કચ્છમાં, 4ની તિવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાની નહીં, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ભૂજઃ કચ્છમાં સમયાંતરે ભૂકંપના આંચકા આવતા હોય છે, પણ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાને કારણે લોકો ભૂકંપનો સામાન્ય અનુભવ કરતા હોય છે. ત્યારે રવિવારે 4,45 વાગ્યો 4ની તિવ્રતાનો ભૂંકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે એનો સમયગાળો માત્ર 5 સેકન્ડનો હતો. તેથી કોઈ જાનહાની થઈ નહતી. ભૂકંપનું એપિ સેન્ટર તાલુકા મથક ભચાઉથી 21 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ […]