1. Home
  2. Tag "Andhra Pradesh"

તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ પાછું ખેંચાયું મધ્ય ભારતના કેટલાક રાજ્યમાં હળવા વરસાદની આગાહી નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા ખાતે આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ કર્ણાટકના આંતરિક અને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આ સપ્તાહમાં ગુજરાત, કોંકણ, ગોઆ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, […]

આંધ્રપ્રદેશ, ઉત્તર ભારત, મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશ તેમજ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આજે આંધ્રપ્રદેશ, ઉત્તર ભારત, મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશ તેમજ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદનું એલર્ટ આપ્યું છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મધ્યપ્રદેશમાં પણ આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. કેરળ, માહે, કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ, દક્ષિણ કર્ણાટકના આંતરિક ભાગો અને કોસ્ટલ કર્ણાટકમાં પણ આગામી 4-5 દિવસ સુધી […]

ચંદ્રબાબુ નાયડુએ પૂર્વ CM જગન મોહનની ડ્રગ્સ માફિયા પાબ્લો સાથે કરી સરખામણી

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન, આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે (25 જુલાઈ) ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને YSRCP પાર્ટીના વડા જગન મોહન રેડ્ડી પર આકરા પ્રહાર કર્યાં હતા. સીએમ ચંદ્રબાબુ નાયડુએ જગન રેડ્ડીની તુલના કોલંબિયાના ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબાર સાથે કરી હતી. જે કોલંબિયાનો ડ્રગ માફિયા અને આતંકવાદી હતો. જે બાદ તેણે […]

કેન્દ્ર સરકારના બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહારને મોટી ભેટ

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશ માટે વિશેષ જાહેરાત કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ માટે લગભગ 15 હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બિહારમાં રોજ પ્રોજેક્ટ માટે 26 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. બિહારમાં 21 હજાર કરોડના પાવર પ્લાન્ટનું પણ એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બિહારને આર્થિક સહાય પણ કરવામાં આવશે. આંધ્રપ્રદેશ […]

આંધ્રપ્રદેશઃ YSRCP ના યુવા નેતાની હત્યા, ટીડીપી ઉપર જગન રેડ્ડીએ કર્યાં આક્ષેપ

હૈદરાબાદઃ YSRCP યુવા પાંખના સભ્ય રાશિદની આંધ્ર પ્રદેશના પલાનાડુ જિલ્લાના વિનુકોંડા શહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ મામલાને લઈને પલાનાડુ જિલ્લા પોલીસ અધિક્ષક કાંચે શ્રીનિવાસે કહ્યું કે, શેખ જિલાની નામના વ્યક્તિએ રાશિદ પર હુમલો કર્યો, જેના કારણે તેનું મોત થયું છે. હાલની તપાસમાં આ ઘટનામાં કોઈ રાજકીય એંગલ સામે આવ્યું નથી. હાલ આરોપીની તપાસ ચાલી […]

આંધ્રપ્રદેશઃ ચંદ્રબાબુ નાયડુ સરકારના મંત્રીમંડળને ખાતાની ફાળવણી, કાયદો-વ્યવસ્થા વિભાગ CMએ પોતાની પાસે રાખ્યો

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશમાં એનડીએને પૂર્ણ બહુમતી મળ્યા બાદ એન. ચંદ્રબાબુ નાયડુએ બુધવારે ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પછી શુક્રવારે (14 જૂન) મંત્રીઓના વિભાગોની પણ વહેંચણી કરવામાં આવી હતી. સીએમ નાયડુએ કાયદો અને વ્યવસ્થા તેમની પાસે રાખી છે. જ્યારે જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણને અનેક મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી હતી. જનસેના પાર્ટીના વડાને પંચાયતી […]

ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા, પવન કલ્યાણ બન્યા ડેપ્યુટી સીએમ

વિજયવાડાઃ તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે (12 જૂન, 2024) ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાનો જેપી નડ્ડા અને બંદી સંજય કુમાર સહિત અન્ય ઘણા નેતાઓએ હાજરી આપી […]

ઓડિશા, આંધ્રપ્રદેશ અને અરુણાચલમાં નવી સરકારના શપથ ગ્રહણમાં મોદી હાજરી આપશે

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી 9 જૂન, રવિવારે સાંજે 7:15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવને પણ શપથ ગ્રહણ સમારોહને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે. વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદીનો આગામી ત્રણ દિવસનો તેમનો કાર્યક્રમ જાહેર થયો છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી અરુણાચલ […]

ચંદ્રાબાબુ નાયડુ ચોથી વખત બનશે આંધ્રપ્રદેશના સીએમ, 12મી જૂને યોજાશે શપથવિધી

બેંગ્લોરઃ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના ચીફ ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. અગાઉ નાયડુ 9 જૂને શપથ લેવાના હતા, પરંતુ મોદીના શપથ ગ્રહણના કારણે તેઓ તેમનો શપથગ્રહણ કાર્યક્રમ 12 જૂન સુધી સ્થગિત કરી શકે છે. આંધ્ર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં TDPને 135 બેઠકો મળી છે. રાજ્યમાં 175 વિધાનસભા બેઠકો છે, […]

દક્ષિણ ભારતમાં જળસંકટ, જળાશયોમાં પાણીનો જથ્થો ઘટીને માત્ર 17 ટકા જ બચ્યો

નવી દિલ્હીઃ ઉનાળો શરૂ થતાની સાથે જ દેશમાં જળ સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. દક્ષિણ ભારતમાં સ્થિતિ વધુ ખરાબ છે. દક્ષિણ ભારતના રાજ્યો ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે અને સ્થિતિ એવી છે કે જળ સંગ્રહની ક્ષમતા ઘટીને માત્ર 17 ટકા રહી ગઈ છે. તેમ સેન્ટ્રલ વોટર કમિશન (CWC)એ જણાવ્યું હતું. દક્ષિણ ભારતના રાજ્યોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code