનાના બહાદુર જવાનોની બહાદુરીના અતૂટ સંકલ્પનું પ્રતિક છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે “કારગીલ વિજય દિવસ”ના અવસરે આ યુદ્ધમાં પોતાની હિંમતથી માતૃભૂમિની રક્ષા કરનાર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. https://x.com/AmitShah/status/1816671616031690974?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1816671616031690974%7Ctwgr%5Ec11931119b84b71935f6d35af2734185fbc92a2f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D2037411 Xપર એક પોસ્ટમાં અમિત શાહે કહ્યું કે, “કારગિલ વિજય દિવસ સેનાના બહાદુર જવાનોના અતૂટ સંકલ્પ અને બહાદુરીનું પ્રતિક છે. કારગીલ યુદ્ધમાં બહાદુર જવાનોએ હિમાલયની દુર્ગમ પહાડીઓમાં બહાદુરીની ઉંચાઈ […]

ડ્રગ્સની કમાણીમાંથી મળેલા પૈસા દેશની સુરક્ષા માટે સૌથી ગંભીર ખતરો : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર (NCORD)ની સાતમી સર્વોચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ગૃહમંત્રીએ નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઇન ‘MANAS’ નો પણ શુભારંભ કરાવ્યો હતો અને શ્રીનગરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ઝોનલ ઓફિસનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે શ્રી અમિત શાહે ‘નશા મુક્ત […]

અમિત શાહ આજે નવી દિલ્હીમાં NCORDની 7મી સર્વોચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નાર્કો-કોઓર્ડિનેશન સેન્ટર (NCORD)ની 7મી સર્વોચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે. ગૃહમંત્રી રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઈન ‘માનસ’ (માદક પદાર્થ નિષેધ અસુચના કેન્દ્ર) લોન્ચ કરશે અને શ્રીનગર ખાતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરશે. અમિત શાહ એનસીબીનો ‘વાર્ષિક અહેવાલ 2023’ અને ‘નશા મુક્ત ભારત’ […]

ઇન્દોર હવે ગ્રીન સિટી તરીકે પણ ઓળખાશેઃ અમિત શાહ

ભોપાલઃ મધ્યપ્રદેશની એક દિવસીય મુલાકાતે ઈન્દોર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અહીં વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લીધો હતો અને એક પેડ માં કે નામ પર વૃક્ષારોપણ કર્યું હતું. આ અવસરે રેવતી રેન્જમાં કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ઈન્દોર હવે ગ્રીન સિટી તરીકે પણ ઓળખાશે. તેમણે કહ્યું કે વૃક્ષો વાવવા સરળ છે. તેને ઉછેરવો પડકારજનક છે. અમિત […]

વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ રૂ. 4800 કરોડના નાણાકીય ખર્ચ સાથે મંજૂરી અપાઈ

નવી દિલ્હીઃ આજરોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP) ના અમલીકરણની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. રૂ. 4800 કરોડના નાણાકીય ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવી નોંધનીય છે કે 15 ફેબ્રુઆરી, 2023 ના રોજ કેન્દ્ર સરકારે અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ અને ઉત્તરી સરહદે આવેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code