1. Home
  2. Tag "amla"

કાચા આમળાને વાળ પર કેવી રીતે લગાવવા ? જાણો અને સીઝન પૂરી થાય તે પહેલાં કરી લો ભરપૂર ઉપયોગ

આમળાનો ઉપયોગ ખાસ કરીને વાળ માટે કરવામાં આવે છે. આ એક અમૃત ફળ છે જે વાળ માટે મોટો બદલાવ લાવી શકે છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે વાળનો રંગ સુધારે છે. બીજું, તે આયર્નથી સમૃદ્ધ છે જે વાળને કાળા કરી શકે છે. આ સિવાય તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણોથી ભરપૂર હોય છે […]

આમળા કબજિયાત માટે છે રામબાણ, સમસ્યામાંથી રાહત મેળવવા માટે આ રીતે કરો ઉપયોગ

શારીરિક રીતે સક્રિય ન હોવાને કારણે, ઓછા ફાઇબરવાળા ખોરાક, તળેલા-શેકેલા, ખારા અને મસાલેદાર ખોરાકના સેવનને કારણે આજકાલ કબજિયાતની સમસ્યા વધી રહી છે.જો પેટ બરાબર સાફ ન થાય તો શરીરમાં બેચેનીનો અનુભવ થાય છે.આ સિવાય પેટમાં ગેસ, ફૂલવું, ઉલ્ટી, ઝાડા જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે.નિષ્ણાતોના મતે કબજિયાતથી રાહત મેળવવા માટે તમે આમળાનું સેવન કરી શકો […]

શિયાળામાં આમળા-આદુંનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ બને છે મજબૂત,જાણો તેના સેવનના બીજા ફાયદા

આમળા અને આદુનો રસ મિક્સ કરીને પીવાથી હેલ્થ સારી રહે છે આ રસના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે શરદી ખાસી જેવી બીમારીમાંથી પણ છૂટકારો મળે છે. શિયાળો આવતાની સાથે જ આપણે આપણી હેલ્થ પર ખાસ ધ્યાન આપવું પડે છે,ખાવા પીવાની બાબતમાં કાળજી લેવી પડે છે ખાસ કરીને શિયાળામાં આમળાનો રસ અને આદુનું સેવન ઉત્તમ […]

શિયાળામાં આમળાનું કરો સેવન,અનેક રોગોને દૂર કરવામાં કરશે મદદ

શિયાળામાં આમળાનું કરો સેવન  અનેક રોગોને દૂર કરવામાં કરશે મદદ  આમળા એન્ટીઓક્સીડેન્ટથી છે ભરપૂર શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. પરંતુ આ સિઝનમાં વિવિધ સંક્રમણો આવે છે. આ ઋતુમાં આમળાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમળા વિટામિન સીનો મુખ્ય સ્ત્રોત છે અને એન્ટીઓક્સીડેન્ટથી પણ ભરપૂર છે. તે શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે […]

આમળા છે દેશી સુપરફૂડ, શિયાળામાં ખાવાથી થાય છે અનેક ફાયદા

આમળાના અનેક ફાયદા શિયાળામાં છે તે ફાયદાકારક જડબા તથા પેઢાને મજબૂત કરે છે આમળાનું સેવન દરેક ઋતુમાં ફાયદાકારક હોય છે, પરંતુ તેનો ખાસ ઉપયોગ શિયાળામાં થાય છે. શિયાળાની ઋતુના આગમન સાથે બજારમાં આમળાનો ધસારો વધ્યો છે. લીંબુ આકારના અને આછા લીલા રંગના આ ફળનો ઉપયોગ આયુર્વેદિક ઉપચારમાં સદીઓથી શરીરને કાયાકલ્પ કરવા માટે કરવામાં આવે છે. […]

આમળા અને આમળાનો રસ સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક -જાણો આમળાના અઢળક ગુણો

આમળામાં વિટામીન સી હોય છે આમળાનો રસ પીવાથી વાળ સુંદર રેશમી બને છે આમળા ખાવાથી લોહી શુદ્ધ થાય છે આમળાના સેવનથી અનેક રોગોમાંથી મૂક્તિ મળે છે શિયાની ઋતુમાં આમળા મોટા પ્રમાણમાં બજારોમાં જોવા ણળે છે,આમળાનો ઉપયોગ સામાન્ય રીતે જુદી જુદી રીતે થતો આવ્યો છે,આમળાને પ્રાચીન સમયનું ઔષધ ગણવામાં આવે છે,આથેલા આમળા, સુકવેલા આમળા,આમરાનું ચુરણ, આમળાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code