1. Home
  2. Tag "Andhra Pradesh"

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું,આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદી માહોલ

બંગાળની ખાડીમાં લો પ્રેશર આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ચેન્નાઈ :બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો છે.બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આંધ્રપ્રદેશના તટિય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયા છે. વાત કરવામાં આવે આંધ્રપ્રદેશના શહેરોની તો અનેક શહેરોમાં વરસાદના કારણે […]

રાજસ્થાનમાં પેટ્રોલ ઉપર અને આંધ્રપ્રદેશમાં ડીઝલ ઉપર સૌથી વધારે ટેક્સની વસુલાત

દિલ્હીઃ કેન્દ્ર સરકારે તાજેતરમાં જ પેટ્રોલ ઉપર રૂ. 5 અને ડીઝલ ઉપર રૂ. 10 પ્રતિલીટર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. જેથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારાથી ત્રાહીમામ પોકારી ઉઠેલા વાહન ચાલકોને રાહત મળી હતી. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પણ ટેક્સમાં ઘટાડો કરીને પ્રજાને રાહત આપી હતી. કેન્દ્ર અને તેમના […]

લો બોલો, રસ્તાના રિપેરિંગમાં તંત્રના ઠાગાઠૈયાથી કંટાળેલી પ્રજાની મદદે આવી પોલીસ, સ્વખર્ચે કરાવ્યો માર્ગ રિપેર

મુંબઈઃ આંધ્રપ્રદેશના વિજયવાડામાં બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. આ અંગે તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆત કરીને રસ્તો રિપોરિંગ કરવા માંગણી કરી હતી. જો કે, તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. દરમિયાન પોલીસ વાહન ચાલકોની મદદ આવી છે. એટલું જ નહીં પોલીસે પોતાના ખર્ચે રસ્તો રિપોરીંગ કરાવ્યો હતો. પોલીસની આ […]

આંઘ્રપ્રદેશમાં મહિનાઓ બાદ આજથી ખુલશે શાળાઓ, પ્રથમ દિવસને ઉત્સવની જેમ મનાવવા અનેક કાર્યક્રમોનું આયોજન

આજથી આંઘ્રપ્રદેશમાં ખુલશે શાળાઓ લાંબા સમય બાદ સ્કુલે જશે બાળકો પ્રથમ દિવસને ઉત્સવની જેમ ઉજવાશે કોરોનાવાયરસની બીજી લહેરને કારણે  સગ્ર દેશભરમાં ઘણી શાળાઓ તથા શિક્ષણ કાર્ય માર્ચ મહિનાથી જ બંધ છે. પરંતુ હવે જેમ જેમ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેમ  ધીમે ધીમે શાળાઓ ખોલવામાં આવી રહી છે. ત્યારે હવે આંધ્રપ્રદેશમાં પણ આજે સોમવારથી […]

હૈદરાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતા નોંધાઈ

હૈદરાબાદમાં ભૂકંપના આંચકા 4.0 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ હૈદરાબાદ: આંધ્રપ્રદેશના દક્ષિણ હૈદરાબાદમાં આજે સવારે પાંચ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 નોંધાઈ હતી. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે,આ ભૂકંપના આંચકાથી કોઈ જાન-માલના નુકસાનની જાણ થઈ નથી. આ […]

આંધ્રપ્રદેશ: એક દિવસમાં 13.72 લાખ લોકોને આપવામાં આવી કોરોના વેક્સિન

આંધ્રપ્રદેશમાં કોરોના રસીકરણનો બન્યો રેકોર્ડ એક દિવસમાં 13.72 લાખ લોકોને અપાઈ રસી મુખ્યમંત્રીએ સ્વાસ્થ્ય કર્મચારીને આપી બધાઈ હૈદરાબાદ : સોમવારે કેન્દ્રની નવી કેન્દ્રિત રસીકરણ નીતિના પ્રથમ દિવસે આંધ્રપ્રદેશમાં કોરોના રસીના 13,72,481 ડોઝ આપવામાં આવ્યા હતા. કોવિડ -19 સમીક્ષા બેઠકમાં બોલતા મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ કહ્યું કે, રાજ્યમાં સામૂહિક રસીકરણ માટે અસરકારક મિકેનિઝમ છે. આ સાથેતેમણે […]

દક્ષિણ ભારતમાં આવેલું એક ઐતિહાસિક મંદિર, એક સ્તંભ જમીનથી છે થોડો ઉપર

બેંગ્લોરઃ ભારતમાં સોમનાથ, જગન્નાથ પુરી, રામેશ્વર સહિત અનેક પોરાણીંક મંદિરો આવેલા છે. તેમજ આ મંદિરો ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે.આવુ જ એક મંદિર આંધ્રપ્રદેશના અનંતપુરમાં આવેલું છે. અનંતપુરમાં લેપાક્ષી મંદિર દક્ષિણ ભારતીઓમાં આસ્થાનું કેન્દ્ર છે. તેમજ દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવામાં આવે છે. આ મંદિરની વિશેષતા એ છે અહીં ભગવાન શીવજીના વાહન નંદીજીની […]

આંધ્રપ્રદેશની દિવ્યાંગ યુવતી કોરોના પીડિતો માટે બની સુપર હિરો, પાંચ મહિનાના પેન્શનનું દાન

મુંબઈઃ કોરોના મહામારીમાં શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે બોલિવુડના અભિનેતા સોનુ સુદ હંમેશા તૈયાર કરે છે. જો કે, હવે તેમને એક એવી સુપર વુમન મળી છે. જેને નિસ્વાર્થ ભાવથી કરેલા કામથી સોનુ સૂદ સહિત લોકોનું દિલ જીતી લીધું છે. દરમિયાન એક દિવ્યાંગ યુવતીએ સોનુ સૂદ ચેરીટી ફાઉન્ડેશનમાં રૂ. 15000નું દાન કર્યું છે. સોનુ […]

આંધ્રપ્રદેશ સરકારે કર્ફ્યુની કરી જાહેરાત, આટલો સમય રહેશે કર્ફ્યું

આંધ્રપ્રદેશમાં 5 મે થી 14 દિવસ સુધી આંશિક કર્ફ્યું જીવન જરૂરી વસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે લેવાયો નિર્ણય હૈદરાબાદ :કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે આંધ્રપ્રદેશ સરકારે રાજ્યમાં 14 દિવસનો આંશિક કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. આ કર્ફ્યુ આવતીકાલે એટલે કે 5 મેથી શરૂ થશે અને આગામી 14 દિવસ સુધી […]

આંધ્રપ્રદેશમાં મંદિરો ઉપર હુમલાના બનાવોથી સરકાર ચિંતિત, એસઆઈટીની કરી રચના

મુંબઈઃ આંધ્રપ્રદેશમાં મંદિરો ઉપર હુમલા અને મૂર્તિઓની તોડફાડના બનાવો વધતા સરકાર હરકતમાં આવી છે. તેમજ આવા બનાવોની તપાસ માટે ખાસ તપાસ ટીમ (સિટ)ની રચના કરી તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી મંદિરો ઉપર હુમલો અને મૂર્તિઓની તોડફાડના બનાવોમાં વધારો થયો છે. તેમજ અત્યાર સુધીમાં આવા 25 બનાવો સામે આવ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code