એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન સેફટી રૂલ્સ – 2024ના સૂચિત નિયમો તૈયાર કરાયા
ગાંધીનગરઃ રાજકોટના અગ્નિકાંડને પગલે રાજ્ય સરકારે વધુ સજાગ બનીને ફરીવાર આવા બનાવો ન બને તે માટે અને નાગરિકોની સલામતી માટે એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન સેફટી રૂલ્સ – 2024ના સૂચિત નિયમો તૈયાર કરાયા છે. નાગરિકોના વાંધા સુચનો માટે મોડલ રૂલ્સ ગૃહ વિભાગની વેબસાઈટ પર મૂકાયા છે. મોડસ રૂલ્સ અંગે નાગરિકો આગામી તા. 25 જૂન સુધી […]