1. Home
  2. Tag "Android"

એન્ડ્રોઇડ સ્માર્ટફોનનું ચાર્જિંગ ધીમુ થવાના કારણો શું છે, તપાસો આ બાબતો

આજે પણ એન્ડ્રોઇડ ફોન યુઝર્સની સંખ્યા ઘણી વધારે છે. ભારતમાં મેડ ઇન હોવા છતાં આઇફોન યુઝર્સની સંખ્યા વધી રહી નથી. તમને ઘણા ઘરોમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન જોવા મળશે. સમયની સાથે એન્ડ્રોઇડ ફોનમાં ઘણા પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે, તેમાંથી એક છે સ્લો ચાર્જિંગ. એન્ડ્રોઇડ સ્માર્ટફોનનું ચાર્જિંગ ક્યારેક ધીમુ થઈ જાય છે જેના કારણે અમે સમજી શકતા […]

તમારા ફોનમાં વાયરસ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

આજે કોઈના સ્માર્ટફોનમાં માલવેર વાયરસ આવવો એ કોઈ મોટી વાત નથી. લોકો દરરોજ ઇન્ટરનેટ પર સેંકડો વખત સર્ચ કરે છે. વાયરસ એ એક પ્રકારનો માલવેર છે જે એકવાર ઉપકરણમાં પ્રવેશ્યા પછી પોતાને નવું સ્વરૂપ આપવામાં માહિર હોય છે. આ લોહીના કીડા જેવા છે અને એકવાર તેઓ સિસ્ટમમાં પ્રવેશ્યા પછી, તેઓ તેમની સંખ્યા સતત વધારતા રહે […]

આ 12 એપ્સ ભારત અને પાકિસ્તાનના એન્ડ્રોઈડ યૂજર્સની જાસૂસી કરે છે, ફોન માંથી તરત જ ડિલીટ કરો.

આ મહિનાની શરૂઆતમાં સિક્યોરિટી રિસર્ચર ESETએ આવી 12 એન્ડ્રોઇડ એપ્સની ઓળખ કરી છે, જે યુઝર્સના ડેટાની જાસૂસી કરતી હતી. રિપોર્ટ મુજબ, તમામ એપ્સ મેસેજિંગ ટૂલ્સની જેમ કામ કરતી હતી, આમાંથી એક એપ ન્યૂઝ એપ તરીકે કામ કરતી હતી. 12 એપ્સ દ્વારા યુઝર્સની જાસૂસી આ બધી એપ્સના બેકગ્રાઉન્ડમાં સીખ્રેટ રીતે રિમોટ એક્સેસ ટ્રોજન (RAT) કોડનો ઉપયોગ […]

હેકર્સના નિશાના પર છે આ એન્ડ્રોઈડ ફોન, સરકારે એલર્ટ જાહેર કર્યું

ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમરજંન્સી ટીમ (CERT-in) એ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે હાય સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું છે. CERT-inએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, એન્ડ્રોઈડ 14 અને એનાથી જૂના વર્ઝનના ફોન અને ડિવાઈસમાં મોટો સિક્યોરિટી બગ છે, જેનો ફાયદો ઉઠાવીને હેકર્સ તમારા ફોન પર કંટ્રોલ કરી શકે છે. CERT-in એ કહ્યું છે કે આ બગનો ફાયદો ઉઠાવીને હેકર્સ […]

એડ્રોઈડ ફોન સ્લો વર્ક કરતો હોય તો તેની સ્પીડ વધારવા આટલું કરો…

આપણે બધા ચોક્કસપણે ધીમા ફોનની સમસ્યાનો સામનો કરીએ છીએ. આ સમસ્યા મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આવે છે. જ્યારે પણ તમે કોઈપણ એપ અથવા બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, ત્યારે ફાઈલો, સ્ક્રિપ્ટ અને ફોટાની કેશ મેમરી ફોનમાં સ્ટોર થઈ જાય છે. જો તમારા ફોનમાં વધુ કેશ ફાઇલો એકઠી થાય છે તો ફોનના પરફોર્મન્સને અસર થાય છે. તેનાથી ફોન […]

ગૂગલ જારી કરી રહ્યું છે ક્રોમનું નવું અપડેટ, જાણો અહીં તેના વિશે  

ગૂગલ જાહેર કરી રહ્યું છે ક્રોમનું નવું અપડેટ ક્રોમ OS 97.0.4692.77 ના રોલઆઉટની જાહેરાત અહીં જાણો તેના વિશે બધું Google એ સ્ટેબલ ક્રોમ OS 97 અપડેટ રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે.નવું અપડેટ સંખ્યાબંધ વિશિષ્ટ સુવિધાઓ સાથે આવે છે,જે ક્રોમ OS 97 ના અનુભવને સુધારવામાં મદદ કરશે. ગૂગલે ડેસ્કટોપ, એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે ક્રોમ 97 અપડેટ […]

ઑફલાઇન ગેમ્સમાં હવે નહીં રહે એડની સમસ્યા, આ રીતે કરો બ્લોક

એન્ડ્રોઇડ ફોનમાં આ રીતે એડને બ્લોક કરો ઑફલાઇન ગેમ્સમાં એડને બ્લોક કરી શકાય છે તેના માટે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: એન્ડ્રોઇડ કે અન્ય કોઇ સ્માર્ટફોનમાં ગેમના શોખીનો માટે ગેમ રમવા સમયે જો કોઇ સૌથી મોટી સમસ્યા હોય તો તે વારંવાર પોપ અપ થતી જાહેરાતો છે. તેને કારણે ગેમ રમવામાં ખલેલ પહોંચે છે […]

ઋતં એપ હવે નવા સ્વરૂપમાં એન્ડ્રોઈડ અને iosમાં ઉપલબ્ધ થશે

અમદાવાદઃ જાણીતી ઋતં એપ ઉપર હવે સંપૂર્ણ જ્ઞાન અને વિજ્ઞાનની સાથે વાચકોને રસપ્રદ જાણકારીઓ ઉપલબ્ધ થશે. 11 ભાષામાં ઉપલબ્ધ આ એપ સમગ્ર દેશના વાચકોને દેશની જાણકારીની સાથે આપણાં ઇતિહાસની સાચી ચર્ચા, આધ્યાત્મ, સ્વાસ્થ્ય, મનોરંજન, રસોઈ, સાહિત્ય, વેપાર અને સંસ્કાર દરેક પ્રકારની જાણકારી ઉપલબ્ધ થશે. ઋતં એપ વૈશ્વિક પરિવર્તનની સાથે યુગ નિર્માણની પ્રક્રિયામાં લાગેલી છે. તમામ સદાચારી લોકો, […]

ગૂગલ એન્ડ્રોઇડ ફોન માટે ડિજીટલ વેક્સિન કાર્ડ લાવશે

નવી દિલ્હી: દિગ્ગજ ટેક કંપની ગૂગલ એન્ડ્રોઇડ ફોન યૂઝર માટે ડિજીટલ વેક્સિન કાર્ડ લાવવાની તૈયારી કરી રહ્યું છે. યૂઝર તેમના ફોન પર વેક્સિનેશન અથવા કોવિડ-19ના સ્ટેટસને સ્ટોર કરી શકશે અને ગમે ત્યારે એક્સેસ પણ કરી શકશે. જ્યાં સુધી સરકારી સંસ્થા ગૂગલના નવા ટૂલ પર યૂઝરના રેકોર્ડ્સને ડિજીટલ રૂપે સામેલ કરતું રહેશે. અમેરિકામાં ગૂગલનું આ ફીચર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code