1. Home
  2. Tag "Andhra Pradesh"

આંધ્રપ્રદેશના બાપટલામાં નેશનલ હાઈવે-16 ઉપર વાયુસેનાના યુધ્ધ વિમાનોએ ઉડાન ભરી

બેંગ્લોરઃ ભારતીય વાયુસેનાના લડાકુ અને પરિવહન વિમાનોએ બાપટલા જિલ્લાના અદંકી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 16 પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ઇલએફ) એરસ્ટ્રીપ પર કામગીરી હાથ ધરી હતી. એસયુ-30 અને હોક લડવૈયાઓએ સક્રિયતા દરમિયાન ઓવરશૂટ સફળતાપૂર્વક પાર પાડ્યા હતા, જ્યારે એએન-32 અને ડોર્નિયર પરિવહન વિમાનોએ ઉતરાણ કર્યું હતું અને ત્યારબાદ સ્ટ્રીપ પરથી ઉડાન ભરી હતી. આ સક્રિયતાએ જટિલ […]

દક્ષિણ ભારતના કેરલ અને આંધ્રપ્રદેશના ગરમ મસાલાના સમગ્ર દુનિયામાં ચાહકો

ભારતીય ફૂડ દુનિયાભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે અહીંના ભોજનમાં સ્વાદ અને સુગંધથી ભરપૂર મસાલા ઉમેરવામાં આવે છે, જે ભોજનને સ્વાદિષ્ટ અને અલગ બનાવે છે. ભારતમાં પણ ઘણી એવી જગ્યાઓ છે, જ્યાંના મસાલા ખાસ હોય છે. તેમની વચ્ચે એક એવી જગ્યા છે, જેને મસાલાનો રાજા કહેવામાં આવે છે. […]

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન રેડ્ડીની બહેન કોંગ્રેસમાં જોડાયાં

નવી દિલ્હી: આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડીની પુત્રી અને યુવાજાના શ્રમિક રાયથુ તેલંગણા પાર્ટી (YSRTP)ના સ્થાપક વાય. એસ. શર્મિલા ગુરુવારે અહીં કોંગ્રેસમાં જોડાઈ હતી. શર્મિલાએ તેની વાયએસઆર તેલંગાણા કોંગ્રેસ પાર્ટીના કોંગ્રેસ સાથે વિલીનીકરણની પણ જાહેરાત કરી અને કહ્યું કે, તેને જે પણ જવાબદારી આપવામાં આવશે તે નિભાવશે. કોંગ્રેસમાં સામેલ થયેલા વાય.એસ.શર્મિલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન […]

આંધ્રપ્રદેશમાં થયેલી રેલ દુર્ઘટના અંગે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે આંધ્રપ્રદેશના વિજયનગરમમાં ટ્રેન દુર્ઘટનામાં અનેક લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. ખડગેએ આરોપ લગાવ્યો કે બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ સરકાર દ્વારા કરવામાં આવેલા સુરક્ષાના દાવા ખોટા પડ્યા છે. સરકાર પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું […]

આંધ્રપ્રદેશ ટ્રેન દુર્ઘટના બાદ 33 ટ્રેનો રદ્દ,અનેકના રૂટ બદલાયા,જુઓ લિસ્ટ

અમરાવતી:આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં બે ટ્રેનો વચ્ચેની ટક્કર બાદ ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ અત્યાર સુધીમાં 33 ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે 6 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રવિવારે રાત્રે થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના […]

હવે આંઘ્રપ્રદેશની સરકાર 15 નવેમ્બરથી શરુ કરશે જાતિઆઘારિત વસ્તી ગણતરી

બિહાર સરકાર દ્રાર જાતિઆઘારિત વસ્તી ગણતરીની પહેલ બાદ હવે આઁઘ્રપ્રદેશની સરકાર પણ આ માર્ગે વળી  છે ત્યારે હવે  આંધ્રપ્રદેશ સરકાર 15 નવેમ્બરની આસપાસ પછાત વર્ગની જાતિ ગણતરી શરૂ કરશે. રાજ્ય મંત્રી સી શ્રીનિવાસ વેણુગોપાલ કૃષ્ણાએ  આ બાબતે જાણકારી આપતા કહ્યું કે પછાત  તેનો ઉદ્દેશ્ય પછાત વર્ગની શ્રેણીમાં આવતા 139 સમુદાયોની સંખ્યા નક્કી કરીને વિવિધ ક્ષેત્રોમાં યોગ્ય […]

આંધ્રપ્રદેશઃ ચંદ્રબાબુ નાયડુના પુત્ર લોકેશે જગન મોહન રેડ્ડી સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પોલીસે કૌશલ વિકાસ નિગમના કથિત કૌભાંડ કેસમાં ધરપકડ કરી છે અને હાલ તેઓ જેલમાં બંધ છે. દરમિયાન ચંદ્રબાબુ નાયડુના પુત્રએ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી સામે ગંભીર આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં જેલમાં બંધ પિતા ચંદ્રબાબુ નાયડુના જીવને ખતર હોવાનો દાવો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ચંદ્રબાબુ નાયડુના પુત્ર […]

આંધ્રપ્રદેશમાં ભગવાન શ્રી રામની સૌથી ઊંચી પ્રતિમા બનશે, કેન્દ્રીય મંત્રીએ કર્યો શિલાન્યાસ

આંધ્રપ્રદેશના કુર્નૂલ શહેરમાં બનશે ભગવાન શ્રી રામની પ્રતિમા  પ્રભુ શ્રી રામ ચંદ્રજીની 108 ફૂટ ઊંચી પ્રતિમા બનશે 108 ફૂટ ઊંચી પ્રતિમાનો અમિત શાહ એ કર્યો શિલાન્યાસ   અમરાવતી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે આંધ્ર પ્રદેશના કુર્નૂલ શહેરમાં ભગવાન રામની 108 ફૂટ ઊંચી પ્રતિમાનો ડિજિટલી શિલાન્યાસ કર્યો હતો. તેના નિર્માણ બાદ તે દેશની સૌથી ઊંચી પ્રતિમા […]

આંધ્રપ્રદેશના તિરુપતિમાં રૂ. 2,900 કરોડના 3 NH પ્રોજેક્ટનો નિતિન ગડકરીએ શિલાન્યાસ કર્યો

હૈદરાબાદઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે 3 NH પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સની કુલ લંબાઈ 87 કિમી છે અને કુલ ખર્ચ રૂ. 2,900 કરોડ છે. પ્રથમ ઉપક્રમ NH-71 ના નાયડુપેટ-તુર્પુ કાનુપુર વિભાગ છે, જે 35 કિમી લાંબો છે અને તેના માટે રૂ. 1,399 કરોડના રોકાણની જરૂર છે. બીજો […]

આંધ્રપ્રદેશમાં બે વર્ષમાં ઈ-વાહનો માટે 350 જેટલા ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે

બેંગ્લોરઃ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે, આંધ્ર સરકાર આ વર્ષે 250 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપશે. આ ઉપરાંત, આવતા વર્ષે 100 ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે જેથી વધુને વધુ લોકો ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે આગળ આવે. જેના માટે સરકાર પણ લોકોને અપીલ કરી રહી છે. હાલમાં તિરુપતિમાં 100 ઈલેક્ટ્રિક બસો છે. આંધ્ર સરકાર આગામી સમયમાં રાજ્યમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code