પોલીસ કર્મીઓનો ગ્રેડ-પેનો પ્રશ્ન ઉકેલાયો નથી, ત્યાં આરોગ્ય અને વન વિભાગના કર્મચારીઓએ માગ કરી
ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તના સૂત્રો સંભાળતા જ આંદોલનના રણશીંગા ફુંકાઈ રહ્યા છે. ગાંધીનગરમાં ગ્રેડ પે ના મામલે પોલીસ કર્મચારીના પરિવારજનો ગાધીનગરની સત્યાગ્રહ છાવણી પર કબજો કરી બેઠા છે તેના સમર્થનમાં કોંગ્રેસ આપ અને કરણી સેના મેદાનમાં આવી છે. પોલીસ કર્મચારીઓને મળી રહેલા રાજકીય પીઠબળ જોઈને અન્ય કર્મચારીઓની ડાઢ ડળકી […]