અમરેલીના શેત્રુંજી સહિત આસપાસના વિસ્તારોમાં સિંહ માટે પાણીના કૃત્રિમ પોઈન્ટ ઊભા કરાયાં
અમરેલીઃ જિલ્લાના ધારી લીલીયા સહિતના ગીરના વિસ્તારોમાં સિંહોની વસતીમાં વધારો થતો જાય છે. હાલમા આ વિસ્તારમાં પાણીના કુદરતી સોર્સ ખતમ થઇ જતાં વનવિભાગ દ્વારા પાણીના નવા કૃત્રિમ 15 પોઇન્ટ શરૂ કરવા તજવીજ હાથ ધરવામા આવી છે. લીલીયા તાલુકામાં ક્રાંકચના બાવળના જંગલથી લઇ ભોરીંગડા તથા આસપાસના વિસ્તારમાં અને છેક અમરેલીના ચાંદગઢ સુધી સાવજોનો વસવાટ છે. આ […]