ઓડિશા અને આંઘ્રપ્રદેશના દરિયા કિનારે આજે ‘ગુલાબ’ ચક્રવાતનું જોખમ – કેટલાક વિસ્તારો થશે પ્રભાવિત
ઓડિશા -આંઘ્ર પ્રદેશ પર ચક્વાત ગુલાબનું જોખમ કેટલાક વિસ્તારો પર થઈ શકે છે માઠી અસર દિલ્હીઃ- આજ રોજ ઓડિશાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ વચ્ચે ‘ગુલાબ’ વાવાઝોડું પસાર થવાનું છે જેને લઈને બચાવ અને રાહત કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ત્રણ વધુ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો ઉત્તર તટીય આંધ્ર જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી […]