મચ્છર પ્રાણીઓને પણ કરડે છે, તો શું તેમને પણ ડેન્ગ્યુ અને મેલેરિયા થાય છે?
એડીસ ઇજિપ્તી મચ્છર માણસોને કરડે છે. જેના કારણે ડેન્ગ્યુ, વેસ્ટ નાઈલ અને ઝીકા વાઈરસ સહિતની અનેક બીમારીઓ ફેલાઈ રહી છે. આ મુખ્ય બીમારીઓ છે જે હવામાનના બદલાવ સાથે મનુષ્યોમાં ફેલાય છે. આ મચ્છરની ઉત્પત્તિ આફ્રિકામાં થઈ હતી અને હવે તે આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. મચ્છર પ્રાણીઓ દ્વારા છોડવામાં આવતા કાર્બન ડાયોક્સાઇડને સમજી શકે છે. […]