સાઉદી અરબમાં રણપ્રદેશના પેટાળમાંથી પ્રાચીન મંદિર અને માનવ વસાહતના અવશેષ મળ્યાં
નવી દિલ્હીઃ સાઉદી અરબમાં ખોદકામ અને સર્વેની કામગીરી દરમિયાન પથ્થરનું પ્રાચીન મંદિર તથા ધાર્મિક શિલાલેખ મળી આવ્યાં છે. અહીં 8 હજાર વર્ષ જૂની માનવ વસાહતના અવશેષ પણ મળી આવ્યાં છે. એટલું જ નહીં અગલ-અલગ સ્થળ પરથી 2807 કબ્ર પણ આવી હતી. પથ્થર ઉપર આર્ટવર્ક અને શિલાલેખ મારફતે એક વ્યક્તિની વાર્તા પણ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. […]