1. Home
  2. Tag "announced"

ગુજરાતઃ મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી-2023 જાહેર કરી

અમદાવાદઃ ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ આપેલા ગ્રીન ગ્રોથના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક નક્કર કદમ ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી – 2023ની જાહેરાત કરીને ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણાં અને ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આ નવી ગુજરાત રિન્યૂએબલ એનર્જી પોલીસી – 2023 જાહેર કરી છે. આ પોલિસી વિન્ડ, સોલાર અને હાઇબ્રીડ ટેકનોલોજી પર આધારિત […]

રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતમાં વધુ બે ઉમેદવારના નામ ભાજપાએ જાહેર કર્યાં

અમદાવાદઃ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે આગામી 24મી જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિ કરતા ત્રણ સભ્યોની પણ મુદત પૂર્ણ થઈ રહી છે. આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. દરમિયાન કેન્દ્રીય વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરએ બે દિવસ પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. દરમિયાન લંબાણપૂર્વકની […]

યુક્રેન માટે અમેરિકાએ રૂ. 40 કરોડનું સૈન્ય સહાયતા પેકેજ જાહેર કર્યું

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે સાતેક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના યુક્રેન ઉપર હુમલાને પગલે અમેરિકા સહિતના દેશોએ રશિયા સામે કેટલાક પ્રતિબંધ લાદ્યાં હતા. બીજી તરફ યુક્રેનને અમેરિકા અને યુકે સહિતના દેશોએ જરૂરી મદદ પુરી પાડી છે. દરમિયાન અમેરિકાએ યુક્રેન માટે કરોડોનું સૈન્ય સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. અમેરીકાએ યુક્રેન માટે નવી […]

અટલ બિહારી વાજપેયીની બાયોપિકની જાહેરાત, પંકજ ત્રિપાઠી કરશે પૂર્વ PMનો રોલ

મુંબઈઃ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં બોલીવુડના ખ્યાતનામ કલાકાર પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમણે જણાવ્યું કે આ રોલ તેમને મળ્યો એ તેમની માટે બહુ મોટી ખુશીની વાત છે.  કારણ કે, જ્યારથી પૂર્વ વડાપ્રધાનની બાયોપિકની જાહેરાત થઈ ત્યારથી જ અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવનાર અભિનેતા કોણ હશે તેની ચર્ચા ચાલી રહી હતી. […]

DefExpo 2022 : 101 વસ્તુઓની ચોથી સકારાત્મક સ્વદેશીકરણ યાદી નરેન્દ્ર મોદીએ જાહેર કરી

અમદાવાદઃ સરકારના ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ના મુખ્ય ઘટકોમાંનું એક એ છે કે સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા અને જાહેર અને ખાનગી ક્ષેત્રની સક્રિય ભાગીદારી સાથે સંરક્ષણ વસ્તુઓની નિકાસને વેગ આપવાનું છે. સંરક્ષણ મંત્રાલય (MoD) એ સંરક્ષણમાં ‘આત્મનિર્ભરતા’ હાંસલ કરવા માટે અસંખ્ય પગલાં લીધાં છે અને સકારાત્મક સ્વદેશીકરણ સૂચિઓ એ વિઝનને હાંસલ કરવા માટેની સીમાચિહ્નરૂપ પહેલ છે. […]

ભારતઃ મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું, ગાઈડલાઈન જાહેર કરાઈ

નવી દિલ્હીઃ કેરળમાં ચેપી અને જીવલેણ મંકીપોક્સ રોગનો પહેલો કેસ મળ્યા બાદ, સરકાર હરકતમાં આવી છે.  આ રોગની તપાસ માટે, પુણે સ્થિત ICMR-NIV (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેબલ ડિસીઝ, પૂણે) એ સમગ્ર દેશમાં 15 પ્રયોગશાળાઓને પરીક્ષણ માટે તાલીમ આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ મંકીપોક્સના સંચાલન માટે માર્ગદર્શિકા જારી કરી હતી. આ મુજબ, લોકોએ વિદેશ પ્રવાસ […]

ભારતઃ રૂ. 1, 2, 5, 10 અને 20ના સિક્કાની નવી સીરિઝ જાહેર કરાઈ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણા અને કોર્પોરેટ કાર્ય મંત્રાલયના આઈકોનિક વીક સમારોહનું ઉદ્ઘાટન કરવાની સાથે રૂ. 1,2,5,10 અને 20ના સિક્કાની નવી સિરીઝ જાહેર કરી હતી. આ સિક્કા સતત લોકોને અમૃત કાળના લક્ષ્યોની યાદ અપાવશે અને તેમને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરશે. તેમ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. આ સિક્કાને આઝાદીના અમૃત […]

ICC T-20 વર્લ્ડકપઃ સુનીલ ગાવસ્કરે પોતાની ટીમ ઈન્ડિયા જાહેર કરી

દિલ્હીઃ આગામી મહિને યુએઈ અને ઓમાનમાં રમાનારી ટી-20 વર્લ્ડકપને લઈને હવે ધીમે-ધીમે મોટાભાગના દેશો પોતાની ટીમની જાહેરાત કરી રહી છે. જો કે, હજુ સુધી બીસીસીઆઈએ ભારતીય ટીમની જાહેરાત નથી કરી. આ દરમિયાન અનેક જાણીતા પૂર્વ ક્રિકેટરો પોતાની ભારતીય ટીમ પસંદ કરી રહ્યાં છે. આ દરમિયાન ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે વર્લ્ડ કપ માટે પોતાની ટીમ […]

અજય દેવગણે નવી ફિલ્મની જાહેરાત કરી, સાઉથની આ સુપરહિટ ફિલ્મ ફરીથી બનાવાશે

અજય દેવગણે નવી ફિલ્મની કરી જાહેરાત સાઉથની સુપરહીટ ફિલ્મ નંદી ફરી બનાવાશે અજય નંદીના હિન્દી રીમેકમાં જોવા મળશે મુંબઈ :અજય દેવગણે 2021 માટે પોતાનો નવો પ્રોજેક્ટ જાહેર કર્યો છે. અજય સાઉથની સુપરહિટ ફિલ્મ નંદીના હિન્દી રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મ તેલુગુ ભાષામાં આવી હતી અને તે ત્યાંના મોટા નિર્માતા અને ડિસ્ટ્રિબ્યુટર દિલ રાજુ દ્વારા બનાવવામાં […]

સુરત અકસ્માત પગલે પીએમ મોદીએ સહાયની કરી ઘોષણા – ઈજાગ્રસ્તોને રૂ. 50 હજાર અને મૃતકોના પરિવાર માટે રૂ. 2 લાખની સહાય અપાશે

સુરતમાં ગોઝારો અકસ્માત પીએમ મોદીએ સહાયની જાહેરાત કરી ઈજાગ્રસ્ત માટે 50 હજાર અને મૃતકના પરિવાર માટે 2 લાખની સહાય દિલ્હીઃઆજ રોજ વહેલી સવારે ગુજરાતના સુરતમાં એક મોટી ઘટના બનવા પામી હતી,જેમાં બેકાબૂ બનેલા ડમ્પર ચાલકે ફૂટપાટ પર સુતેલા 15 શ્રમિકોને કચડી માર્યા હતા. આ અકસ્માત અંગે PM મોદીએ દુખ વ્યક્ત કર્યું હતુ અને સહાયની ઘોષણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code