1. Home
  2. Tag "Android users"

દેશના કરોડો એન્ડ્રોઇડ યુઝર્સ હેકર્સના નિશાના પર, સરકારી એજન્સીએ ચેતવણી આપી

ભારત કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ દેશના તમામ એન્ડ્રોઈડ મોબાઈલ યુઝર્સ માટે મોટી ચેતવણી જાહેર કરી છે. CERT-In એ કહ્યું છે કે એન્ડ્રોઇડ વર્ઝન 12, v12L, v13 અને v14 પહેલાના તમામ વર્ઝનમાં ઉચ્ચ સ્તરની નબળાઈઓ છે જેનો હેકર્સ લાભ લઈ શકે છે અને તમારા ફોનને હેક કરી શકે છે. CERT-In ના રિપોર્ટ અનુસાર, આ […]

ગૂગલમાં આવશે નવું ફીચર,એન્ડ્રોઈડ યુઝર્સ હવે તેમના ફોનના ફોલ્ડર લોક કરી શકાશે

એન્ડ્રોઈડ યુઝર્સ માટે આવશે નવું ફીચર ગૂગલ લાવશે નવું ફીચર ફોનના ફોલ્ડર કરી શકાશે લોક ગૂગલ દ્વારા અવાર નવાર કાંઈકને કાંઈક નવી ટેક્નોલોજી અને ફીચર લોન્ચ કરવામાં આવતા હોય છે. ગૂગલને ડેટા સાચવણી માટે વિશ્વની સૌથી સુરક્ષિત કંપની માનવામાં આવે છે, અને હવે તેમાં ગૂગલ વધારો કરવા જઈ રહ્યું છે. તો વાત એવી છે કે […]

24 મોબાઈલ એપના કારણે 10 કરોડ એન્ડ્રોઈડ યુઝર્સનો ડેટા થયા લીક

દિલ્હીઃ આજના આધુનિક જમાનમાં દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન જોવા મળે છે. ત્યારે અવાર-નવાર સાઈબર એટેક અને મોબાઈલ ફોનના ડેટા લીકની ઘટના સામે આવે છે. દરમિયાન એક મીડિયા રિપોર્ટ અનુસાર 24 મોબાઈલ એપના કારણે 10 કરોડ એન્ડ્રોઈડ યુઝર્સના ડેટા લીક થયાં હોવાનું જાણવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક રિસર્ચમાં 24 મોબાઈલ એપ્લિકેશનનું લિસ્ટ જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code