કેનેડામાં ઓમિક્રોનના સબ વેરિએન્ટનો ફેલાયો ભય – 51 કેસ સામે આવ્યા
ઓમિક્રોનના સબ વેરિએન્ટનો કેનેડામાં ભય 51 જેટલા કેસ સામે આવતા ચિંતા વધી દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર ફેલાયો હતો ત્યારે હવે કોરોનાનું નવું વેરિઅન્ટ કેટલાક દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે હવે કેનેડામાં પણ તેનો ભય જોવા મળ્યો હતો ,કેનેડિયન સ્થાનિક મીડિયાએ વિતેલા દિવસને બુધવારે અહેવાલ આપ્યો છે કિપોર્ટમાં […]