આપણે ગુલામીની માનસિકતા છોડી દઈએ છીએ, ત્યારે આપણા કાર્યોની દિશા પણ બદલાઈ જાયઃ PM મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીદાબાદ ખાતે અત્યાધુનિક અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશ અમૃત કાળમાં પ્રવેશી રહ્યો છે અને સામૂહિક આકાંક્ષાઓ અને સંકલ્પો આકાર લઈ રહ્યા છે, તે યોગ્ય છે કે દેશને શ્રી માતા અમૃતાનંદમયીના આશીર્વાદનું અમૃત પ્રાપ્ત થઈ રહ્યું છે. Amrita Hospital in Faridabad […]