મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને મની લોન્ડરિંગ કેસમાં જમાનત મળી – જો કે CBI એ નોંધેલા કેસને લઈને રહેવું પડશે જેલમાં જ
અનિલ દેશમુખને મળી જમાનત મની લોન્ડરિંગ કેસમાં હતા જેલમાં દિલ્હીઃ- મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ કે જેઓ મની લોન્ડરિંગ કેસમાં જેલમાં હતા ત્યારે આજરોજ બોમ્બે હાઈકોર્ટે તેઓને જામીન આપ્યા છે.ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. 1 લાખની જામીન રજૂ કર્યા બાદ તેને જામીન આપવામાં આવ્યા છે. જો કે […]