અંદામાન-નિકોબારમાં અનુભવાયા ભુકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંઘાઈ
દિલ્હીઃ- દેશના અનેક ભાગોમાં અવાન નવાર ભૂકંપના સામાન્ય આંચકાઓ આવતા રહેતા હોય છે છેલ્લા કેટલાક મહિનાઓથી ટાપૂ પર ભૂકંપના આચંકાઓ આવાની ઘટના વઘી છે ત્યારે અંદામાન નિકોબારમાં ફરી એક વખત ભૂકંપના આચંકાઓ અનુભવયા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે દમણ અને નિકોબાર ટાપુ પર આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા […]