વડોદરામાં 6 વર્ષ બાદ અમિતનગર એસટી બસ સ્ટેન્ડ ફરી શરૂ કરાયુ
અમિતનગર બસ સ્ટેન્ડ શરૂ કરાતા પ્રવાસીઓને લાભ થશે, 6 વર્ષ પહેલા અકસ્માતને લીધે એસટી બસ સ્ટેન્ડ બંધ કરાયું હતું, હવે વોલ્વો બસનું બુકિંગની સુવિધા પણ અપાશે વડોદરાઃ શહેરમાં અમિતનગર સર્કલ અમદાવાદ અને ઉત્તર ગુજરાત જતાં પ્રવાસીઓ માટે સૌથી સાનુકૂળ હોવા છતાયે છેલ્લા 6 વર્ષથી અમિતનગર સર્કલ પરનું એસટી સ્ટેન્ડ બંધ કરવામાં આવ્યું હતું. તેથી પ્રવાસીઓને […]