મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી વધી, 100 કરોડ વસુલી મામલે CBI એ કરી ઘરપકડ
સીબીઆઈ એ મહારાષ્ટ્રમા પૂર્વ ગૃહમંત્રી દેશમુખની અટકાયત કરી 100 કરોડ વસુલીના મામલે કરવામાં આવી અટકાયત મુંબઈઃ- મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુયકની ફરી મુશ્કેલીઓ વધી છે, મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી ગઈ છે. 100 કરોડના વસુલીના કેસમાં સીબીઆઈએ અનિલ દેશમુખની હવે અટકાયત કરી છે. સીબીઆઈની ટીમ તેને રિમાન્ડ માટે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં […]