આંદામાન અને નિકોબાર ટાપુમાં ભૂકંપના આંચકા અનુભવાયા,6.1ની નોંધાઈ તીવ્રતા
આંદામાન અને નિકોબાર ટાપુમાં આંચકા 6.1ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાની નહીં દિલ્હી:આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ભૂકંપના આંચકા રાત્રે લગભગ 2.30 વાગ્યે અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની […]