1. Home
  2. Tag "Amrit Udyan"

રાષ્ટ્રપતિ ભવનઃ અમૃત ઉદ્યાન 2 ફેબ્રુ.થી 31 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનનો અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી જનતા માટે ખુલ્લો રહેશે. લોકો સોમવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ બગીચાની મુલાકાત લઈ શકે છે. અમૃત ઉદ્યાન ખાસ તારીખો પર વિશેષ શ્રેણીઓ માટે ખુલશે. 22મી ફેબ્રુઆરીએ તે વિકલાંગો માટે, 23મી ફેબ્રુઆરીએ સંરક્ષણ, અર્ધલશ્કરી અને પોલીસ દળના કર્મચારીઓ માટે, 1લી માર્ચે મહિલાઓ અને આદિવાસી મહિલા […]

ઉદ્યાન ઉત્સવ-2 હેઠળ સ્વતંત્રતા દિનના બીજે દિવસથી હવે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન સામાન્ય જનતા માટે ખુલ્લુ મૂકાશે

ભારતમાં  ઘણા વિવાદિત મુગલના શાસન દરમિયાનના શહેરો કે રેલ્વે સ્ટેશનના નામો બદલવામાં આવી રહ્યા છે તે શ્રેણીમાં હવે  રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલીને થોડા સમય પહેલા જ અમૃત ઉદ્યાન રાખવામાં આવ્યું છે આ ગાર્ડનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ મુર્મુ દ્રારા જાન્યુઆરીના અંતમાં કરવામાં આવ્યું હતું ત્યારે હવે દેશની જનતા માટે સારા સમાચાર સામે આવ્યા છે ટૂંક […]

રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન હવે અમૃત ગાર્ડન તરીકે ઓળખાશે – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન

રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન હવે અમૃત ગાર્ડન તરીકે ઓળખાશે  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન દિલ્હીઃ- દેશભરમાં ઘણા વિવાદિત મુગલના શાસન દરમિયાનના શહેરો કે રેલ્વે સ્ટેશનના નામો બદલવામાં આવી રહ્યા છે તે શ્રેણીમાં હવે  રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન રાખવામાં આવ્યું છે.જાણકારી પ્રામાણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું. […]

રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુગલ ગાર્ડન હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે

દિલ્હી:રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુગલ ગાર્ડન હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે.કહેવામાં આવી રહ્યું છે કે અમૃત મહોત્સવ અંતર્ગત મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે.તે દર વર્ષે સામાન્ય લોકો માટે ખુલે છે. આ વર્ષે પણ તે 31મી જાન્યુઆરીથી ખુલશે. ટ્યૂલિપ્સ અને ગુલાબની વિવિધ પ્રજાતિઓના ફૂલો જોવા લોકો અહીં આવે છે. રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન પ્રવાસીઓ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code