ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી હવે વેદ, ઉપનિષદ, ગીતા, અને વાસ્તુશાસ્ત્રના અભ્યાસક્રમો શરૂ કરશે
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU)માં માત્ર ટેકનોલોજીને લગતા જ નહીં પણ પરંતુભારતીય જ્ઞાન પરંપરા પર આધારિત વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જીટીયુ ધરોહર સેન્ટરના ઉપક્રમે ઓનલાઈન ઈન્ડિયન નોલેજસ સિસ્ટમની ક્રેડિટ કોર્સની નવી બેચ શરૂ થઈ રહી છે. જેમાં જ્યોતિષશાસ્ત્ર, વેદ, ઉપનિષદ, વાસ્તુશાસ્ત્ર, ગીતા, વેદોમાં વિજ્ઞાન જેવા કોર્સ ભણાવવામાં આવશે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી […]