1. Home
  2. Tag "anand"

આણંદમાં પ્રિ-મોન્સુન એક્શન પ્લાનની કલેક્ટરની અધ્યક્ષામાં સમીક્ષા કરાઈ

અમદાવાદઃ આણંદ જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ચોમાસાની ઋતુ દરમિયાન શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેમજ નાગરિકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા સંબંધિત અધિકારીઓને સુચવ્યું હતું. જિલ્લા કલેકટરાલય ખાતે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સુન એકશન પ્લાનની જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા […]

આણંદઃ સુજલામ-સુફલામ જળ અભિયાન હેઠળ એક વર્ષમાં લોકભાગીદારીથી 347 જેટલા કામ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તથા જ્યાં જેટલો વરસાદ થાય ત્યાં જ તેનો સંગ્રહ થાય તેવા ઉમદા હેતુસર લોકજાગૃતિ કેળવવા 2018ના વર્ષથી સુજલામ – સુફલામ જળ અભિયાન ઝુંબેશ હાથ  ધરવામાં આવી રહયું છે, જેના ભાગ રૂપે સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ આજથી સુજલામ – સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આણંદ જિલ્લાના […]

કેવડિયા જતી જનશતાબ્દી ટ્રેનને સરદાર પટેલની કર્મભૂમિ આણંદમાં સ્ટોપેજ નહીં અપાતા નારાજગી

આણંદઃ કેવેડિયા કોલોની યાને એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે જનશતાબ્દી એકસપ્રેસ ટ્રેન મહિનાઓ પહેલા શરૂ કરવામાં આવી હતી. ત્યારે પહેલા દિવસે માત્ર સરદાર પટેલની જન્મભૂમિ અને કર્મભૂમિ સમાં નડિયાદ અને આણંદ રેલ્વે સ્ટેશન પર માત્ર સ્વાગત કરવા પુરતું સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. હરખ પદુડા નેતાઓએ સ્વાગત કરીને સંતોષ માન્યો હતો. પરંતુ કાયમી સ્ટોપેજ ન […]

આણંદ: વિદેશમાં ભણવા મોકલવાના બહાને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર ગઠીયો ઝડપાયો

વિદેશ ભણવા જતા વિદ્યાર્થી સતર્ક થઈ જાવ છેતરપિંડી કરનારા લોકો પણ છે માર્કેટમાં મુંબઈથી એક ગઠીયાને પોલીસે પકડ્યો આણંદ: આજ કાલ વિદ્યાર્થીઓમાં વિદેશ ભણવા જવાનો ટ્રેન્ડ વધ્યો છે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જતા હોય છે ત્યારે આણંદના વલ્લભવિદ્યાનગરમાં એક એવો વ્યક્તિ ઝડપાયો છે જે યુવાનોને વિદેશમાં ભણવા મોકલવાના સપના બતાવતો અને તેમની સાથે છેતરપિંડી […]

આણંદમાં કોરોનાના 3 દર્દી સાજા થયા બાદ ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. એટલું જ નહીં ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યાં છે. એટલું જ નહીં ઓમિક્રોન ઝડપથી ફેલાતું હોવાથી તબીબોમાં ફફડાટ ફેલાયો છે. દરમિયાન આણંદમાં 3 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા બાદ તેમનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ […]

આણંદ, કચ્છ, વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં કોરોનાના કેસમાં ઉછાળો,

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હવે તો નાના શહેરોમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. 21મી ડિસેમ્બરથી કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. શહેરોની સાથે સાથે જિલ્લાઓમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ, ઓમિક્રોન વેરિયન્ટના કેસો પણ ઝડપથી નોંધાઈ રહ્યા છે. પરિણામે, પહેલી અને બીજી લહેરની […]

આણંદના પેટલાદની સ્કૂલમાં ચાર શિક્ષિકા કોરોના સંક્રમિત, વાલીઓની ચિંતા વધી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ કોરોનાના કેસમાં વધારો થતા વાલીઓ પણ ઓફલાઈન એજ્યુકેશન બંધ કરીને માત્ર ઓનલાઈન એજ્યુકેશન આપવા માંગણી કરી રહ્યાં છે. દરમિયાન આણંદ જિલ્લાના પેટલાદની સ્કૂલમાં પણ 4 શિક્ષકાના કોરોના ટેસ્ટ પોઝિટિવ શિક્ષણ […]

આણંદમાં બસ અકસ્માત, ડ્રાઈવરનો બસ પરથી કંટ્રોલ જતા બસ ઘરમાં ઘૂસી ગઈ

આણંદમાં બસ અકસ્માત ડ્રાઈવરે બસ પરથી ગુમાવ્યો કંટ્રોલ બસ ઘૂસી ગઈ ઘરમાં અમદાવાદ:રાતના સમયે તથા સવારે વહેલા થતા અકસ્માતના કિસ્સાઓ તો આપણે અવાર નવાર સાંભળતા જ હોય છે. આવામાં હવે આણંદમાં એક બસનો અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ડ્રાઈવર દ્વારા બસ પરથી કાબૂ ગુમાવવામાં આવતા બસ ઘરમાં ઘૂસી ગઈ હતી અને તમામ મુસાફરોના જીવ તાળવે […]

બોરસદમાં અકસ્માતની વિચિત્ર ઘટનાઃ ખાનગી બસ મકાનની પ્રોટેક્શન વોલ તોડીને અંદર ધુસી

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ અકસ્માતમાં મોટી જાનહાની ટળી અમદાવાદઃ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદમાં અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. પૂરઝડપે પસાર થતી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ નજીકમાં આવેલી સોસાયટીના એક મકાનમાં ઘુસી ગઈ હતી. બસ મકાનની પ્રોટેક્શન વોલ તોડીને અંદર ધુસી હતી. સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાની […]

આણંદમાં પ્રાકૃતિક ખેતીના સંમેલનમાં PM મોદીનું ઉદબોધન, આપ્યો આ મંત્ર

આણંદના રાષ્ટ્રીય શિખર સંમેલનમાં PM મોદીનું ઉદબોધન કૃષિ સાથે જોડાયેલા પ્રાચીન જ્ઞાનને ના ફક્ત ફરીથી શીખવાની જરૂર કેમિકલ અને ફર્ટિલાઇઝરે હરિયાળી ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે નવી દિલ્હી: આણંદમાં પ્રાકૃતિક ખેતી અંગેનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું જેનું આજે સમાપન થયું હતું. સમાપન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીનને રાસાયણીક ખાતર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code