ટોરેન્ટ પાવર દ્વારા નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ ત્રિમાસિકગાળા માટે પરિણામોની જાહેરાત
August 10, 2023: ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ આજે 30 જૂન, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. વાર્ષિક ધોરણે ત્રિમાસિક ગાળા માટે કુલ આવકમાં સુધારાના મુખ્ય કારણો નીચે મુજબ છે: ગેસ-આધારિત પાવર પ્લાન્ટ્સમાં મર્ચન્ટ પાવર વેચાણના યોગદાનમાં વધારો; લાઇસન્સ પ્રાપ્ત વિતરણ વ્યવસાયોના ઉત્તમ પ્રદર્શન અને યોગદાનમાં વધારો; LNG ના […]